people returning unscathed

સુરતમાં કોરોનાની સ્થિતિ હજી પણ વિકટ, લોકો બેખોફ બનીને ફરી રહ્યા છે

શહેરમાં કોરોનાની મહામારી હજુ પણ નિયંત્રણમાં નથી આવી રહી, કારણ કે લોકો હજુ પણ નિયમોનું પાલન કરી રહ્યા નથી. જોકે બીજી તરફ તંત્રની પોઝિટિવ દર્દીઓને સાજા કરવાની મહેનત સફળ થઈ છે. હાલમાં સુરતનો રિકવરી રેટ 91.7 ટકા થયો છે. જ્યારે અઠવા અને કતારગામ ઝોનમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે.

Oct 17, 2020, 12:17 AM IST