pmsby

Best Government Scheme: મહિને માત્ર 28 રૂપિયા જમા કરો અને મેળવો 4 લાખ રૂપિયાનો ફાયદો

Government Schemes: જો તમે કોઈ સરકારી રોકાણની યોજનામાં રોકાણ કરવા ઈચ્છો છો તો અમે તમને સારો વિકલ્પ બતાવા જઈ રહ્યા છે. આ સ્કીમ અંતર્ગત દર મહિને 28.5 રૂપિયા જમા કરીને તમે 4 લાખ સુધીનો ફાયદો મેળવી શકો છો.

Oct 24, 2021, 10:45 AM IST

Bank ખાતા ધારકો માટે ફાયદાની વાત, જમા કરો માત્ર 28 રૂપિયા અને મેળવો લાખો રૂપિયાનો લાભ!

Bank of Baroda Government PMSBY PMJJBY Schemes PMSBY: સરકારની સ્કીમ, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) છે. જે તમને ચાર લાખ રૂપિયા સુધીનું કવર કરી રહી છે. 

Oct 14, 2021, 09:47 AM IST

બેંકના ગ્રાહકો માટે આ ખાસ ઓફર, જમા કરો માત્ર 28 રૂપિયા અને મેળવો 4 લાખ રૂપિયાનો લાભ!

Bank of Baroda Government PMSBY PMJJBY Schemes PMSBY: સરકારની સ્કીમ, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) છે. જે તમને ચાર લાખ રૂપિયા સુધીનું કવર કરી રહી છે. 

Oct 8, 2021, 05:06 PM IST

SBI માં એકાઉન્ટ છે તો બસ જમા કરાવો 342 રૂપિયા, મળશે 4 લાખનો બંપર ફાયદો; જાણો ડિટેલ

દેશના સૌથી મોટી સાર્વજનિક ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા (SBI) એ પોતાના ટ્વિટર હેન્ડલ પર બે સ્કીમ વિશે ટ્વીટ કરી જાણકારી આપી છે. SBI એ પોતાના ટ્વીટમાં જણાવ્યું  છે કે પોતાની જરૂરિયાત અનુસાર વિમો કરાવો અને ચિંતા મુક્ત જીવન જીવો

Oct 3, 2021, 05:18 PM IST

Bank Alert: 31 મેથી પહેલા તમારા બેન્કો એકાઉન્ટમાંથી કપાશે 12 રૂપિયા, થશે 2 લાખનો ફાયદો

31 મે પહેલા તમામ બેન્કો (Banks) તેમના બચત ખાતા ધારકોના (Saving Account Holders) ખાતામાંથી 12 રૂપિયા કાપી લેશે. પરંતુ આ 12 રૂપિયાને બદલે ગ્રાહકોને 2 લાખ રૂપિયાનો લાભ મળશે

May 25, 2021, 06:04 PM IST

માત્ર 12 રૂપિયા આપવા પર થશે 2 લાખનો ફાયદો, વિશ્વાસ ન હોય તો વાંચો આ સમાચાર

12 રૂપિયા આખરે શું છે. તેનાથી વધારે કિંમતની તો આજે બજારમાં એક પાણીની બોટલ વેચાય છે. પરંતુ અહીં 12 રૂપિયા તમને 2 લાખનો ફાયદો કરાવી શકે છે. કેન્દ્ર સરકારે દેશના ગરીબ લોકોને ધ્યાનમાં રાખી સુરક્ષા વીમા યોજના (Pradhan Mantri Suraksha Bima Yojana)ની શરૂઆત કરી હતી. આ યોજનામાં 12 રૂપ્યા વર્ષના પ્રીમિયમ જમા કરાવી તમને સરકાર તરફથી 2 લાખ રૂપિયા સુધીના જીવન વીમાની ગેરેન્ટી મળે છે.

Jun 15, 2020, 03:44 PM IST

31 મે સુધી બેંક ખાતામાં રાખજો બેલેન્સ, નહી તો થઇ જશે મોટુ નુકસાન !

જો તમે પણ નોકરિયાત હો અને મહિનાના અંત સુધીમાં તમારુ એકાઉન્ટ ખાલી થઇ જતું હોય તો આ સમાચાર તમારા માટે જ છે

May 19, 2019, 05:10 PM IST

31 મે સુધી બેંક અકાઉન્ટમાં રાખી મૂકજો 342 રૂપિયા બેલેન્સ, નહીં તો થશે આ નુકસાન

: જો તમે પણ તમારા પરિવારને 4 લાખ રૂપિયાનું સુરક્ષા કવચ આપવા માંગતા હોવ અને કેન્દ્ર સરકારની યોજનાનો ફાયદો ઉઠાવવા માંગતા હોવ તો તમારા બેંક એકાઉન્ટમાં 342 રૂપિયા જરૂર રાખો

May 20, 2018, 03:08 PM IST