novavax anti covid 19 vaccine

Novavax ની Coronavirus Vaccine 90 ટકા અસરકારક, વિકાસશીલ દેશો માટે સારા સમાચાર

Novavax રસીને રાખવી અને લઈ જવી સરળ છે. જેથી આશા કરવામાં આવી રહી છે કે તે વિકાસશીલ દેશોમાં રસીની આપૂર્તિ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે. 

Jun 14, 2021, 06:09 PM IST