pla

China એ Tibetan માટે આદેશ બહાર પાડ્યો, દરેક ઘરમાંથી એક વ્યક્તિ PLA માં ભરતી થશે

ગત વર્ષે ગલવાનમાં ભારતે જે રીતે હારનો સામનો કરાવ્યો તેનાથી હવે ચીન ભારત સાથે સીધા સંઘર્ષમાં ઉતરતા બચી રહ્યું છે. તેણે હવે ભારત સાથે પોતાની લડતમાં તિબ્બતીઓને હથિયાર બનાવવાનો નિર્ણય કર્યો હોય તેવું લાગે છે. 

Jul 31, 2021, 08:36 AM IST

India-China Rift: LAC પર ચીનના સૈનિકોના ઉખડ્યા પગ! ઠંડીમાં ઠુંઠવાઇ 'ડ્રેગન'ની ફૌજ

ચીનના સૈનિકો અહીં પડી રહેલી કડકડતી ઠંડીને સહન કરી શકતા નથી. ક્ષેત્રમાં વધુ પડતી ઠંડીથી ચીની સૈનિકો પ્રભાવિત થયા છે. એટલા માટે જ પીપુલ્સ લિબરેશન આર્મી (PLA) એ 90 ટકા સૈનિકોની પોઝેશન ચેંજ કરી છે એટલે કે આ વિસ્તારોમાં તૈનાત સૈનિકોની અદલા બદલી કરી છે. 

Jun 6, 2021, 05:31 PM IST

Free Hand મળતા જ ભારતીય સેનાએ કરી આ કાર્યવાહી, બાજી પલટી અને ચીનના હોશ ઠેકાણે આવ્યા

સરકારે ભારતીય સેનાને ફ્રી હેન્ડ આપતા જ LAC પર બાજી પલટાઈ. સેનાએ 29-30 ઓગસ્ટે એવી કાર્યવાહી કરી કે ચીન ઢીલું ઢફ થયું. ભારતનો દબદબો વધ્યો અને ચીન પીછેહટ માટે મજબૂર થયું. 

Feb 18, 2021, 08:39 AM IST

Pangong Lake Tension: ભારતની કૂટનીતિ, સૈનિકોની તાકાત, પૂર્વી લદ્દાખમાં ફિંગર-4થી પાછળ હટ્યું ચીન

India-China Pangong Tso:  ચીની સૈનિક અહીં બનેલા શેલ્ટર અને બીજા માળખાને હટાવી રહ્યાં છે. ભારતનું કહેવું છે કે ફિંગર 8 સુધી અમારૂ ક્ષેત્ર છે જ્યારે ચીન ફિંગર 4 સુધી પોતાનો દાવો કરે છે. બન્ને સેનાઓ વચ્ચે આ ક્ષેત્રમાં ઘર્ષણ થયું છે.

Feb 15, 2021, 10:32 PM IST

India-China Faceoff: ચીની સૈનિકોને ધૂળ ચટાડવાની તૈયારીઓ, LAC પર થઈ રહ્યો છે આ મોટો ફેરફાર

વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત મોટું પગલું ભરવા જઈ રહ્યું છે અને ઘૂસણખોરીની ભાળ મેળવવા માટે નિગરાણી સિસ્ટમ (Surveillance System) ને મજબૂત કરવાની યોજના છે. સરહદે ડ્રોન, સેન્સર, ટોહી અને ઈલેક્ટ્રોનિક યુદ્ધ ઉપકરણ દ્વારા ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) ની હરકતો પર ચોવીસ કલાક નજર રાખી શકાશે. 

Feb 8, 2021, 07:59 AM IST

LAC પર ફરી અથડામણ, ભારતીય સેનાએ ચીનને આપ્યો જડબાતોડ જવાબ, 20 ચીની સૈનિક ઘાયલ

સૂત્ર પાસેથી મળેલી માહિતી મુજબ LAC પર આ ઘર્ષણ ગત અઠવાડિયે થયું હોવાનું કહેવાય છે. આ અથડામણમાં ચીનના 20 સૈનિકો ઘાયલ થયા હતા જ્યારે ભારતના 4 સૈનિકો ઈજાગ્રસ્ત થયા હતા. ચીની સૈનિકો એલએસી પાર કરવાની ફિરાકમાં હતા. 

Jan 25, 2021, 11:19 AM IST

Ladakhમાં Chinaનું ષડયંત્ર નિષ્ફળ, LAC પર ઝડપાયો ચીની સૈનિક; સૈન્ય અધિકારી કરી રહ્યાં છે પૂછપરછ

પૂર્વ લદાખ (Ladakh)માં ચીન અને ભારતની વચ્ચે છેલ્લા 10 મહિનાથી ચાલી રહેલા ગંભીર સૈન્ય તણાવ વચ્ચે LAC પર એક ચીની સૈનિક (Chinese Soldier)ને ઝડપી પાડવામાં આવ્યો છે. તેને પેંગોંગ લેકના દક્ષિણ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે

Jan 9, 2021, 04:56 PM IST

નબળા સૈનિકોને Super Soldier બનાવવા માંગે છે China, આ ટેકનોલોજી પર કરી રહ્યું છે કામ

અમેરિકાની ગુપ્તચર એજન્સીએ ચીન (China) વિશે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ચીન સાયન્સ ફિક્શન ફિલ્મની પેટર્ન પર તેના સૈનિકોની અંદર ડીએનએ જીનોમ ફેરફાર કરી તે તેમને વધારે શક્તિશાળી અને મજબૂત બનાવવા પર પ્રયોગ કરી રહ્યું છે

Jan 6, 2021, 07:24 PM IST

જતા-જતા ચીન સામે આક્રમક મૂડમાં Donald Trump, હવે 59 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ

અમેરિકી વાણિજ્ય મંત્રાલયે 59 ચીની સાઇન્ટિફિટિક અને ઇન્ડસ્ટ્રિયલ મેન્યુફેક્ચરિંગ યૂનિટ્સ પર પ્રતિબંધ લાગવાની જાહેરાત કરી છે, તેમાં સેમીકંડક્ટર મેન્યુફેક્ચરિંગ ઇન્ટરનેશનલ કોર્પોરેશન (SMIC) પણ છે.
 

Dec 19, 2020, 08:40 PM IST

ચીનની સેનાએ લદાખમાં 'માઈક્રોવેવ વેપન'નો ઉપયોગ કર્યો? જાણો ભારતીય સેનાનો જવાબ

લદાખ બોર્ડર (Ladakh Border) પર છેલ્લા કેટલાક સમયથી ભારત અને ચીન (China) વચ્ચે ભારે તણાવની સ્થિતિ છે. બંને દેશની સેનાઓ પોત પોતાના મોરચે ડટેલી છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે બંને દેશો વચ્ચે અનેક તબક્કાની કૂટનીતિક અને કોર કમાન્ડર સ્તરની બેઠકો યોજાઈ ચૂકી છે. પરંતુ તણાવ ઓછો થવાનો કોઈ ઉકેલ આવ્યો નથી. 

Nov 18, 2020, 07:17 AM IST

હવે ચીનને 'અટલ ટનલ' આંખમાં કણાની જેમ ખૂંચી, ગ્લોબલ ટાઈમ્સે આપી આ પોકળ ધમકી

ભારત સામે દરેક મોરચે હારનો સામનો કરી રહેલા ચીન (China) ને હવે હિમાચલ પ્રદેશના રોહતાંગમાં બનેલી અટલ ટનલ (Atal Tunnel) ખટકી છે. કમ્યુનિસ્ટ પાર્ટીના મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સે(Global Times) આ ટનલ પર સવાલ ઉઠાવ્યા અને સાથે સાથે તેને બરબાદ કરી નાખવાની ધમકી પણ આપી દીધી. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે કહ્યું કે જો ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થયું તો ચીની સેના (People Liberation Army) ભારતની હાલમાં જ બનેલી અટલ ટનલને બરબાદ કરી નાખશે. 

Oct 6, 2020, 09:46 AM IST

ભારત-ચીન સરહદ વિવાદનો ઉકેલ લાવવા માટે જલદી લેવાશે આ પગલું, વિદેશ મંત્રાલયનું નિવેદન

સરહદ વિવાદ (Border Dispute) નો ઉકેલ લાવવા માટે ભારત અને ચીન (China) વરિષ્ઠ કમાન્ડરોની આગામી બેઠક માટે સહમત થઈ ગયા છે. વિદેશ મંત્રાલયે ગુરુવારે જણાવ્યું કે બંને દેશોના સૈન્ય અધિકારીઓની બેઠક જલદી થઈ શકે છે. 

Sep 25, 2020, 09:38 AM IST

VIDEOમાં દાવો: ભારતીય સરહદે પોસ્ટિંગ થતા જ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા ચીની સૈનિકો

ગલવાનમાં 15મી જૂનના રોજ થયેલા લોહિયાળ ઘર્ષણ બાદ ચીનની સેનામાં જબરદસ્ત ડરનો માહોલ છે. તેઓ ભારતીય સેનાના જવાનોના પરાક્રમથી હવે એ હદે ડરેલા છે કે ભીડંત કરતા ખચકાય છે.

Sep 23, 2020, 08:41 AM IST

ચીનની હવે ભારતના આ મિત્ર દેશ પર ખરાબ નજર, સરહદે કર્યો સૈન્ય જમાવડો

પોતાની વિસ્તારવાદી આદતો માટે કુખ્યાત ચીન હવે ભારતના પડોશી દેશ ભૂતાનના કેટલાક વિસ્તારો પચાવી પાડવા માંગે છે. પીપલ્સ લિબરેશન આર્મી ભૂતાનના વિસ્તારો પર કબ્જો જમાવવાની તૈયારી કરી રહી છે.

Sep 15, 2020, 09:04 AM IST

અમેરિકન મેગેઝિને ખોલી ચીનની પોલ, ગલવાનમાં ઠાર માર્યા હતા 60થી વધુ ચીની સૈનિકોને

એલએસી પર ભારત-ચીનમાં ભારે તણાવ વચ્ચે એક અમેરિકાની મેગેઝિને દાવો કર્યો છે કે, ભારતની સામે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Chinese President Xi Jinping)ની દરેક ચાલ નિષ્ફળ રહી છે

Sep 14, 2020, 01:34 PM IST

અરૂણાચલ પ્રદેશના 5 યુવકોને ચીને ભારતને સોંપ્યા, 2 સપ્ટેમ્બરથી હતા ગુમ

અરૂણાચલ પ્રદેશ (arunachal pradesh)થી 2 સપ્ટેમ્બરના ગુમ થયેલા 5 યુવકોને ચીનની પીપલ્સ લિબ્રેશન આર્મી (PLA)એ ભારતને સોંપ્યા છે. યુવાનોને સોંપતા પહેલા ચીનના પ્રચારી અખબાર ગ્લાબલ ટાઇમ્સે દાવો કર્યો હતો કે તે ભારતીય સેનાના જાસૂસ છે. પરંતુ ભારતીય સેનાના સતત દબાણ બાદ PLA તેમને સોંપવા સંમત થયું છે.

Sep 12, 2020, 02:26 PM IST

Indo China: ગમે ત્યારે છેડાઈ શકે છે યુદ્ધ!, રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે કરશે મહત્વની બેઠક

ચીન સાથે લદાખમાં ચાલી રહેલો તણાવ સતત વધી રહ્યો છે. જેના કારણે હાલાત ગમે ત્યારે યુદ્ધમાં ફેરવાઈ શકે છે. જેને જોતા આજે રક્ષામંત્રીએ એક મહત્વની બેઠક બોલાવી છે. 

Sep 11, 2020, 09:44 AM IST

LAC પર તણાવ વચ્ચે રશિયામાં ભારત-ચીનના વિદેશમંત્રીઓની મહત્વની બેઠક, આ 5 મુદ્દા પર બની સહમતિ

LAC પર ચાલી રહેલા તણાવને ઓછો કરવા માટે ભારત અને ચીન વચ્ચે પાંચ પોઈન્ટ પર સહમતિ બની ગઈ છે. ભારતીય વિદેશમંત્રી એસ જયશંકર અને તેમના ચીની સમકક્ષ વાંગ યી વચ્ચે ગુરુવારે મોસ્કોમાં થયેલી બેઠકમાં સહમતિ બની. 

Sep 11, 2020, 07:49 AM IST

ભારત-ચીન સરહદ વિવાદ પર રશિયાએ આપ્યું મોટું નિવેદન, ડ્રેગનને લાગશે મરચા 

રશિયાએ ભારત-ચીન વચ્ચે ચાલતા સરહદ વિવાદમાં હસ્તક્ષેપ કરવાની ચોખ્ખી ના પાડી દીધી છે. રશિયાએ સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી બંને દેશ તેને મધ્સ્થતા કરવાનું નહીં કહે ત્યાં સુધી તે આ મામલે વચ્ચે પડશે નહીં. જો કે તે બંને દેશોને વાતચીત દ્વારા આપસી વિવાદ ઉકેલવાનો પ્રયત્ન કરવા માટે પ્રેરિત કરતું રહેશે. 

Sep 9, 2020, 09:01 AM IST
Firing takes place on LAC in Eastern Ladakh PT5M39S