हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Online cheating
Online cheating News
cyber frauds
ઓનલાઈન થતી છેતરપિંડી રોકવા મોદી સરકારની ડિજિટલ સ્ટ્રાઈક; રદ કરાયા 52 લાખ સીમકાર્ડ
Cyber Frauds: હવે તેના બદલે બિઝનેસ કનેક્શનનો કન્સેપ્ટ રજૂ કરાશે. તેમાં કોઈપણ બિઝનેસ ગ્રૂપ, કોર્પોરેટ અથવા ઈવેન્ટ માટે સીમ ખરીદવાની વિશેષ વ્યવસ્થા તૈયાર કરાશે, જેમાં કંપનીઓના રજિસ્ટ્રેશનના આધારે સીમ અપાશે. કોઈ કંપની બલ્કમાં સીમ ખરીદશે તો તેણે વ્યક્તિગત કેવાયસી પણ કરાવવું પડશે.
Aug 18,2023, 8:10 AM IST
surat
ઓનલાઈન ફ્રોડમાં સુરતી શખ્સે 50 લાખ ગુમાવ્યા, ગાઝિયાબાદથી ચાલતુ હતું આખું નેટવર્ક
Feb 14,2021, 15:56 PM IST
Vadodara
વડોદરા: 5 રાજ્યમાં 3 કરોડનું ઓનલાઇન ચીટિંગ કરનાર ટોળકી ઝબ્બે, આ રીતે કરતા શિકાર
ભાયલીના યુવકે વેબસાઇટ પર નોકરી માટે બાયોડેટા મુક્યા બાદ ભેજાબાજ યુવકોએ ફોન કરીને ફ્રેન્ચાઇઝી આપવાની લાલચ આપીને 1.8 કરોડ રૂપિયા પડાવ્યા હતા. 6 મહિના બાદ જિલ્લા એલસીબીએ છેતરપિંડી આચરનાર આંતરરાજ્ય ટોળકીના મુખ્ય સુત્રધાર સહિત 7 જણને ઝડપી લઇને 19.65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ તપાસમાં આ ટોળકીએ 5 રાજ્યોમાં 3 કરોડની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.
Aug 9,2020, 17:27 PM IST
સાયબર ક્રાઈમ
સાયબર ક્રાઇમે ઓનલાઇન ચીટિંગ થનારાના 5 કરોડ પાછા અપાવ્યા
સમગ્ર દેશમાં હાલ લોકડાઉન બાદ સાયબર ક્રાઇમે માથું ઉચકયું છે, તેવા સમયમાં ગુજરાત પણ તેમાંથી બાકાત નથી. ગુજરાતમાં અનેક લોકો ઓનલાઈન ફ્રોડનો શિકાર બનતા હોય છે. પણ ગુજરાત પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલું સાયબર આશ્સ્વસ્થ લોકોની ખૂબ મદદ કરી રહ્યુ છે. છેલ્લા 6 મહિનામાં સાયબર ક્રાઇમ દ્વારા લોકોએ ગુમાવેલા 5 કરોડ રૂપિયા રિકવર કરી પરત લાવવામાં મદદ કરી છે. ત્યારે આ એક મોટી સફળતા કહી શકાય.
Jul 29,2020, 15:17 PM IST
Online cheating
અમદાવાદ : બિમાર કુતરાની સારવાર પ્રિન્સિપાલને 45 હજારમાં પડી, જીવદયા પ્રેમી ખાસ વાંચો
ઘોર કળિયુગમાં જીવદયા કદાચ તમને મુશ્કેલીમા મુકાવી શકે છે. ઉપરાંત આર્થિક છેતરપંડીનો ભોગ પણ બનાવી શકે છે. આવો જ એક બનાવ ગુજરાત યુનિવર્સીટી પોલીસ સ્ટેશનના ચોપડ઼ે નોંધાયો છે.
Mar 5,2020, 21:08 PM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો