हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Period
Period News
Relationship Tips
માસિક સમયે કરી શકાય સેફ સેક્સ, આ સમયે શારીરિક સંબંધોથી મહિલાઓને થાય છે આ 3 ફાયદા
Relationship Tips: માસિક દરમિયાન સેક્સ કરવાને લઈને અલગ અલગ માન્યતા પ્રચલિત છે. ઘણા લોકો માસિક દરમિયાન શારીરિક સંબંધોનું સમર્થન કરે છે અને તેને યોગ્ય માને છે અને ઘણા લોકો માસિક સમયે સેક્સ કરવાનું ટાળે છે. જો કે માસિક સમયે સેક્સને લઈને વાત એ જરૂરી હોય છે કે તે દિવસોમાં મહિલા કેટલી તૈયાર છે.
Sep 22,2023, 15:23 PM IST
Period
પીરિયડમાં કેમ થાય છે વધારે મન? આ સમયે સેક્સ કરાય કે નહીં? જાણો શું કહે છે નિષ્ણાતો
Period: પીરિયડ્માં મહિલાઓને સૌથી વધારે મજા આવે છે સેક્સમાં, જાણી લો આ સમયે SEXના ફાયદા...પીરિયડ્સ દરમિયાન સેક્સ કરવાથી કૃત્રિમ લુબ્રિકેશનની જરૂર પડતી નથી. આ દરમિયાન જે સ્રાવ થાય છે તે લુબ્રિકન્ટ તરીકે કામ કરે છે, જેના કારણે સંભોગ દરમિયાન આરામનો અનુભવ થાય છે.
Apr 28,2023, 15:40 PM IST
Period
માસિકની તારીખ દવા લીધા વિના આગળ વધારવી હોય તો કામ લાગશે આ દેશી નુસખા
Menstruation Cycle: જ્યારે કોઈ ખાસ પ્રસંગમાં હાજરી આપવાની હોય અથવા ઘરમાં કોઈ પ્રસંગ હોય ત્યારે માસિકની તારીખ સમસ્યા બની જાય છે. આ સમસ્યાથી બચવા માટે દવા લીધા વિના કેટલાક ઘરગથ્થુ નુસખા તમને મદદ કરી શકે છે.
Apr 6,2023, 15:39 PM IST
Period
અનસેફ રિલેશનના કારણે જ નહીં આ કારણોથી પણ મિસ થાય છે Periods
Missed Periods Reasons: જ્યારે પણ કોઈ મહિલાને એક મહિના સુધી પીરિયડ્સ ન આવે તો મનમાં સૌથી પહેલી વાત આવે છે કે તે ગર્ભવતી છે કે શું... ત્યારે ચિંતા થાય છે કે અનસેફ રિલેશનના કારણે ગર્ભ રહી ગયો હશે કે કેમ ? પરંતુ પીરિયડ્સ મિસ થવાનું આ એકમાત્ર કારણ નથી હોતું.
Mar 26,2023, 16:09 PM IST
Period
હું ટાઈમમાં છું...એવું કહીને મહિલાઓ કેમ થઈ જાય છે ચૂપ? દર મહિને થાય છે શું તકલીફ?
Period Problem: પીરિયડ્સ એટલે કે માસિક ધર્મ સ્ત્રીઓમાં જોવા મળતી એક સામાન્ય સમસ્યા છે. તેમા મહિલાઓને પ્રાઈવેટ પાર્ટમાંથી લોહીનો પ્રવાહ થાય છે. હકીકતમાં યુવાવસ્થા શરૂ થતા છોકરીઓના શરીરમાં અનેક પ્રકારના ફેરફાર થવા માંડે છે.
Mar 2,2023, 13:08 PM IST
DOLO
કોરોના કાળમાં ડોલોએ મેડિકલ માર્કેટને ડોલાવ્યું! વેચાઈ 350 કરોડથી પણ વધુ ટેબ્લેટ!
Jan 25,2022, 16:40 PM IST
Late Period
Late Period Reasons: તમારા લેટ Period માટે જવાબદાર હોય શકે છે આ 5 કારણો
ઘણીવાર મહિલાઓને ટાઇમ પર પીરિયડ્સ (Periods) આવતા નથી. તેનો અર્થ એ નથી કે તમે પ્રેગ્નેંટ (Pregnant) છો. અનિયમિત પીરિયડ્સ (Irregular Periods) પાછળ કેટલાક અન્ય કારણો પણ હોય છે.
Dec 18,2020, 20:48 PM IST
Late Period
Late Period Reasons: શું તમારા Periods લેટ થઇ રહ્યા છે? જાણો તેના 5 મોટા કારણ
મહિલાઓ માટે પીરિયડ્સ (Periods)ના દિવસોમાં કોઇ મુસીબતથી ઓછું હોતું નથી. આ દરમિયાન ઘણી મહિલાઓને ભારે દુખાવો સહન કરવો પડે છે. તો બીજી તરફ મહિલાઓ માએ પીરિયડ્સનો ટાઇમ પર ન આવવો (Irregular Periods) માથાનો દુખાવો બની જાય છે. પીરિયડ્સ સમયસર ન આવતાં (Late Periods) ન આવતાં ઘણી મહિલાઓને પ્રેગ્નેંસી (Pregnancy)નો ડર સતાવવા લાગે છે. આજે જાણીએ કેટલીક એવી વાતો જેના લીધે પીરિયડ્સ આવવામાં મોડું (Late Period Reasons) થતું હોય છે.
Dec 17,2020, 20:08 PM IST
Period
ચાલુ નોકરીએ અવસાન પામનાર સરકારી કર્મચારીને આર્થિક સહાયનો સમયગાળો વધારી 1 વર્ષ કરાયો
રાજ્ય સેવાના વર્ગ-૩ અને ૪ ના સરકારી કર્મચારી ચાલુ નોકરી-સેવા દરમ્યાન અવસાન પામે તો તેમના આશ્રિતને અગાઉ રહેમરાહે નિમણૂંક આપવામાં આવતી હતી. રાજ્ય સરકારે ર૦૧૧થી આવી નિમણૂંકના વિકલ્પે ઉચ્ચક નાણાંકીય સહાય આવા દિવંગત કર્મચારીઓના આશ્રિતને આપવાનો નિર્ણય લીધો હતો.
Jul 24,2020, 18:33 PM IST
Bhuj
ભુજની શ્રી સહજનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં છાત્રાઓને માસિક ધર્મ પાળવાને લઈને વિવાદ
માસિક ધર્મની તપાસથી વિદ્યાર્થિનીઓ નારાજ વિદ્યાર્થિનીઓએ આક્ષેપ કર્યો હતો કે, બુધવારે તેમને ચાલુ ક્લાસમાંથી બહાર પેસેજમાં બેસાડવામાં આવી હતી. ત્યારબાદ માસિક ધર્મને લઈને પૂછપરછ કર્યા બાદ એક પછી એક વિદ્યાર્થિનીને વોશરૂમમાં લઈ જવાઈ હતી અને માસિક ધર્મની તપાસ કરાઈ હતી. માસિક ધર્મની તપાસ કરાતા કોલેજની વિદ્યાર્થિનીઓના તીવ્ર વિરોધને પગલે સંચાલકોએ કેટલીક વિદ્યાર્થિનીઓને ઓફિસમાં બોલાવી હતી.
Feb 13,2020, 17:55 PM IST
Trending news
accident
દુકાનનું શટર ખોલવા જતા કરંટ લાગ્યો, એક જ પરિવારના ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત
Hardikpandya_india
રોહિત થયો નિવૃત્ત, હવે કોણ હશે ટીમ ઈન્ડિયાનો T20I કેપ્ટન? આ ત્રણ ખેલાડી દાવેદાર
Health Update
વિરાટ કોહલીએ 3 વર્ષથી નોન-વેજ ચાખ્યું પણ નથી, વેજ ફૂડ ખાવાના આ છે ફાયદા
ipo
પૈસા રાખો તૈયાર, નવા સપ્તાહે ખુલશે ₹2,700 કરોડના IPO,બે કંપનીઓનું થશે લિસ્ટિંગ
IMD Weather Update
દેશમાં વરસાદી પાણીનો કહેર, અનેક રાજ્યોમાં પહેલો વરસાદ બન્યો આફત
monali thakur
ચાલુ કોન્સર્ટમાં મોનાલી ઠાકુરને કરાયો પ્રાઈવેટ પાર્ટ પર સવાલ, ભડકી સિંગર
Awadhesh Prasad
કોણ બનશે લોકસભામાં ડેપ્યુટી સ્પીકર? વિપક્ષે અવધેશ પ્રસાદનું આપ્યું નામ
Gondal
યુકે પાર્લામેન્ટરી ઈલેક્શનમાં ગોંડલનો યુવાન મેદાનમા, ગુજરાતીઓની મદદ કરવા ચૂંટણી લડશે
indian cricket team
ટી20 વિશ્વકપ જીત્યા બાદ BCCI ખોલ્યો ખજાનો, ખેલાડીઓ માટે જાહેર કરી કરોડોની પ્રાઇઝ મની
Ambalal Patel
ગુજરાત તરફ આવ્યું વાદળોનું ઝુંડ, આ અઠવાડિયું ભારે જશે, અતિભારે વરસાદની નવી આગાહી