हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Raised
Raised News
Poonam Pandey
પૂનમ પાંડેએ ફરી ધબકારા વધારી દીધા, આવો ડ્રેસ પહેરીને કેમેરામાં કેદ થઈ
Poonam Pandey raised the pulse again, wearing such a dress was caught on camera
Mar 24,2023, 16:50 PM IST
Concerns
સુરતમાં એક પછી એક ખાડી ઓવરફ્લો થતા ચિંતા વધી, અનેક વિસ્તારોમાં છાતીસમા પાણી
એક બાજુ કોરોના અને બીજી તરફ ભારે વરસાદના પગલે શહેરની આસપાસ ઉભરાઇ રહેલી ખાડીઓએ સુરતની સુરત બગાડી નાખી છે. શહેરમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. સવારે 6 વાગ્યા બાદ વરસાદ ચાલુ રહેતા બપોર સુધી ચાર ઇંચ જેટલો વધારે વરસાદ વરસી ગયો હતો. આ ઉપરાંત ખાડીઓના કેચમેન્ટ વિસ્તારોમાં ભારે વરસાદના પગલે ઓવરફ્લો થઇ રહ્યું છે.
Aug 14,2020, 23:09 PM IST
Sumul Dairy
પશુપાલકો આનંદો ! સુમુલ ડેરી દ્વારા દુધના ચુકવાતા ભાવમાં વધારો કરાયો
પશુ પાલકો માટે વધારે એક વખત આનંદનાં સમાચાર આવ્યા છે. સુમુલ ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોને અપાતા ફેટ દીઠ ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ભેંસના દુધમાં પાંચ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે ગાયનાં દૂધમાં કિલો ફેટદીધ 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો પાંચમી ડિસેમ્બરથી લાગુ પડશે. અત્રે ઉલ્લેખીય છે કે, અતિવૃષ્ટીના કારણે ઘાસચારો મેળવવો પશુપાલકો માટે મુશ્કેલ બન્યો છે. ઉપરાંત દાણ પણ ખુબ જ મોંઘુ બનતા હાલ પશુપાલન ખુબ જ મોંઘુ બન્યું છે.
Dec 4,2019, 19:46 PM IST
gujarat
જુઓ બેરોજગારોને સરકારી નોકરી આપવાના દાવા કેમ સાબિત થયા પોકળ
ગુજરાત: સરકારી ચોપડે નોંધાયેલા છે સવા 4 લાખ બેરોજગારો, શિક્ષિત બેરોજગારોની સંખ્યા 4 લાખથી વધુ. અર્ધશિક્ષિત બેરોજગારો 22 હજાર 599 નોંધાયા. 2 વર્ષમાં આ બેરોજગરોમાંથી 5 હજારને સરકારી નોકરી અપાઈ. વડોદરા, સુરત, ખેડા, નવસારી, દાહોદમાં કોઈને નોકરી નહીં.
Jul 17,2019, 13:04 PM IST
RTI
અનાજ કૌભાંડનો ખુલાસો અને RTI કરનાર અજય જાંગીડેની ZEE 24 કલાક સાથે ખાસ વાતચીત
વિધાનસભા ગૃહમાં આજે મોરારીબાપુના નામે અનાજ લઈ જવા મુદ્દે હોબાળો થયો.ત્યારે 2018માં આખા કૌભાંડનો ખુલાસો કરનાર અને RTI કરનાર અજય જાંગીડેની ZEE 24 કલાક સાથે ખાસ વાતચીત કરી.અને તેઓએ જણાવ્યું તે સોફ્ટવેરમાંથી માહિતીની ચોરી કરવામાં આવે છે અને સમગ્ર મામલે રાજ્યમાં 25 જેટલી પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે.
Jul 15,2019, 18:40 PM IST
zee 24 kalak
વિધાનસભામાં ઉઠ્યો જૂનાગઢ તુવેરકાંડનો મુદ્દો, સરકારે સ્વીકારી તુવેર ખરીદીમા
જૂનાગઢ તુવેર કાંડ મામલો: કેટલોક જથ્થો નિયત ધારાધોરણો મુજબ ની ગુણવત્તા વાળો ખરીદવામાં નહતો આવ્યો. જૂનાગઢ જિલ્લા ના વિસાવદર ખરીદ કેન્દ્ર માં 25965 ગુણી ની ફરી તપાસણી કરાઈ હતી. 291 ગુણી નિયત ધારા ધોરણ મુજબ ની ગુણવત્તા ધરાવતી ન હોવાનું જણાયું હતું. છેલ્લા એક વર્ષ માં નાફેડ દ્વારા તુવેર ની ટેકાના ભાવે ખરીદી કરાઈ હતી.ખરીદીમાં ગેરરીતિ અંગે જૂનાગઢ જિલ્લાની ખરીદી સંદર્ભે સાત ફરિયાદો મળી હતી. વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડિયાના પ્રશ્નમાં સરકારનો જવાબ.
Jul 15,2019, 19:47 PM IST
gujarat
વિધાનસભામાં મગફળી-તુવેરની ખરીદી પર ઊઠ્યા સવાલ, જુઓ વિગત
ગુજરાત: 2 વર્ષમાં મગફળી-તુવેર ખરીદીમાં ગેરરિતીની ફરિયાડો સામે આવી છે. જૂનાગઢ અને ગીર સોમનાથમાં 26 ફરિયાદો મળી છે. જૂનાગઢમાં 22, ગીર સોમનાથમાં 4 ફરિયાદો મળી છે. નાફેડ, પુરવઠા નિગમ, તંત્રને ફરિયાદ કરાઈ છે.
Jul 8,2019, 14:00 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા