हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
193/ 5
(41.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Pineapple
Pineapple News
Pineapple
Pineapple: આ 4 બીમારીમાં અનાનસ ખાવું મોંઘું પડશે, ખાવાથી હોસ્પિટલના ધક્કા વધી જશે
Pineapple: અનાનસ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ફળ છે. અનાનસમાં પોષક તત્વો પણ ભરપૂર માત્રામાં હોય છે. પરંતુ આ ફળ ખાવામાં કેટલાક લોકોએ ધ્યાન રાખવું જોઈએ. જો શરીરમાં આ 4 બીમારી હોય તો અનાનસ ખાતા પહેલા 100 વખત વિચારવું.
Nov 9,2024, 12:47 PM IST
Pineapple
આ ફળને પાકતા લાગે છે 6 મહિના, ઔષધીય ગુણોથી છે ભરપૂર...
એક એવા ફળ વિશે જણાવીશું જે ફળને પાકતા ઓછામાં ઓછા 6 મહિના લાગે છે. જેની ખેતી બંગાળ, કેરલ, તમિલનાડુ, કર્ણાટક અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં જોવા મળે છે.
May 22,2024, 16:18 PM IST
Pineapple
ગરમીમાં પાચન અને હાર્ટ હેલ્ધી રાખશે આ ચમત્કારી ફ્રૂટ, કહેવાય છે સ્વાસ્થ્યનો ખજાનો
Weight Loss: આ ચમત્કારી ફળનું નામ છે 'પાઈનેપલ'. પાઈનેપલ વિટામિન સીનો સારો સ્ત્રોત છે, જે રોગપ્રતિકારક શક્તિને વધારે છે. આ સિવાય તેમાં બીટા કેરોટીન, ફોસ્ફરસ, પોટેશિયમ, ફોલિક એસિડ, કેલ્શિયમ, મેગ્નેશિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે.
Apr 25,2024, 7:30 AM IST
Pineapple
વજન ઘટાડવું હોય તો અનાનાસથી વધુ સારી કોઈ વસ્તુ નથી, જાણો કેવી રીતે ઝડપથી કરે છે અસર
Weight Loss: અનાનસ ખાવાથી આમ તો ઘણા ફાયદા થાય છે પરંતુ સૌથી વધુ અનાનાસ વજન ઘટાડવામાં મદદ કરે છે. અનાનાસ આપણા સ્વાસ્થ્યને સુધારે પણ છે. આજે તમને વજન ઘટાડવાથી લઈ અનાનાસથી થતા અન્ય સ્વાસ્થ્ય લાભો વિશે જણાવીએ.
Dec 7,2023, 9:41 AM IST
Health Care
Diabetes: ડાયાબિટીસના દર્દીઓએ આ 5 ફળો છે જાની દુશ્મન! હંમેશા રહેવું જોઈએ દૂર
Diabetes Patient Should Avoid These Fruits: ફળોને સ્વાસ્થ્ય માટે સારા માનવામાં આવે છે, કારણ કે તે ઘણી વખત હેલ્ધી ફૂડ્સની યાદીમાં જોવા મળે છે, પરંતુ ડાયાબિટીસના દર્દીઓનો મુદ્દો થોડો અલગ છે. તેમને નાની નાની બાબતો પર ધ્યાન આપવું પડે છે. ઘણા એવા ફળો છે જે થોડા મીઠા હોય છે અને તેમનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઘણો વધારે હોય છે, જેના કારણે તે ડાયાબિટીસના દર્દીઓ માટે જોખમી બની જાય છે. ચાલો જાણીએ કે ડાયાબિટીસની સ્થિતિમાં કયા ફળો ખાવાથી બચવું જોઈએ.
Nov 26,2023, 8:51 AM IST
heart attack
જો તમે આ Yellow Foods ખાશો તો ક્યારેય નહીં આવે હાર્ટ એટેક!
Healthy Heart: ભારતમાં હૃદયના દર્દીઓની સંખ્યા ઘણી વધારે છે, આનું કારણ એ છે કે આપણે આપણા રોજિંદા જીવનમાં ખૂબ જ તૈલી ખોરાક લેતા હોઈએ છીએ, તેના બદલે તંદુરસ્ત ખોરાક પસંદ કરવો જોઈએ..
Aug 5,2023, 11:14 AM IST
Weight loss tips
Weight Loss: આ 5 ફ્રૂટનું કરો સેવન, ફટાફટ ઉતરવા લાગશે વજન, બની જશો સ્લિમ અને ટ્રીમ
How To Lose Weight: આજકાલ ખરાબ લાઈફ સ્ટાઈલ અને જંક ફૂડના સેવને લોકોના સ્વાસ્થ્ય પર ખુબ જ ખરાબ અસર પાડી છે. આ ચીજોના કારણ લોકોનું વજન ઝડપથી વધી રહ્યું છે. વજન ઓછું કરવા માટે તમને આ 5 પીળી વસ્તુઓ ચોક્કસપણે કામ લાગી શકે છે. તમે તેનો તમારા ભોજનમાં સમાવેશ કરશો તો ફાયદો થશે.
Jul 18,2023, 21:42 PM IST
Pineapple
આ લોકોએ ભૂલથી પણ ન ખાવું જોઈએ Pineapple,શરીર પર પડે છે ખરાબ અસર
Pineapple Side Effects: પાઈનેપલમાં વિટામિન સી, મેંગેનીઝ અને ડાયજેસ્ટિવ એન્જાઈમ જેવા પોષક તત્વો હોય છે, જે સ્વાસ્થ્યને સારું રાખવાનું કામ કરે છે. જો કે, તેને ખાવાના કેટલાક ગેરફાયદા પણ છે, જેના વિશે જાણવું પણ જરુરી છે.
May 20,2023, 16:41 PM IST
Kitchen Hack
Kitchen Hack: ફ્રિજમાં રાખ્યા પછી પણ બગડી જાય છે ફળ તો કરો આ ઉપાય
Kitchen Hack: આપણે હંમેશા સમય અને પૈસા બચાવવા માટે તાજા ફળો અને શાકભાજીને જથ્થાબંધ લાવીએ છીએ. કારણ કે દરેક વ્યક્તિના ઘરમાં રેફ્રિજરેટર હોય છે. અને જેમાં લાંબા સમય સુધી ફળોને સંગ્રહ કરી શકાય છે. જો કે ઘણી વાર એવું લાગે છે શાકભાજી અથવા ફળો રેફ્રિજરેટરમાં રાખ્યા પછી પણ થોડા દિવસોમાં તેની તાજગી ગુમાવી દે છે. ફળોને બગડતા રોકવા માટે તમે શું કરી શકો. અહીં કેટલાક સ્માર્ટ હેક્સ છે, જેને અપનાવવાથી ફળોની લાઇફ વધશે.
Mar 12,2023, 8:21 AM IST
Weight loss tips
આ 5 પીળી વસ્તુનું સેવન કરવાથી ફટાફટ ઉતરશે વજન, એકદમ સ્લિમ દેખાશો
How To Lose Weight: આજકાલ ખરાબ લાઈફ સ્ટાઈલ અને જંક ફૂડના સેવને લોકોના સ્વાસ્થ્ય પર ખુબ જ ખરાબ અસર પાડી છે. આ ચીજોના કારણ લોકોનું વજન ઝડપથી વધી રહ્યું છે. વધતા વજનના કારણે લોકોને હ્રદય રોગ, હાઈ બ્લડ પ્રેશર, કેન્સર, કોલેસ્ટ્રોલ જેવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવામાં જો તમે પણ વધતા વજનથી પરેશાન હોવ તો ડાયેટમાં થોડો ફેરફાર જરૂર કરો. વજન ઓછું કરવા માટે તમને આ 5 પીળી વસ્તુઓ ચોક્કસપણે કામ લાગી શકે છે. તમે તેનો તમારા ભોજનમાં સમાવેશ કરશો તો ફાયદો થશે.
Oct 10,2022, 19:09 PM IST
Trending news
Jantri Rates Gujarat
ઘરના ઘરનું સપનું રહી જશે અધુરૂ, અમદાવાદમાં 40 ટકા સુધી વધી જશે મકાનોની કિંમત, જાણો
Smriti Van
સ્મૃતિ વન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને યુનેસ્કો દ્વારા અપાયો પ્રિક્સ વર્સેઇલ્સ એવોર્ડ
Unique Cricket Records
95 બોલ, 4 વિકેટ અને 5 રન... ઘાતક બોલર સામે એક-એક રન માટે બેટ્સમેનોએ કરી તનતોડ મહેનત!
Bharatmala Project
દાહોદના ઝાલોદમાં ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ, 14 ગામના ખેડૂતોએ શરૂ કર્યું આંદોલન
stock market
આ પેની સ્ટોકે રોકાણકારોને 4 વર્ષમાં આપ્યું 3000%નું રિટર્ન,હજું પણ કિંમત100 ઓછી
Business
Uberની નવી પહેલ, ઘરે બેઠા બુક કરો શ્રીનગરના ડલ લેક ખાતે શિકારા, જાણો બુકિંગ પ્રોસેસ
BZ Group
કૌભાંડી ભૂપેન્દ્રના સમર્થનમાં વાયરલ થયા મેસેજ, લખ્યું- ઈન્વેસ્ટર્સના પૈસા નહીં ડૂબે
clove water
ખરતા અને નબળા વાળ માટે આ પાણી છે 'વરદાન', આ રીતે કરો તેનો ઉપયોગ
Ahmedabad Book Festival
આ બસમાં છે વિવિધ ભાષાના પુસ્તકોનો અનમોલ ખજાનો, બુક ફેરમાં જાવ તો જરૂર લેવો મુલાકાત
Agriculture
ગુજરાતના આ જિલ્લાના ખેડૂતો માટે ખુશીના સમાચાર! વગર વ્યાજે લોનની જાહેરાત