हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
panchmahal news
Panchmahal news News
breaking news
ખેલ ખેલમાં મદારીઓ કરી ગયા મોટો ખેલ! એક પરિવારના દાગીના નજર સામે જ ગુમ કરી રફુચક્કર
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના કરાના મુવાડા ગામે પાંચ મહિના પહેલા વિધી કરવાના બહાને સોના-ચાંદીના દાગીના સાથે છેતરપીંડી કરી ભાગી ગયેલા પાંચ આરોપીઓને કાલોલ પોલીસે ઝડપી પાડયા છે.
Feb 9,2024, 18:14 PM IST
gujarat
હદ થઈ! હવે તો કેટલું નકલી? હવે ઝડપાઈ પંચમહાલમાંથી ઝડપી નકલી વિજિલન્સની ટીમ, આ રીતે..
રાજ્યમાં નકલીની ભરમાર ચાલી રહી છે. નકલી ટોલ નાકુ, નકલી કચેરી, નકલી અધિકારીઓ બાદ હવે નકલી વિજિલન્સ સ્કોર્ડનું રેકેટ સામે આવ્યું છે. મોરવા હડફ પંથકમાં તમે અને તમારા પતિ વિદેશી દારૂનું વેચાણ કરો છો એવી ધમકી આપી નાણાં ખંખેરતી ટોળકીના ચાર ભેજાબાઝોને એક વ્યક્તિની સતર્કતાને લઈ પોલીસે ઝડપી લીધા છે.
Jan 13,2024, 20:28 PM IST
gujarat
ગુજરાતમાં વધુ એક ભરતી વિવાદમાં! એક જ ઉમેદવારનું નામ બે વાર મેરિટમાં આવતા હોબાળો
પંચમહાલમાં આંગણવાડી વર્કર અને તેડાગરની ભરતીમાં છબરડાનો આરોપ. એક જ ઉમેદવારનું નામ બે વાર મેરિટમાં આવતા હોબાળો. ઉમેદવારોએ અરજી માન્ય રાખવાની કે ભરતી રદ કરવાની કરી માંગ.
Jan 5,2024, 16:21 PM IST
gujarat
પંચમહાલમાં સભ્ય સમાજને શર્મસાર કરતી ઘટના; મૃતક મહિલાના મોતનો મલાજો ન જળવાયો
પંચમહાલના ઘોઘંબામાં સભ્ય સમાજને શર્મસાર કરતી ઘટના બની છે. ગામના લોકોએ સ્મશાનમાં મૃતક મહિલાના અંતિમ સંસ્કાર માટે મનાઈ કરી દીધી હતી. જેના કારણે બે દિવસ સુધી મૃતદેહ ઘરમાં રાખ્યા બાદ પરિવારને ખેતરમાં અંતિમ સંસ્કાર કરવાની ફરજ પડી હતી.
Dec 21,2023, 16:34 PM IST
panchmahal
ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતનું કારસ્તાન, શાકભાજીની વચ્ચે વાવ્યો ગાજો, લાખોનો માલ ઝડપાયો
આમ તો ગુજરાતના ખેડૂતો પોતાની પ્રગતિશીલ ખેતીના કારણે જ ચર્ચામાં આવતા હોય છે પરંતુ મોરવા હડફના તાજપુરી ગામના ખેડૂત કારસ્તાનના કારણે પોલીસના હાથે ચઢ્યો છે, જાણો કેવી રીતે ભાંડો ફૂટ્યો
Apr 12,2023, 22:51 PM IST
Pavagadh temple
પાવાગઢ જનારા યાત્રિકો પહેલાં આ જાણી લેજો, આવતીકાલથી આટલાં દિવસ બંધ રહેશે રોપ-વે સેવા
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલી રોપ-વે સુવિધા મરામતને કારણે આવતી કાલે એટલે કે 27 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી બંધ રાખવામાં આવનાર હોવાનું અત્રે ઉડન ખટોલાની સર્વિસ આપતી ઉષા બ્રેકો કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે.
Feb 26,2023, 23:04 PM IST
IPS officer M D Jani
IPS મોહિત જાની અને પત્નીએ નોકરીના બહાને અરજદારો પાસેથી લાખો ખંખેર્યાના આક્ષેપ
સરકારી નોકરી અપાવવાના બહાને 10 લોકો સાથે છેતરપિંડી કરી હોવાની ગૃહમંત્રી સુધી રજૂઆત કરાઈ છે. આ કેસમાં આઈપીએસ સાથે તેમની પત્ની દ્વારા અરજદારોની ધમકાવતા હોવાની ઓડિયો ક્લીપ પણ વાઈરલ થઈ છે.
Feb 24,2023, 20:57 PM IST
panchmahal news
પંચમહાલના હાલોલ કોંગ્રેસમાં ભડકો; શહેર મહિલા પ્રમુખ સહિતે આપ્યા રાજીનામાં
Panchmahal News
Nov 17,2022, 21:50 PM IST
panchmahal
પંચમહાલમાં કેનાલમાં પડ્યું ગાબડું, હજારો લીટર પાણી વેડફાયું, ખેડૂતોને નુકસાન
મસમોટા ગાબડાંના કારણે હજારો લીટર પાણી ખેતરોમાં ફરી વળતાં 50 વિઘાથી વધુ ખેતીને મોટાપાયે નુકસાન થયું છે.
Jan 31,2022, 8:39 AM IST
panchmahal
પંચમહાલ : રેતી ખનન કરનારા પર દરોડા, ટીમને જોઈને ભાગી ગયા, 80 લાખનો માલ પકડાયો
પંચમહાલ પોલીસ અને ખાણ ખનીજ વિભાગ મોટી કાર્યવાહી કરીને કાલોલ તાલુકાની ઘૂસરની ગોમા નદીમાં ગેરકાયદેસર રેતી ખનન પકડી પાડ્યુ છે. દરોડા પાડીને ગેરકાયદેસર રેતી ખનન કરતા 16 ટ્રેક્ટર ઝડપી પાડ્યા છે. વહેલી સવારે અચાનક ટીમો ત્રાટકતા ખનન માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો. અંદાજીત 80 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
Aug 4,2021, 12:31 PM IST
Trending news
Bombay train
મુંબઈની લોકલ ટ્રેનમાં જાનવરોની જેમ યાત્રા કરી રહ્યાં છે લોકો, ખુબ શરમજનકઃ હાઈકોર્ટ
health study
દેશના સ્વાસ્થ્ય અંગે ચોંકાવનારો રિપોર્ટ, આળસ બનશે ગંભીર બીમારીનું કારણ
Airtel
જિયો-એરટેલ બાદ હવે વોડાફોન આઈડિયાના પ્લાન થયા મોંઘા, જાણો કેટલો થયો વધારો
Ind vs SA
સેમીફાઈનલની આ 3 ભૂલ ફાઈનલમાં ફાઈનલમાં નહીં કરે તો ટીમ ઈન્ડિયાની જીત પાક્કી!
Agra News
જેના મોતના બદલે મળ્યા 8000000 રૂપિયા, 17 વર્ષ બાદ ગુજરાતમાંથી જીતવો મળ્યો તે યુવક
gujarat
ગુજરાતમાં નવી નક્કોર હોસ્પિટલ ખાઈ રહી છે ધૂળ! આવે છે અનેક દર્દી, પણ નથી ડૉક્ટર....
gujarat
ગુજરાતનું કયું ગામ જે કહેવાય છે દીક્ષાની ખાણ? 160થી 170 લોકોએ અપનાવ્યો સંયમનો માર્ગ
gujarat
ભાજપ નેતાના બર્થ-ડે સેલિબ્રેશન વીડિયોમાં આવ્યો એક નવો જ ખુલાસો! પોલીસે કરી સ્પષ્ટતા
gujarat
ખરા અર્થમાં છે 'ચેસર', દુપટ્ટાની સ્મેલથી નવજાત બાળકની માતાને શોધી, જાણો શું છે ઘટના?
STOCKS TO BUY
Stocks to BUY: સ્વામી રામદેવની કંપનીમાં કમાણીની તક, 3 મહિનામાં છાપી લો પૈસા