हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
padma awards 2020
Padma awards 2020 News
padma awards 2020
આજે પદ્મ પુરસ્કાર એવોર્ડ સમારોહમાં PM મોદીએ વિજેતાઓ સાથે મુલાકાત કરી, જુઓ Photo
Nov 8,2021, 16:21 PM IST
padma awards 2020
પદ્મ અવૉર્ડ 2020: ગુજરાતના આઠ લોકોને પદ્મ અવૉર્ડ એનાયત, જાણો કોણ કોણ છે લિસ્ટમાં
આજે રાષ્ટ્રપતિ ભવનમાં વર્ષ 2020ના પદ્મ પુરસ્કાર એવોર્ડ સમારોહ યોજાયો હતો. જેમાં પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં જેતે કેટેગરીમાં પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે. આ વખતે એવોર્ડ બે વર્ષ માટે આપવામાં આવી રહ્યા છે. જેમાં આજે 141 લોકોને વર્ષ 2020 માટે અને મંગળવારે 119 લોકોને 2021 માટે પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.
Nov 8,2021, 14:11 PM IST
padma awards 2020
અરુણ જેટલી-સુષમા સ્વરાજને મરણોપરાંત પદ્મ વિભૂષણ, કંગના રનૌતને પદ્મશ્રી
રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મ એવોર્ડ સમારોહ યોજાયો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં પૂર્વ કેન્દ્રીયમંત્રી અરુણ જેટલી અને સુષમા સ્વરાજને મરણોપરાંત પદ્મ વિભૂષણથી સન્માનવામાં આવ્યા.
Nov 8,2021, 15:13 PM IST
Anand Mahindra
Padma Awards 2020: આનંદ મહિન્દ્રા સહિત 11 ઉદ્યોગપતિઓને પદ્મ પુરસ્કાર
આનંદ મહિન્દ્રા સહિત 11 દિગ્ગજ ઉદ્યોગપતિઓને 2020નો પદ્મ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. મહિન્દ્રા સમૂહના ચેરમેન આનંદ મહિન્દ્રાનું પદ્મ ભૂષણથી સન્માન કરવામાં આવશે.
Jan 25,2020, 22:52 PM IST
padma awards 2020
દેશ માટે અનન્ય સેવાઓ આપનાર 8 ગુજરાતીઓને પદ્મ પુરસ્કારથી નવાજવામાં આવ્યા
ગણતંત્ર દિવસ પ્રસંગે દેશમાટે વિશિષ્ટ સેવા આપનાર નાગરિકોને પદ્મ પુરસ્કારથી નવાજવામાં આવતા હોય છે.આ વખતે પણ તેની જાહેરાત કરવામાં આવી છે. આ પુરસ્કારમાં 7 હસ્તિઓને પદ્મ વિભૂષણ અને 16 લોકોને પદ્મ ભૂષણ અને 118 લોકોને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતનાં કુલ 8 ગુજરાતીઓને પણ આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું છે. જે પૈકી બાલકૃષ્ણ દોશીને પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય 7 લોકોને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.
Jan 25,2020, 22:42 PM IST
Trending news
IPL 2024
સેમ કરનનું શાનદાર પ્રદર્શન, 5 વિકેટે જીત્યું પંજાબ, રાજસ્થાનની સતત ચોથી હાર
narendra modi
300, 350 કે 400... PM મોદી લોકસભા ચૂંટણીમાં કેટલી સીટો જીતશે? સામે આવ્યો ચીનનો સર્વે
Tea
ચા અને કોફી ક્યારે અને કેટલી પીવી જોઈએ? ICMRએ ચેતવણી આપી, શરીરમાં થશે આ મુશ્કેલી
Bondada Engineering IPO
IPO હોય તો આવો, 9 મહિનામાં બન્યો તોફાન, 75 રૂપિયાથી 1900ને પાર પહોંચ્યા શેર
Gujarat Rain
ગુજરાતમાં બરબાદીનો વરસાદ, રાણસીકીમાં સૌથી વધુ, જાણો વીજળી પડવાથી ક્યા કેટલા મોત?
Aadhar Card
Aadhaar Card: કોઈના મૃત્યુ બાદ તેના આધાર કાર્ડને કઈ રીતે સરેન્ડર કરશો, અહીં જાણો
gujarat
અહીં ફાઈવ સ્ટાર હોટલો પણ ફેલ! ગુજરાતમાં શરૂ થઈ અનોખી વૈદિક રેસ્ટોરન્ટ; સહેલાણીઓ તૂટી
surat
આવો સિક્યુરિટી ગાર્ડ રાખ્યો હોય તો ચેતજો: 3 બાળકીઓને અડપલાં કર્યા, એકના કપડાં ઉતારતા
gujarat
બોપલમાં સમલૈંગિક સંબંધમાં એકની હત્યા; ઘટનાને અંજામ પહેલા પણ બાંધ્યા સજાતીય સંબંધ
gujarat
ગુજરાતમાં 75 વર્ષના 'સાયબા'એ 60ની કંકુ સાથે લગ્ન કર્યા, કહ્યું; 'મારી ઈચ્છા પુરી થઈ'