Ujjwala LPG Cylinders: કેન્દ્ર સરકારે સોમવારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY)ના લાભાર્થીઓ માટે સબસિડીવાળા રાંધણ ગેસ સિલિન્ડરની સંખ્યામાં મોટો કાપ મૂક્યો છે. હવે લાભાર્થીઓને વર્ષમાં 9ના બદલે માત્ર 4 સિલિન્ડર પર જ વધારાની સબસિડીનો લાભ મળશે.
PM Ujjwala Yojana: પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY)ના લાભાર્થીઓને 300 રૂપિયાની સબસિડી મળે છે. આનો અર્થ એ છે કે, LPG સિલિન્ડરની જે કિંમત સામાન્ય ગ્રાહક માટે છે, તેના કરતા 300 રૂપિયા સસ્તો LPG સિલિન્ડર લાભાર્થીઓને મળશે.
Subsidy: ક્રિસિલ ઇન્ટેલિજન્સના એક અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2024-25માં LPGનો વપરાશ વધીને આશરે 3.13 કરોડ ટન થવાનો અંદાજ છે, જે નાણાકીય વર્ષ 2016-17માં 2.16 કરોડ ટન હતો. નાણાકીય વર્ષ 2025-26માં તે 3.3થી 3.4 કરોડ ટન સુધી પહોંચવાનો અંદાજ છે.
free LPG cylinder: આ યોજના 1 મે, 2016ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ પરિવારોને જ મફત LPG સિલિન્ડર આપવામાં આવશે. અલગથી અરજી કરવાની જરૂર રહેશે નહીં.
PM Ujjwala Yojana Free LPG Connection: આજથી નવરાત્રિનો પ્રારંભ થયો છે. સાથે જીએસટી સુધારા પણ લાગૂ થયા છે. જીએસટી રેટ્સમાં ફેરફાર થતાં ઘણી વસ્તુઓની કિંમતો ઘટી છે. આ વચ્ચે સરકારે ઉજ્જવલા યોજના હેઠળ 25 લાખ નવા એલપીજી કનેક્શન આપવાની જાહેરાત કરી છે.
PM Ujjwala Yojana LPG Subsidy: કેન્દ્રીય કેબિનેટે પીએમ ઉજ્જવલા યોજના માટે 12060 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. આ યોજના હેઠળ 10 કરોડથી વધુ લાભાર્થીઓને LPG સિલિન્ડર 300 રૂપિયા સસ્તો મળે છે. તમને જણાવી દઈએ કે આ યોજના વર્ષ 2016 માં શરૂ કરવામાં આવી હતી.
7th pay commission: કેન્દ્રીય કર્મચારી વર્ષની બીજી છમાસિક મોંઘવારી ભથ્થાની રાહ જોઇ રહ્યા છે. આ નિર્ણયથી આગામી કેટલાક મહિનામાં લેવાનો છે.
Yogi Govt Free Cylinder Scheme: યૂપી સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતગર્ત વર્ષ 2023-24 માટે 2,312 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. યોજનાના અંતગર્ત રાજ્યમાં 1.75 કરોડ ગરીબ મહિલાઓને દર વર્ષે બે મફત ગેસ સિલિન્ડર રિફીલ આપવામાં આવી રહ્યા છે.
મોંઘવારીથી ત્રસ્ત લોકો માટે એક સારા સમાચાર આવી રહ્યાં છે. રસોઈ ગેસની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કરી દીધો છે. આજે પીએમ મોદીની અધ્યક્ષતામાં દિલ્હીમાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે.
મોંઘવારીથી ત્રસ્ત લોકો માટે એક સારા સમાચાર આવી રહ્યાં છે. રસોઈ ગેસની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સમાં સૂત્રોના હવાલાથી આ દાવો કરવામાં આવ્યો છે.
હવે નવા રસોઇ ગેસ કનેક્શન લેવા પર તમને 2,200 રૂપિયા આપવા પડશે. જ્યારે પહેલાં 1450 રૂપિયા આપવા પડતા હતા. એટલે કે હવે 750 રૂપિયા સિલિન્ડરની સિક્યોરિટીના રૂપમાં વધુ રકમ જમા કરાવવી પડશે. આ ઉપરાંત રેગ્યુલેટર માટે 250, પાસ માટે 25 અને પાઇપ માટે 150 રૂપિયા અલગથી આપવા પડશે.
પીએમ ઉજ્જવલા યોજનાના નવા વર્ઝન હેઠળ મળવાવાળા લાભો જણાવવામાં આવ્યા છે. જાગૃતિના અભાવના કારણે ઘણા લોકોને ઉજ્જવલા યોજના 2.0 હેઠળના લાભો જાણકારી નથી જેથી તેઓ લાભ પણ મેળવી શક્યા નથી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉજ્જવલા યોજનાના બીજા તબક્કાની શરૂઆત કરી છે. આ દરમિયાન પ્રધાનમંત્રીએ કેટલાક લાભાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો છે.