हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Pune test
Pune test News
WTC Point Table
ટીમ ઈન્ડિયા પુણે ટેસ્ટ હારે તો WTC ફાઈનલની રેસમાંથી બહાર થઈ જશે? ખાસ જાણો
હાલની સ્થિતિમાં પુણે ટેસ્ટ મેચ ભારતના હાથમાંથી સરકતી જોવા મળી રહી છે. હવે આ મેચ જીતવા માટે ભારતીય બેટ્સમેનોએ બીજી ઈનિંગમાં એડી ચોટીનું જોર લગાવવું પડશે. આમ જોઈએ તો પુણેની પીચ પર ચોથી ઈનિંગમાં બેટિંગ કરવી સરળ નહીં રહે. હવે ફેન્સના મનમાં સવાલ એ છે કે ભારતીય ટીમ જો પુણે ટેસ્ટ મેચ હારી જાય કે મેચ ડ્રો જાય તો શું થશે.
Oct 26,2024, 9:02 AM IST
Sportsm Sports News
ન્યૂઝીલેન્ડ માટે 'ગમ'માં બદલાઈ જીતની ખુશી! પુણે ટેસ્ટ પહેલા ઝટકો, બહાર થયો આ દિગ્ગજ
India vs New Zealand 2nd Test: ન્યૂઝીલેન્ડે ભારત વિરુદ્ધ ટેસ્ટ સીરિઝની પહેલી મેચમાં શાનદાર જીત હાંસલ કરી છે. બીજી ટેસ્ટ પૂણેમાં 24 ઓક્ટોબરથી પૂણેમાં રમાનાર છે. પરંતુ તેના પહેલા મહેમાન ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમના સ્ટાર બેટ્સમેન કેન વિલિયમ્સન પુણે ટેસ્ટથી બહાર થઈ ચૂક્યો છે.
Oct 22,2024, 20:42 PM IST
ભારત
રાંચીમાં યોજાશે અંતિમ ટેસ્ટ, પુજારા-જાડેજાનું ફરી પુનરાવર્તન કરવાની અપેક્ષ
આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અંતર્ગત ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની સીરીઝની ત્રીજી અને અંતિમ મેચ શનિવારે રાંચીમાં રમાવવાની છે. આ મેચ ઝારખંડ રાજ્ય ક્રિકેટ સંઘના ઇન્ટરનેશનલ સ્ટેડિયમ કોમ્પલેક્ષમાં યોજાવવાની છે
Oct 16,2019, 11:17 AM IST
India vs South Africa
INDvsSA: સાઉથ આફ્રિકા પર ભારે પડી ટીમ ઈન્ડિયા
ભારતે (India) સાઉથ આફ્રિકા (South Africa) સામે શાનદાર પ્રદર્શન કરીને બીજી ટેસ્ટ મેચ 137 રનથી જીતી લીધી છે. ભારતીય ટીમે (Team India) ત્રણ મેચની સીરિઝની પહેલી ટેસ્ટમાં મહેમાન ટીમને 203 રનથી હરાવ્યું હતું. હવે ટીમે પૂણેમાં રમાયેલ બીજી ટેસ્ટ પણ ઐતિહાસિક અંતરથી જીતી લીધી છે. આ જીત સાથે જ તેણે ટેસ્ટ સીરિઝમાં 2-0થી ગ્રોથ મેળવ્યો છે. એટલું જ નહિ, કોહલી એન્ડ કંપનીએ દક્ષિણ આફ્રિકીની ટીમથી ફ્રીડમ ટ્રોફી એટલે કે ગાંધી-મંડેલા ટ્રોફી (Gandhi-Mandela Trophy) પણ મેળવી લીધી છે.
Oct 13,2019, 16:11 PM IST
ભારત vs દક્ષિણ આફ્રિકા
કોહલીના દમ પર ભારતે બનાવ્યા 601 રન, બીજા દિવસના અંતે SA 36/3
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી ત્રણ મેચની ટેસ્ટ સરીઝના બીજી મેચ પૂણેના એમસીએ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ટોસ જીતીની ભારતે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં 5 વિકેટ ગુમાવીને ભારતીય ટીમે 601 રન કરીને દાવ ડિકલેર કર્યો હતો. જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમે તેની પ્રથન ઇનિંગના બીજા દિવસના અંત સુધીમાં 3 વિકેટ ગુમાવી 36 રન કર્યા હતા. ભારત માટે ઉમેશ યાદવે બે વિકેટ ઝડપી હતી. જ્યારે શામીએ એક વિકેટ મેળવી હતી.
Oct 11,2019, 22:08 PM IST
વિરાટ કોહલી
'એલીટ ક્લબ'માં સામેલ થયો કોહલી, 50 ટેસ્ટમાં કેપ્ટનશિપ કરનાર બીજો ભારતીય
વિરાટ કોહલી (Virat Kohli)એ પુણે ટેસ્ટ મેચ પહેલાં સૌરવ ગાંગુલી (કેપ્ટન તરીકે 49 ટેસ્ટ) સાથે સંયુક્ત રીતે બીજા સ્થાન પર હતા. ભારતીય કેપ્ટનોમાં તેમની આગળ ફક્ત મહેંદ્વ સિંહ ધોની (MS Dhoni) જ છે. ધોનીએ 2008થી 2014 સુધી 60 ટેસ્ટ મેચોમાં ભારત માટે કેપ્ટનશિપ કરી હતી.
Oct 11,2019, 12:08 PM IST
ભારત vs દક્ષિણ આફ્રિકા
INDvsSA:મયંક અગ્રવાલનો વધુ એક ધમાલ, વિઝાગ બાદ પૂણેમાં ફટકારી સદી
India vs South Africa: ભારતીય ટીમના ઓપનિંગ બેસ્ટમેન મયંક અગ્રવાલે દક્ષિણ આફ્રિકા સામે પૂણે ટેસ્ટ મેચમાં સદી ફટકારી છે.
Oct 10,2019, 15:34 PM IST
Cricket
ICC World Test Championshipમાં ભારતીય ટીમના નામે વધુ એક સિદ્ધી થશે
હોસ્ટ ભારત અને સાઉથ આફ્રિકા (India vs South Africa) ની ટીમ ગુરુવારે વધુ એક મેચમાં આમને-સામને આવશે. આ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ICC World Test Championship) માં ભારતની ચોથી અને સાઉથ આફ્રિકાની આ બીજી મેચ હશે. નવ ટીમની આ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમ (Team India) ત્રણ મેચ જીતીને પહેલા સ્થાન પર જતી રહી છે. સાઉથ આફ્રિકાને હજી પણ આ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ખાતુ ખોલવાનું બાકી છે.
Oct 9,2019, 10:09 AM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય