हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Patidar Movement
Patidar movement News
Caste Reservation
મરાઠા બાદ પાટીદાર, જાટ અનામત સુધી પણ પહોંચશે રેલો? કોને કોને લોલીપોપ આપશે સરકાર?
સીએમ નિતિશકુમારે બિહારમાં ઓબીસી અનામતનો દાયરો વધારીને 65 ટકા કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. આ ઉપરાંત 10 ટકા ઈડબલ્યુએસ અનામત પણ ચાલુ રહેશે. એટલે કે બિહારમાં 75 ટકા અનામત કરવાની તૈયારી છે. લીગલ એક્સપર્ટ્સના જણાવ્યાં મુજબ સીએમ નિતિશકુમારે ભલે સદનમાં આ લોભામણી જાહેરાત કરી દીધી હોય પરંતુ કાનૂની રીતે આમ કરવું શક્ય નથી.
Nov 7,2023, 19:37 PM IST
gandhinagar
હવે થયો પસ્તાવો કે હું ખોટો અને ભાજપ સરકાર સાચી હતી, ધારાસભ્ય બનતાં જ બદલાયા સૂર
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા હાર્દિક પટેલે 2015 થી 2017 દરમિયાન રાજ્યમાં પાટીદાર આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. આ આંદોલનને કારણે તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલને પોતાની ખુરશી ગુમાવવાની નોબત આવી હતી
Feb 28,2023, 20:14 PM IST
breaking news
પાટીદાર આંદોલનનો ચહેરો રેશમા પટેલ AAPમાં જોડાયા, હવે હાર્દિક સામે લડશે ચૂંટણી!
Gujarat Elections: રાઘવ ચઢ્ઢા આ પ્રસંગે હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સુરતના ઉમેદવારનુ ભાજપે અપહરણ કર્યુ છે. રેશ્મા પટેલ એનસીપીના મહિલા મોરચાના અધ્યક્ષ રહ્યા અને તેઓ હવે આપમાં જોડાયા છે.
Nov 16,2022, 14:50 PM IST
gujarat
પાટીદાર આંદોલનના ચહેરાઓને ટિકિટ આપવામાં કોંગ્રેસને શું પેટમાં દુ:ખે છે: બાંભણિયા
Gujarat Election 2022: પાટીદાર આગેવાન દિનેશ બામણિયાએ ચુંટણીમા બીજેપી અને આપ પાટીદાર આંદોલન સમિતના ચહેરાને ટીકીટ આપે છે તો કોંગ્રેસનો શું વાંધો છે તેવા સવાલ સાથે ટવીટ કરીને પાટીદાર મુદ્દે ફરી રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે.
Nov 9,2022, 15:50 PM IST
હાર્દિક પટેલ
મોરબી: ટંકારામાં જાહેરનામા ભંગના કેસમાં હાર્દિક પટેલ સહિત 30 લોકોને મળી મોટી રાહત
મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં પાટીદાર આંદોલન સમયે મંજૂરી વગર વર્ષ 2017માં સભા યોજવામાં આવી હતી. જેથી કરીને હાર્દિક પટેલ, લલિત કાગથરા, લલિત વસોયા સહિતના આગેવાનો સામે જાહેરનામા ભંગનો ગુનો ટંકારમાં નોંધાયો હતો
Oct 12,2020, 15:25 PM IST
લોકસભા ચૂંટણી 2019
લોકસભા ચૂંટણી 2019: શું ચાર 'સ' બદલી નાખશે ગુજરાતનું રાજકીય પરિદૃશ્ય?
ગુજરાતના રાજકારણમાં લોકસભા ચુંટણીના પરિણામ બાદ મોટા ધડાકા થઈ શકે છે અને આ મોટા ધડાકાનું કારણ છે ચાર “સ”.આ ચાર “સ” છે શું અને કેવી રીતે ગુજરાત નું રાજકારણ બદલી શકે છે. 2014મા પૂર્ણ બહુમત વાળી કેન્દ્રની મોદી સરકાર બન્યા બાદ ગુજરાતને પ્રથમ મહિલા મુખ્યમંત્રી મળ્યા તે પણ માત્ર 808 દિવસ માટે. આનંદીબેન પટેલને રાજકારણથી સન્યાસ લેવો પડ્યો તેનું કારણ પાટીદાર આંદોલન છે.
May 3,2019, 0:06 AM IST
હાર્દિક પટેલ
શા માટે કોંગ્રેસની એક પણ સભા કરવા માટે હાર્દિક પટેલ ન ગયો ‘સુરત’?
ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠક ઉપર મતદાન થવાનું હોવાથી ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પ્રચાર પડઘમ પણ શાંત થઇ ગયા છે પરંતુ આખા ચૂંટણી પ્રચારમાં એક વાત ઉડીએ આખે વળગે છે કે શા માટે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે સુરતના કોઇ પણ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરવા માટે નથી કર્યો?
Apr 22,2019, 18:26 PM IST
Trending news
Congress Workers Death
આસામ અને યુપીમાં કોંગ્રેસના બે કાર્યકર્તાઓના મોત, રાહુલ-પ્રિયંકાનો BJP પર ગંભીર આરોપ
ayurevda for hair fall
રસોડામાં રહેલ આ મસાલો હેર ફોલ માટે છે રામબાણ! ડેન્ડ્રફ સહિત વાળની સમસ્યાઓ થશે દૂર
Shani Dev
Shani Dev: આ 3 રાશિઓના જીવનમાં શનિ મચાવશે કોહરામ, 2025 માં શરુ થશે સાડાસાતી અને ઢૈયા
JPC
એક દેશ-એક ચૂંટણી માટે JPC ની રચના, રૂપાલા, અનુરાગ ઠાકુર, પ્રિયંકા ગાંધી મળ્યું સ્થાન
surat police
ગુજરાતમાં નકલીનો રાફડો ફાટ્યો, બનાવટી લિપબામનો પકડાયો જથ્થો, 2 વેપારીની ધરપકડ
Gujarat St
સરકારની ‘ઇ- પાસ સિસ્ટમ’બની લોકપ્રિય, અત્યાર સુધી લાખો છાત્રોએ લીધો લાભ
Carrots
શિયાળામાં ગાજર ખાવાથી આ ખતરનાક બીમારીઓ રહેશે દૂર, ફાયદાઓ જાણીને તમે પણ થઈ જશો હેરાન
Bharuch
ભરૂચ બળાત્કાર કાંડે 'નિર્ભયા'ની યાદ અપાવી, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખ્યો
Cold Wave
આ જિલ્લાઓમાં કોલ્ડવેવ સાથે યલો એલર્ટ, અમદાવાદમાં પણ નીચે જશે તાપમાન, ઠંડીની આગાહી
Jio
આ છે Jioનો ગેમ ચેન્જર પ્લાન, યુઝર્સને 336 દિવસ સુધી આપે છે બધા ફાયદા