हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
192/ 4
(36.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Opposed
Opposed News
Outrage among lawyers
તલાટીને એફીડેવિટની સત્તાથી વકીલોમાં રોષ, સમગ્ર ગુજરાતમાં પરિપત્રની હોળી કરવામાં આવી
રાજ્ય સરકારે તલાટીને એફિડેવિટ કરવાની સત્તા આપતા વકીલોમાં રોષ ફેલાયો છે. જેના પગલે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના તમામ નોટરી કરતા વકીલોમાં રોષ જોવા મળી રહ્યો છે. અલગ અલગ વકીલ મંડળના કારોબારીની બેઠક બોલાવીને રાજ્ય સરકારને પરિપત્ર રદ્દ કરવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જો સરકાર ઝડપથી આ સમગ્ર વિવાદનો ઉકેલ નહી આવે તો આંદોલન વધારે ઉગ્ર બનશે તેવી ચિમકી ઉચ્ચારી હતી. આ આંદોલનને વ્યાપક રીતે રાજ્ય સ્તરે ઉઠાવવામાં આવશે તેવી ચિમકી પણ ઉચ્ચારી હતી.
Oct 9,2020, 18:58 PM IST
pm modi
PM Modi Said Opposition Politics Of Opposed
PM Modi Said Opposition Politics Of Opposed
Sep 29,2020, 17:15 PM IST
GSEB
એક સાંધો ત્યાં તેર તુટે: GSEBની શાળા સરકારી ફોર્મ્યુલા સાથે સંમત, અન્ય શાળાઓનો વિરોધ
છેલ્લા ઘણા સમયથી શાળાઓની ફી અંગેની મડાગાંઠના કારણે સરકાર, વાલીમંડળ, શાળાસંચાલક મંડળ અને હાઇકોર્ટ વચ્ચે ચલચલાણું ચાલી રહ્યું હતું. જો કે હાઇકોર્ટે સરકારને આદેશ આપતા હવે સરકાર અને શાળાસંચાલક મંડળ વચ્ચે બેઠકનું આયોજન થયું હતું. સરકાર દ્વારા વાલીમંડળ અને શાળાસંચાલક મંડળ બંન્ને સચવાય જાય તે પ્રકારનો કોઇ રસ્તો શોધી રહી છે. જો કે સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર 25 ટકા ફી માફી અંગે શાળા સંચાલકો સંમત થયા છે.
Sep 25,2020, 16:50 PM IST
university chancellor
યુનિવર્સિટી કુલપતિએ વિદ્યાર્થીના પ્રશ્નો માટે કમિટી બનાવી, વિદ્યાર્થી સંગઠનોનો વિરોધ
ગુજરાત યુનિવર્સિટીના કુલસચિવે બનાવેલી 5 સદસ્યોની વિશેષ કમિટીનો ગણતરીના કલાકોમાં જ વિરોધ શરૂ થઇ ચુક્યો છે. NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા કુલસચિવના નિર્ણયનો વિરોધ કરાયો હતો. યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખીને આ અંગે રજુઆત કરી હતી.
Aug 9,2020, 23:55 PM IST
Opposed
રાજકોટમાં લાઈબ્રેરીનો વિરોધ, કોંગ્રેસનો આશ્ચર્યજનક કાર્યક્રમ
રાજકોટમાં કોંગ્રેસ દ્વારા આશ્ચર્ય જનક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વોર્ડ-13માં લાઈબ્રેરીને લઈ આશ્ચર્યજનક કાર્યક્રમ યોજવામાં આવતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. લાઈબ્રેરીમાં આવાસ યોજનાની ઓફિસ બનાવાઈ હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. લાઈબ્રેરીમાંથી આવાસ યોજનાની ઓફિસ હટાવવા કોંગ્રેસના કાર્યકરોની માંગ કરાઈ હતી.
Dec 30,2019, 15:16 PM IST
Trending news
Bharuch
દવાઓ બેઅસર, હવે ભગવાન જ સહારો! દુષ્કર્મ પીડિતાની પહેલી સર્જરી ફેલ, પેટના ટાંકા તૂટી
Virat Kohli
Virat Kohli: નિવૃત્તિ બાદ વિરાટ કોહલી મોટું પગલું ભરશે, બાળપણના કોચે કર્યો ખુલાસો
Milk With Dates
એનર્જીનું પાવરહાઉસ છે આ ડ્રિંક, પીતા જ શરીરના તમામ અંગમાં આવી જશે હાથી જેવી તાકાત!
Good news
ગુજરાતના ખેડૂતોને નવું વર્ષ ફળશે, ટેકાના ભાવે ઘઉંની ખરીદીની જાહેરાત, આ તારીખથી થશે
health
ઠંડીમાં વધુ સમય સુધી તડકામાં બેસી રહો છો થઈ જજો સાવધાન, થઈ શકે સ્કિન કેન્સર
Itchy Skin
Itchy Skin: શિયાળામાં સ્કિનની ખંજવાળથી રાહત અપાવશે આ 5 દેશી નુસખા
health
પ્રોટીન જોઈએ છે, માંસ-મચ્છી અને ઈંડાથી છે તકલીફ? તો માર્કેટથી ખરીદી લાવો આ 5 વેજ ફૂડ
big decision
ગુજરાતની જનતાની સુવિધા માટે દાદાની સરકારનો મોટો નિર્ણય, મંજૂર કર્યા 131 કરોડ
Pradhan Mantri Awas Yojana 2.0
₹25 લાખ સુધીની હોમ લોન પર વ્યાજ સબસિડી, મિડલ ક્લાસ માટે મોદી સરકારની સ્કીમ
astrology
મની પ્લાન્ટના છોડમાં શુક્રવારના દિવસે કરો આ ટોટકો, શનિવારના દિવસે બદલાઈ જશે નસીબ!