police raid

Borsad: રાષ્ટ્રની સુરક્ષાને જોખમમાં મૂકી થતું હતું આવું કામ, પોલીસે રેડ પાડી ટોળકી ઝડપી પાડી

એલસીબી પોલીસે કોલ સેન્ટરમાંથી લેપટોપ,સીમબોક્ષ, સીમ બેંક નંગ 4,ત્રણ નંગ મોબાઈલફોન,પાંચ નંગ વાઈફાઈ રાઉટર,સીમકાર્ડનાં કવર નંગ 49, તેમજ 61 સીમકાર્ડ સહીતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Aug 19, 2021, 11:41 PM IST

Surat: ફેક્ટરી પર રેડ પાડી કરોડોનું બાયોડીઝલ ઝડપી પાડ્યું, 7 ની ધરપકડ, 3 ફરાર

પોલીસે બાયો ડીઝલ (Biodiesel), વાહનો અને રોકડ સહિત કુલ 6.90 કરોડ નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે તો 7 આરોપીની ધરપકડ કરી છે. જેમાં મુખ્ય આરોપી અસલમ તેલી હોવાનું બહાર આવ્યું છે, જ્યારે 3 આરોપીઓ ફરાર થયા છે. 

Aug 12, 2021, 04:35 PM IST

ભાવનગરના હાઈવે પર ગેરકાયદેસર બાયોડીઝલનો વેચતા બે પંપ ઝડપાયા

ભાવનગર શહેર નજીકના નારી ચોકડીથી નારી ગામ જવાના હાઇવે પર આવેલા પંપ પર ગેરકાયદે બાયોડીઝલનું વેચાણ કરતા બે પંપ ઝડપાયા છે. ભાવનગર પુરવઠા વિભાગે મોડી રાત્રે રેડ પાડી હતી. જેમાં પુરવઠા વિભાગની રેડ દરમ્યાન પંપના સ્ટોરેજ અને ટેન્કરમાંથી 32.50 લાખની કિંમતનો 50 હજાર લિટર બાયોડીઝલનો જથ્થો મળી આવ્યો હતો.

Jun 22, 2021, 12:28 PM IST

કોઇએ વિચાર્યું નહી હોય કે આવા જર્જરિત મકાનમાં ચાલતો હતો દેહવેપાર, મહિલા સહિત 5ની ધરપકડ

શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશનની હદમાં આવતા કુંભારવાડા નારી રોડ પર ના એક જર્જરિત મકાનમાં દેહ વ્યાપારનો ધંધો ચલાવતા હોવાની બાતમી ના આધારે પોલીસે ખરાઈ કર્યા બાદ રેડ કરી દેહ વ્યાપાર ના સંચાલક, દલાલ અને ગ્રાહક સહિત 5 ને ઝડપી લીધા હતા.

Jun 16, 2021, 12:30 PM IST

પ્રેક્ટિસ કરતા બોગસ તબીબની ધરપકડ, 1 વર્ષથી ધમધતું હતું દવાખાનું

કોઇ પણ વ્યક્તિએ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં દવાખાનામાં જતા પહેલા ડોક્ટર વિશે જરૂરી ચકાસણી કર્યા બાદ જ જવું જોઇએ. કારણે ગ્રામ્ય વિસ્તારોમાં બોગસ ડોક્ટરો (Bogus Doctor) નો રાફડો ફાટ્યો છે ત્યારે વડોદરા જિલ્લાના ઇટોલા પ્રેક્ટીસ કરતા બોગસ ડોક્ટરની વડોદરા શહેર એસ.ઓ.જી (SOG) એ ધરપકડ કરી છે

May 31, 2021, 06:49 AM IST

આધેડોની ડ્રિંક અને ડિનર પાર્ટીમાં પોલીસ ત્રાટકી, 5 મહિલા સહિત 7 ઝડપાયા

તમામ આરોપીઓની ઉંમર 40 વર્ષથી 62 વર્ષની છે. આરોપીઓ પૈકી 2 લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપી પડ્યા હતા. પોલીસે 17 હજાર રોકડા, કોઈન અને બે પાનાની કેટ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

May 9, 2021, 12:12 AM IST

પેરૂઃ લૉકડાઉન વચ્ચે નાઇટ ક્લબમાં પોલીસના દરોડા, ભાગદોડમાં 13 લોકોના મોત

પેરૂના એક ડિસ્કોમાં ભાગદોડ દરમિયાન ઘણા લોકોના મોત થયા છે. પોલીસે તે જોવા માટે દરોડા પાડ્યા હતા કે કોવિડ-19ને ધ્યાનમાં રાખીને લૉકડાઉનના નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નહીં.
 

Aug 24, 2020, 11:38 AM IST

બિહારઃ મોકામાના ધારાસભ્ય અનંત સિંહના ઘરે પોલિસના દરોડા, AK-47 મળી

અનંત સિંહ અપક્ષ ધારાસભ્ય છે અને તેમના ગામડાના ઘરમાંથી હથિયારોની હેરાફેરીના પોલિસને ઈનપુટ મળ્યા હતા, ત્યાર પછી પોલીસે આ કાર્યવાહી કરી છે, ગ્રામીણ એસપી કાંતેશ મિશ્રાની દેખરેખ હેઠળ હાલ પોલીસની દરોડાની કાર્યવાહી ચાલુ છે 
 

Aug 16, 2019, 07:07 PM IST
Patan: Drunkards pelt stones on Police Vans PT2M31S

પાટણમાં પોલીસ પર કેમ કરવામાં આવ્યો પથ્થરમારો?

પાટણ: હારીજમાં પોલીસ પર થયો પથ્થરમારો. અમરાપુરમાં દારૂ હોવાની બાતમીના આધારે રેડ કરવા ગયેલ પોલીસ પર પથ્થરમારો.

Jun 1, 2019, 04:10 PM IST

રાજકોટમાં સ્પા સેન્ટર પર પોલીસના દરોડા, થાયલેન્ડની 7 યુવતીઓ ઝડપાઇ

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ઈલિગલ ઈમિગ્રેશનનો વ્યાપ વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે ફરી એક વાર રાજકોટ પોલીસે ઈલિગલ ઈમિગ્રેશનના રેકેટનો પર્દાફાશ કર્યો છે. રાજકોટ પોલીસે સ્પામાં દરોડો પાડી સ્પા સંચાલક સહિત થાયલેન્ડની 7 યુવતીઓને ઝડપી પાડી છે. 

Jan 5, 2019, 12:32 AM IST
Bharuch : police raid on new year party, detained 40 youths PT2M39S

ભરૂચ : ન્યૂ ઇયર પાર્ટીમાં પડ્યો ભંગ, થઇ દોડાદોડી...

Bharuch : police raid on new year party, detained 40 youths

Dec 28, 2018, 11:20 AM IST

વડોદરા: બુટલેગરના ઘરે રેડ પાડતા પોલીસને એવું તો શું હાથ લાગ્યું કે ઉડી ગયા હોશ

વડોદરાની ગોત્રી પોલીસે બાતમીના આધારે અકોટામાં આવેલ ફેજુલ્લાની ચાલમાં બુટલેગર મુનાફ શેખના ઘરે રેડ પાડી હતી.

Aug 8, 2018, 05:39 PM IST