हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Oily Skin
Oily skin News
Oily Skin
Oily Skin: શું તમારી સ્કીન પણ ઓઈલી છે? તો અઠવાડિયામાં એકવાર અપ્લાય કરો આ ફેસ માસ્ક
Oily Skin: ઓઈલી સ્કીન માટે બજારમાં પણ ઘણી પ્રોડક્ટ સરળતાથી મળે છે. પરંતુ આ ઉત્પાદનો પાછળ ખર્ચો પણ થાય છે અને તેનાથી નુકસાન પણ છે. આજે તમને ઓઈલી સ્કીનથી છુટકારો મેળવવા માટે અસરકારક ફેસ માસ્ક વિશે જણાવીએ. આ ફેસપેકની મદદથી તમે ઓઈલી સ્કીનથી છુટકારો મેળવી શકો છો.
Sep 20,2023, 17:20 PM IST
lifestyle
વરસાદની ઋતુમાં Oily Skin થી છુટકારો મેળવવા અઠવાડિયામાં એકવાર જરૂર લગાવો આ ફેસ માસ્ક
Skin Care Tips: આજે અમે તમારા માટે ઓઈલી સ્કિનથી છુટકારો મેળવવા માટે ઘણા અસરકારક ફેસ માસ્ક લાવ્યા છીએ, જેની મદદથી તમે ઓઈલી અને ખીલ વાળી ત્વચાથી છુટકારો મેળવી શકો છો..
Jul 23,2023, 14:37 PM IST
monsoon
ચોમાસાની ઋતુમાં ચહેરો લાગે છે ચીપચીપ ? તો અઠવાડિયામાં એકવાર કરો આ સ્ક્રબનો ઉપયોગ
Monsoon Skin Care: ચોમાસું આવે એટલે વાતાવરણ તો મસ્ત મજાનું થઈ જાય છે પરંતુ ચોમાસામાં કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ અને ત્વચાની સમસ્યા વધી જાય છે. ત્વચાની સમસ્યામાં સૌથી વધુ સતાવે છે ઓઇલી સ્કીન. ઓઈલી સ્કીનની સંભાળ રાખવી ખૂબ જ મુશ્કેલ લાગે છે.
Jul 14,2023, 17:00 PM IST
skin care
વરસાદી વાતાવરણમાં ચહેરા પર લગાવો આ વસ્તુ, ઓઈલી સ્કીન અને ડલનેસની સમસ્યા થઈ જશે દુર
Skin Care In Rainy Weather: બદલતા વાતાવરણની અસર ત્વચા ઉપર તુરંત દેખાવા લાગે છે. ખાસ કરીને વરસાદી વાતાવરણમાં ત્વચાનું ખાસ ધ્યાન રાખવું પડે છે. કારણ કે આ સીઝનમાં સ્કીન ઈન્ફેકશન ઝડપથી ફેલાય છે. તેથી જરૂરી છે કે તમે ચોમાસામાં તમારા સ્કીન કેર રુટીન પર પણ ખાસ ધ્યાન આપો. જો ઋતુ અનુસાર સ્કીન કેર કરવામાં ન આવે તો ત્વચા ડલ અને ડેમેજ થઈ જાય છે.
Jul 8,2023, 13:06 PM IST
Oily Skin
ગરમીના કારણે વધતી Oily Skin ની સમસ્યા માટે આ ફેસપેક છે બેસ્ટ, એકવારમાં જ દેખાશે ફરક
Oily Skin Care: ઓઈલી સ્કીનની સંભાળ રાખવી ખૂબ જ મુશ્કેલ હોય છે. તૈલીય ત્વચા માટે ખાસ વસ્તુઓનો ઉપયોગ પણ કરવો જરૂરી છે. તેવામાં ઓઈલી સ્કીનની સંભાળ રાખવા માટે બજારમાંથી મોંઘા પ્રોડક્ટ લેવાને બદલે તમે ઘરે જ કેટલીક વસ્તુની મદદથી ફેસ પેક તૈયાર કરી તેનો ઉપયોગ કરી શકો છો.
May 27,2023, 14:03 PM IST
Multani Mitti
ઉનાળામાં વધી જતી ઓઇલી સ્કિનની સમસ્યાને મુલતાની માટીના આ ફેસપેક કરશે દૂર
Face Pack For Oily Skin: ગરમી શરૂ થતા જ ઓઇલી સ્કિનની તકલીફ પણ શરૂ થઈ જાય છે. ઓઇલી સ્કિન ના કારણે ખીલ અને અન્ય સમસ્યાઓ પણ વધી જાય છે. તેવામાં જો તમે ઓઇલી સ્કિનથી પરેશાન હોય તો આજે તમને આ સમસ્યાને દૂર કરતા ફેસપેક વિશે જણાવીએ.
Apr 24,2023, 14:40 PM IST
Oily Skin
Oily Skin માટે બેસ્ટ છે આ હોમમેડ ફેસ સ્ક્રબ, ચહેરા પર લાવે છે Instant Glow
Homemade Face Scrub For Oily Skin: તૈલીય ત્વચાની સંભાળ રાખવા માટે બજારમાંથી મોંઘી પ્રોડક્ટ લેવાની બદલે તમે ઘરે કેટલાક સ્ક્રબ તૈયાર કરી શકો છો. ઘરે બનાવેલા આ સ્ક્રબ તમારી ત્વચાની સંભાળ પણ રાખશે અને સાથે જ સ્કીનને હેલ્ધી બનાવશે.
Mar 27,2023, 12:38 PM IST
Oily Skin
Oily Skin પર ભૂલથી પણ ના લગાવો આ 4 વસ્તુ, છીનવાઈ જશે ચહેરાની સુંદરતા
Oily Skin Home Remedies: જે લોકોની ત્વચા તૈલી છે તેમને સ્કીન પર તે દરેક વસ્તુ ન લગાવવી જોઇએ જે નોર્મલ સ્કીન પર લગાવી શકાય છે. કેટલીક પસંદ કરેલી વસ્તુઓથી અંતર રાખવું સારું છે.
Jul 3,2022, 17:39 PM IST
Trending news
Snake Video
પ્રેમ કરી રહેલા નાગ-નાગીન પાસે પહોંચી ગયો યુવક, પછી જે થયું છે તે તમારા રુંવાડા ઉભા
Pandemic
કોરોના કરતા ખતરનાક વાયરસના 323 સેમ્પલ આ દેશની લેબોરેટરીમાંથી ગાયબ થયા
bangladesh vs india asia cup highlights
Asia Cup Final 2024: ભારતે જીત્યો એશિયા કપ; ફાઇનલમાં બાંગ્લાદેશને 41 રને પછાડ્યું!
Daan
વર્ષના આ 5 દિવસે દાન ન કરવું, પિતૃ દોષ લાગશે અને નોકરી-વેપારમાં પણ થશે નુકસાન
Viral Video
ગીતો લલકારીને આ આદિવાસી બાળક બની ગયો સોશિયલ મીડિયાનો લિટલ સ્ટાર
Eknath Shinde
તો શું હકીકતમાં શિંદેનો યુગ ખતમ? ફડણવીસ સરકારમાં કેવી રીતે ઘટી ગયું પૂર્વ CMનું કદ?
world costliest currency
વિશ્વની સૌથી મોંઘી કરન્સી છે કુવૈતી દીનાર; ભારતીયોની સેલરી સાંભળી કાનમાંથી ધુમાડો...
Allu Arjun
વધતી જઈ રહી છે અલ્લૂની મુશ્કેલીઓ! મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ લગાવ્યા આ ગંભીર આરોપ
Raid
ગુજરાતમાં દવા ખાનારા ચેતી જજો, ફાર્મા હબ કહેવાતા અમદાવાદથી ઝડપાઈ નકલી દવાઓની ફેક્ટરી
Diljit Dosanjh
Diljit Dosanjh: દિલજીતે બાળકનો ફોટો શેર કરી મહારાષ્ટ્ર સરકારને લીધી આડેહાથ