हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Pharmaceutical Company
Pharmaceutical company News
Mucormycosis
બ્લેક ફંગસ સામે સરકારની મોટી પહેલ, આ 5 નવી કંપનીઓની રસીને લાઈસન્સ ઇસ્યુ
દેશમાં બ્લેક ફંગસના વધતી બીમારી અને તેની સાથે સંબધિત દવાઓની અછતને લઈ હવે કેન્દ્ર સરકાર હરકતમાં આવી છે. શુક્રવારે સરકારે આ બીમારીનો સામનો કરવા માટે ઘણા મોટા પગલાની જાહેરાત કરી છે
May 21,2021, 18:19 PM IST
કોરોના વાયરસ
Coronavirus ને દૂર કરશે આ મલમ! તૈયાર કરનાર દવા કંપનીએ કર્યો મોટો દાવો
આ દરમિયાન અમેરિકા (America) ની એક દવા કંપની (pharmaceutical company) એ એક એવો મલમ (Ointment) તૈયાર કરવાનો દાવો કર્યો છે જેને લગાવવાથી કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણને સમાપ્ત કરી શકાય છે.
Aug 22,2020, 12:55 PM IST
fire
અમદાવાદ: હાથીજણમાં ફાર્માસ્યુટિકલ કંપનીમાં ભયાનક આગ,10 ફાયર વાહન ઘટનાસ્થળે
શહેરના હાથીજણ રિંગ રોડ પર આવેલી ફાર્માસ્યુટિકલ કંપનીમાં આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગાની ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઇ હતી. આ ઘટનામાં દીવાલ પડી જતા 5 લોકો દટાયા હતા અને ઇજાગ્રસ્ત બન્યા હતા. હાલ આ તમામ ઇજાગ્રસ્તોને એલજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે રિંગ રોડ પર ટ્રાફીક જામની સમસ્યા સર્જાઇ હતી.
Jan 12,2020, 17:00 PM IST
Ahmedabad
અમદાવાદના હાથીજણ પાસે ફાર્માસ્યૂટિકલ કંપનીમાં આગ
અમદાવાદના હાથીજણ રિંગરોડ પર કોઈ ફામાસ્ટિયુકલ કંપનીમાં આગનો બનાવ બન્યો છે. કંપનીમાં 5 લોકો દિવાલ પડતા દબાવાથી ઈજાગ્રસ્ત થયા છે. હાલ આ પાંચેય ઈજાગ્રસ્તોને એલજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. જ્યારે ફાયરની ગાડીઓ ઘટના પર પહોંચી આગ પર કાબુ મેળવી રહી છે.
Jan 11,2020, 22:25 PM IST
અમદાવાદ
દવા બનાવતી કંપનીમાં કામ કરતા 12 બાળ મજૂર સહિત 94 લોકોને પોલીસે છોડાવ્યા
કઠવાડા જીઆઈડીસીમાં આવેલી GSP ક્રોપ સાયન્સ નામની દવા બનાવતી કંપનીમાં ત્રણ મહિનાથી કામ કરતા 12 બાળકો સહિત 94 બંધૂઆ(કરાર આધારિત)મજૂરોને નિકોલ પોલીસે છોડાવ્યા છે. આ તમામ મજૂરોને ગોંધી રાખી તેમની ઈચ્છા વિરૂદ્ધ કામ કરાવવાની સાથે આર્થિક શોષણ પણ કરવામાં આવતું હતું.
Sep 14,2019, 21:51 PM IST
Trending news
RRB
ભારતીય રેલવેમાં નોકરી મેળવવાની શાનદાર તક! 1000થી વધુ ખાલી પડેલી જગ્યાઓ ભરાશે, જાણો
MS Dhoni
ધોનીના ઘરની થશે તપાસ, નિયમોનું થયું છે ઉલ્લંઘન, હાઉસિંગ બોર્ડે આપ્યું 'રેડ એલર્ટ'
Gautam Adani
ગૌતમ અદાણીએ કરી મોટી ડીલ, 400 કરોડમાં ખરીદશે આ કંપની, 20 દેશોમાં ફેલાયેલો છે કારોબાર
Sabarkantha
સાબરકાંઠામાં માતા-પિતાએ કર્યો દીકરીનો સોદો, 4 લાખ રૂપિયામાં રૂપિયામાં વેચી બાળકી
Ahmedabad
અમદાવાદના આ વિસ્તાર માટે જાહેર થયા ટ્રાફિકના નવા નિયમો, પોલીસ કમિશનરનું જાહેરનામું
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત