हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
67/ 7
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Parliament winter session 2019
Parliament winter session 2019 News
parliament
મોદી સરકારના મંત્રીના PHOTOS ઈન્ટરનેટ પર વાઈરલ, દોડતા સંસદ ભવન પહોંચ્યા
કેન્દ્રીય રેલવે મંત્રી પીયુષ ગોયલ (Piyush Goyal)ની આજે એવી તસવીરો સામે આવી છે જે સોશિયલ મીડિયા પર સૌથી વધુ ચર્ચામાં છે. આ તસવીરોમાં મોદી સરકારના કેબિનેટ મંત્રી પોતાની કારથી ઉતરતા જ સંસદ ભવનની અંદર દોડતા જોવા મળ્યા છે. જેને લઈને ટ્વીટર પર યૂઝર્સ મજેદાર કોમેન્ટ કરી રહ્યાં છે.
Dec 4,2019, 22:18 PM IST
Parliament winter session 2019
રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનું સંબોધન
સંસદનાં શીતકાલીન સત્રનો આજે ત્રીજો દિવસ છે. કોંગ્રેસ નેતા આનંદ શર્માએ આજે ગાંધી પરિવારની એસપીજી સુરક્ષા પરત લેવાનો મુદ્દો રાજ્યસભામાં ઉઠાવ્યો હતો. ગૃહમંત્રી અમિત શાહ કાશ્મીર અંગે ચર્ચા દરમિયાન સવાલોનાં જવાબ આપી રહ્યા છે. સંસદની કાર્યવાહી ચાલી રહી છે. સંસદના શીતકાલીન સત્રનો આજે ત્રીજો દિવસ છે. મંગળવારે સદનમાં પ્રદૂષણ અંગે ચર્ચા થઇ. તે ઉપરાંત વિપક્ષે અનેક મુદ્દા પર કેન્દ્ર સરકારને ઘેર્યા હતા. બુધવારે રાજ્યસભામાં મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવા મુદ્દે પણ અહેવાલ રજુ થયો હતો. કોંગ્રેસ દ્વારા ગાંધી પરિવારની એસપીજી સુરક્ષા હટાવવાનો મુદ્દો પણ ઉઠાવાયો હતો.
Nov 20,2019, 14:45 PM IST
Parliament winter session 2019
અમિત શાહનું સંસદમાં સંબોધન Live:વિપક્ષ જેવો હોબાળો કરે છે તેવું કંઇ જ નથી
સંસદનાં શીતકાલીન સત્રનો આજે ત્રીજો દિવસ છે. કોંગ્રેસ નેતા આનંદ શર્માએ આજે ગાંધી પરિવારની એસપીજી સુરક્ષા પરત લેવાનો મુદ્દો રાજ્યસભામાં ઉઠાવ્યો હતો. ગૃહમંત્રી અમિત શાહ કાશ્મીર અંગે ચર્ચા દરમિયાન સવાલોનાં જવાબ આપી રહ્યા છે. સંસદની કાર્યવાહી ચાલી રહી છે.
Nov 20,2019, 13:12 PM IST
Rajya sabha
સંસદનું શિયાળું સત્ર LIVE, રાજ્યસભાની કાર્યવાહી બપોર 2 વાગ્યા સુધી સ્થગિત
સંસદના શિયાળું સત્રનો સોમવારથી પ્રારંભ થયો છે. સત્રના બીજા દિવસે મંગળવારે રાજ્યસભામાં વિપક્ષે હંગામો મચાવતાં મામલો ગરમાયો છે. જેએનયૂ અને કાશ્મીર મુદ્દાઓ પર હંગામો થતાં છેવટે બપોરે 2 વાગ્યા સુધી સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. જ્યારે લોકસભામાં પણ કોંગ્રેસે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની એસપીજી સુરક્ષા પરત લેવા મુદ્દે પણ વિરોધ વ્યક્ત કરી રહી છે.
Nov 19,2019, 12:15 PM IST
લોકસભા
લોકસભા શિયાળું સત્રનો પ્રારંભ, ખેડૂત મુદ્દો ઉછળ્યો, ચર્ચા માટે માંગ
parliament winter session 2019 live: લોકસભામાં શિયાળું સત્રનો પ્રારંભ થયો છે. જે સાથે જ ખેડૂતોનો મુદ્દો ઉછળ્યો છે. વિપક્ષોએ આ મુદ્દો ચર્ચાની માંગ કરી છે.
Nov 18,2019, 12:38 PM IST
all party meeting
સર્વપક્ષીય બેઠક: તમામ વિપક્ષી દળોની માંગણી, ફારુક અબ્દુલ્લાને સંસદ સત્રમાં
સોમવારથી સંસદનું શિયાળુ સત્ર(Parliament Winter Session 2019) શરૂ થઈ રહ્યું છે. સંસદના શિયાળુ સત્ર અગાઉ આજે પાર્લિયામેન્ટની લાઈબ્રેરી બિલ્ડિંગમાં સર્વપક્ષીય બેઠક યોજાઈ. જેમાં તમામ પક્ષોના પ્રતિનિધિઓએ સત્ર દરમિયાન ઉઠાવવામાં આવનારા મહત્વના મુદ્દાઓ પર પોતાનો મત રજુ કર્યો. સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી દ્વારા બોલાવવામાં આવેલી આ બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, સંસદીય કાર્યરાજ્યમંત્રી અર્જૂન રામ મેઘવાલ સહિત અનેક પક્ષોના નેતાઓ હાજર રહ્યાં. આ બેઠકમાં કોંગ્રેસમાંથી ગુલામનબી આઝાદ, અને અધીરરંજન ચૌધરી, ટીએમસીમાંથી ડેરેક ઓ બ્રાયન, અને સુદીપ બંદોપાધ્યાય, બીએસપીમાંથી સતીષચંદ્ર મિશ્રા, એલજેપીમાંથી ચિરાગ પાસવાન, આપ સાંસદ સંજય સિંહ પણ હાજર રહ્યાં હતાં.
Nov 17,2019, 21:13 PM IST
Trending news
Vapi GIDC
દેશની તમામ GIDCમાં ગુજરાતે મેદાન માર્યું! આ GIDCને મળ્યું પ્રથમ સ્થાન! એવોર્ડ એનાયત
Banana
આ છે વિશ્વનું સૌથી મોંઘુ કેળુ, 52 કરોડમાં વેચાયું, જાણો કોણે કરી છે તેની ખરીદી
Gujarati News
'હું જુગારની લત છોડી ન શક્યો', દીવાલ પર પાસવર્ડ-ફોનમા નોટ લખી યુવકના જીવનનો અંત
Hyundai new suv electric car
દિગ્ગજ કંપનીએ રજૂ કરી નવી 7 સીટર ઈલેક્ટ્રિક કાર, માત્ર 24 મિનિટમાં થશે ચાર્જ
Tulsi ke Upay
દરિદ્રતાનો કાળ છે તુલસીના માંજરનો આ ઉપાય, કરવાથી સૂર્યની જેમ ચમકશે તમારું ભાગ્ય
gujarat
વડોદરામાં બે બિલ્ડર ગ્રુપની વર્ચસ્વની લડાઈ! સર્કલની રાજનીતિને લઈ કેમ ગરમાયુ રાજકારણ?
Shanidev
શનિદેવની સાથે સાથે આ ભગવાનની પણ કરો પૂજા, જીવનના સઘળા દુ:ખ દૂર થઈ જશે
gujarat
ગુજરાતના ખેડૂતો ખાસ વાંચી લેજો! નહીં તો PM કિસાનનો હપ્તો નહીં આવે, છેલ્લી તારીખ છે આ
Leopards Attack
હિંસક દીપડાઓના ત્રાસથી સૌરાષ્ટ્રના લોકોને બચાવશે આ ચીપ! પૂંછડીમાં કરાઈ છે ફીટ, જાણો
gujarat
મહેશગિરિનો ધડાકો; શું મહંત હરિગિરિએ ભાજપને 5 કરોડ આપ્યા? લેટરમાં અન્ય 11 લોકોના નામ!