pakistan pm imran khan

ઇમરાન ખાનની મુશ્કેલીમાં વધારો, રાજીનામાની માગ કરતા વિપક્ષી દળોએ બનાવ્યું એક અલગ ગઠબંધન

પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટે જણાવ્યું કે, ઓક્ટોબરથી શરૂ થનારી એક કાર્ય યોજના હેઠળ તેમણે પાકિસ્તાન સરકાર વિરુદ્ધ ત્રણ તબક્કામાં આંદોલનની જાહેરાત કરી છે. 

Sep 21, 2020, 06:06 PM IST

ચીનનું સમર્થન કરી પોતાના દેશમાં ઘેરાયા ઇમરાન ખાન, વિદેશ વિભાગે આપી ચેતવણી

પાકિસ્તાનના વિદેશ વિભાગે ઇમરાન ખાનને ચેતવણી આપી છે. વિદેશ વિભાગે કહ્યું કે, જો પાકિસ્તાન ચીનનું સમર્થન કરવાનું છોડતું નથી તો તેણે વૈશ્વિક સ્તર અલગ થવાનો સામનો કરવો પડશે. 

Jul 4, 2020, 10:04 PM IST

પાકિસ્તાનના સુર ઢીલા પડ્યાં : ઇમરાને કહ્યું પરમાણુ હથિયારની પહેલ નહી કરીએ

કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવાનાં નિર્ણય બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ખુબ જ તણાવ છે

Sep 2, 2019, 11:03 PM IST

PM પાકિસ્તાન પર દબાણ બનાવો, ગુરૂ નાનકનો મહેલ બનાવવા અમે તૈયાર : અમરિંદર સિંહ

પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે વડાપ્રધાન મોદીને અપીલ કરી કે તેઓ સદીઓ જુના ગુરૂ નાનક મહેલને કથિત રીતે તોડવાની ઘટનાની ગહન તપાસ કરાવવા માટે પાકિસ્તાન સરકાર પર દબાણ કરે. એક મીડિયા રિપોર્ટમાં સોમવારે દાવો કરાયો હતો કે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ગુરૂ નાનક મહેલને ઉપદ્રવી તત્વોએ આંશિક રીતે તોડી દીધો અને આ મહેલની કિંમતી બારી અને દરવાજાઓ વેચી દેવામાં આવ્યા. મુખ્યમંત્રીએ તેમ પણ જણાવ્યું કે, જો મોદી સરકાર પાકિસ્તાન સરકાર પાસેથી પરવાનગી માંગે તો પંજાબ સરકાર ગુરૂનાનક મહેલને ફરી બનાવવા માટે પણ તૈયાર છે. 

May 29, 2019, 06:54 PM IST

ઇમરાન ખાને ISIના વખાણ કર્યા, વિશ્વની સર્વશ્રેષ્ઠ ગુપ્તચર એજન્સી ગણાવી

વડાપ્રધાને સુરક્ષા માટે ખાસ કરીને આતંકવાદ વિરુદ્ધના પ્રયાસોમાં આઇએસઆઇના યોગદાનનાં ખુબ વખાણ કર્યા હતા

Sep 13, 2018, 09:55 PM IST