हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
RWA
MAW
18/ 0
(2.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
private companies
Private companies News
private companies
અંતરિક્ષ ક્ષેત્રે હવે ખાનગી કંપનીઓ વેન્ડર નહીં વિનર બનશે: PM મોદી
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં સ્પેસ ક્ષેત્રમાં ભારત કેટલું આગળ વધી શક્યું હોત પરંતુ ન વધી શક્યું કારણ કે અગાઉની સરકારો નીતિ નિર્ધારણ કરવામાં ઉણી ઉતરી હતી. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, સ્પેસ ટેક્નોલોજી ક્ષેત્રે આભ કરતા પણ વધારે શક્યતાઓ છે. શક્યતાઓ એટલી બધી વધારે છે કે, કદાચ આકાશ પણ ટુંકુ પડે. જો કે હવે અમારી સરકારે આ દિશામાં કામ હાથ ધર્યું છે અને અમારૂ પહેલું પગલું એટલે ઇન સ્પેસન આ તેનું પ્રથમ પગલું છે.
Jun 10,2022, 18:16 PM IST
lockdown
Lockdown દરમિયાન શ્રમિકોને પૂરી સેલરી ચૂકવવા મુદ્દે સુપ્રીમ કોર્ટે જાણો શું કહ્યું?
લોકડાઉન (Lockdown) દરમિયાન ખાનગી કંપનીઓ અને ફેક્ટરીઓના કર્મચારીઓને પૂરેપૂરું વેતન આપવાના સરકારી આદેશ પર સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં આજે સુનાવણી થઈ. લોકડાઉન દરમિયાન શ્રમિકોને મજૂરી આપવામાં નિષ્ફળ ગયેલી ખાનગી કંપનીઓ, ઉદ્યોગો વિરુદ્ધ કોઈ દંડાત્મક કાર્યવાહી થશે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્ય સરકારના શ્રમ વિભાગ વેતન ચૂકવણી મુદ્દે કર્મચારીઓ અને કંપનીઓ વચ્ચે વાતચીત કરાવે. મજૂરોને 54 દિવસના લોકડાઉનની મજૂરીની ચૂકવણી અંગે વાતચીત કરવી પડશે. ઉદ્યોગો અને મજૂર સંગઠન સમાધાનની કોશિશ કરે.
Jun 12,2020, 14:18 PM IST
સરકારી દવાઓ
સરકાર જેનેરિક દવાઓનો પ્રચાર કરે તે માટે હાઇકોર્ટમાં પીટીશન
જેનરિક દવાઓ 30% થી લઈને 90% સસ્તી હોવા છતાં જેનરિક દવાઓનો લાભ ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓને નથી મળી રહ્યો. જેનરિક દવાઓનો ડોક્ટર દ્વારા ઉપયોગ વધે સરકાર વધુમાં વધુ પ્રચાર-પ્રસાર કરે જેનરિક દવાને પ્રોત્સાહન આપે અને જાગૃતિ કેળવે તે ઉદ્દેશથી અરજદાર દ્વારા હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા છે.
Aug 14,2019, 22:28 PM IST
Trending news
monsoon
ગુજરાતના 143 તાલુકામાં ધોધમાર વરસાદ; આ 32 તાલુકાઓમાં મેઘરાજાની તોફાની બેટિંગ
T20 World Cup 2024
'T20I માંથી નિવૃત્તિ લેવાના મૂડમાં નહતો' તો શું રોહિતે પરાણે લીધી નિવૃત્તિ? Video
Gujarat model
વિકાસ ખાડે ગયો! ગુજરાતમાં પ્રિ-મોન્સૂન પ્લાન પાણીમાં, એક નહીં 4 મેગા સિટીની પોલ ખૂલી
love story
ભાણેજ અને મામીએ ઘરમાં ખીલવ્યા પ્રેમના ફૂલ! મામા સુધી વાત પહોંચતા જ આવ્યો કરુણ અંજામ
Bollywood news
જયારે અમિતાભની સામે જ જયાએ રેખાને ઠોકી દીધી હતી થપ્પડ...જાણો પછી શું થયું
yogini Ekadashi 2024
117 વર્ષ બાદ બન્યા 3 દુર્લભ સંયોગ, આ 3 રાશિવાળા પૈસા ગણતા-ગણતા થાકી જશે
Rajkot
રાજકોટ અગ્નિકાંડના સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ : ઓફિસમાં છુપાયેલો ખજાનો મળ્યો
Diabetes
ડાયાબિટીસના દર્દીએ સવારે ઉઠતાની સાથે પીવું જોઈએ આ જાદુઈ પાણી, બ્લડ શુગર કંટ્રોલ થશે
7th Pay Commission
સરકારી કર્મચારીઓને મોજ પડે તેવા સમાચાર, 18 મહિનાના DA એરિયર પર લેટેસ્ટ અપડેટ
Ahmedabad
કોંગ્રેસની ઓફિસ પર પથ્થરમારો : કોંગ્રેસે કહ્યું-તાકાત હોય તો સામી છાતીએ અહી જ છીએ