हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ZAM
KEN
171/ 5
(18.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
rajkot corporation
Rajkot corporation News
municipal corporation
ગુજરાતના અનેક શહેરોમાં ખાડાનું સામ્રાજ્ય, નિર્દોષ લોકો બની રહ્યાં છે ભોગ
ગુજરાતમાં આવેલી મહાનગર પાલિકાઓ શહેરમાં સુવિધા પૂરી પાડવા માટે ટેક્સ તો વસૂલ કરે છે પરંતુ કામમાં બેદરકારી દાખવી રહી છે. અનેક શહેરોમાં રસ્તાઓ પર ખાડા આવેલા છે. આ ખાડાને કારણે નિર્દોષ લોકોએ ભોગ બનવું પડે છે અને ક્યારેક પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે.
Jan 2,2023, 22:33 PM IST
Rajkot
રાજકોટમાં કોઇ રમકડા જ નથી ખરીદતું, આ લાઇબ્રેરીના પ્રતાપે ઉદ્યોગપતિના ઘરે ના હોય તેટલ
હાલ ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે બાળકો મામાના ઘરે વેકેશન કરવા જતાં હોય છે. જોકે જો તમારા મામા રાજકોટમાં રહેતા હોય તો રમકડા સાથે લઈ જવાની જરૂર નથી. રાજકોટ મનપા દ્વારા સંચાલિત 3 ટોયઝ લાયબ્રેરીમાં LKGથી 14 વર્ષ સુધીનાં બાળકો માટે રમકડાં મળે છે. બાળકો-રમકડાં વચ્ચેનો નાતો અતૂટ રહે વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં દિવસેને દિવસે કઈક નવું જોવા મળતું હોય છે. તેમાં પણ કોરોનાકાળમાં બાળકોએ ઓનલાઇન એજ્યુકેશન મેળવ્યું છે.
May 23,2022, 22:31 PM IST
Seasonal epidemic
રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો બેકાબુ બન્યો, છેલ્લા 14 દિવસમાં 1200 જેટલા તાવના કેસ
રાજકોટ પંથકમાં રોગચાળો છેલ્લા 1 જુલાઈથી 12 ઓગસ્ટ સુધીમાં જ 2163 કેસ નોંધાયા છે. જેમાં શરદી ઉધરસના 1,656 કેસ નોંધાયા છે. ઝાડા ઉલ્ટીના 445 કેસ નોંધાયા છે. મરડાના 15 કેસ નોંધાયા છે.
Aug 16,2021, 14:14 PM IST
Rajkot
રાજકોટ શહેરમાં ચોમાસાની સીઝનમાં જ પાણીની તંગી, 5 દિવસ બાદ સર્જાઈ શકે છે જળસંકટ
રાજકોટમાં 5 દિવસ બાદ જળસંકટની સ્થિતિ ઉભી થઈ શકે છે. રાજકોટની જીવાદોરી સમાન આજી-1 ડેમમાં માત્ર પાંચ દિવસ ચાલે એટલું પાણી છે.
Aug 16,2021, 11:02 AM IST
Rajkot
RAJKOT: 80 મકાનો પર બુલડોઝર ફેરવી 120 પરિવારોને બેઘર બનાવી 13 કરોડની જમીન ખુલ્લી કરા
મહાનગરપાલિકા દ્વારા લાંબા સમય બાદ મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના વોર્ડ નંબર 13 માં આવેલા ખોડિયારનગરમાં 80 મકાન પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. શહેરના વોર્ડ નંબર 13 માં આવેલા ખોડિયારનગરમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવીહ તી. જો કે કોઇ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પોલીસનાં ધાડેધાડા ઉતારી આખા વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ડિમોલેશનમાં મહાનગરપાલિકાની ટીમ, PGVCL, મનપા વિજિલન્સ અને શહેર પોલીસનો કાફલો હાજર રહ્યો હતો. ખોડિયારનગરમાં ટીપી રોડ પર પસાર થવાનો હોવાથી ડિમોલેશન હાથ ધરાયું હતું.
Jul 13,2021, 16:18 PM IST
World Bicycle Day
World Bicycle Day: તમને ખબર છે!!! રાજકોટમાં સાઇકલ ખરીદનારને મળે છે સબસિડી
રાજકોટના મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ (Udit Agarwal) પ્રતિ શુક્રવાર પોતે સાઇકલ (Cycle) ચલાવીને ઓફિસ આવે છે. એમની સાથોસાથ કોર્પોરેશનનો અન્ય સ્ટાફ પણ સાઇકલ ચલાવીને ઓફિસ આવે છે.
Jun 3,2021, 13:43 PM IST
Corona
રાજકોટમાં કોરોનાની ભયાનક થતી સ્થિતી, 520 કેસ આવતા જ CM તત્કાલ સમીક્ષા માટે રવાના
કોરોનાના સતત વધી રહેલા ગ્રાફને જોતા મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતી કાલે (09 એપ્રીલ) ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા કરવા માટે આવશે, તંત્રની તૈયારીઓનો પણ તાગ મેળવશે.
Apr 8,2021, 22:53 PM IST
government of gujarat
મહાનગરપાલિકાનાં પડઘા! રાજ્યના તમામ મહાનગરોની હદમાં વધારો કરવામાં આવ્યો
હાલમાં રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યાર બાદ વિવિધ જિલ્લા અને તાલુકા કક્ષાની ચૂંટણીઓની શક્યતાઓ સેવાઇ રહી છે. જો કે તે અગાઉ જ સરકાર દ્વારા મહત્વપુર્ણ નિર્ણય લેતા ગુજરાતનાં તમામ શહેરોની હદ વિસ્તારોમાં વધારો કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ગાંધીનગર અને ભાવનગરનાં હદ વિસ્તારમાં વધારો કરવામા આવ્યો છે.
Jun 18,2020, 21:43 PM IST
Single us plastic
સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે રાજકોટ કોર્પોરેશનનો સપાટો, અનેક સ્થળે દરોડા
રાજકોટ કોર્પોરેશન દ્વારા પ્લાસ્ટિક મુક્ત રાજકોટ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અનેક સ્થળો પર વિવિધ ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાં પણ સિંગલ યુઝ પ્લાસ્ટિક પકડાય ત્યાં સ્થળ પર જ કાર્યવાહી કરીને દંડ ફટકારવામાં આવ્યા હતા.
Sep 20,2019, 18:50 PM IST
rajkot corporation
રાજકોટ મનપાના વિપક્ષ નેતાના ફેસબુક એકાઉન્ટ સાથે ચેડા
મહાનગરપાલિકામાં વિપક્ષ નેતા વશરામ સાગઠિયાના નામથી એકાઉન્ટ બનાવી તેમાં વિદેશી યુવતીઓના ફોટા અપલોડ કરવામાં આવ્યા છે.
Aug 14,2018, 17:21 PM IST
Trending news
prime minister
નરેન્દ્ર મોદી બાદ કોણ બની શકે પ્રધાનમંત્રી? જાણો કોના ગ્રહો છે સૌથી વધુ શક્તિશાળી
rahul gandhi
રાહુલ ગાંધીનું મોટું નિવેદન : તેમણે અમારી ઓફિસ તોડી, તેમ અમે તેમની સરકારને તોડીશું
srikanth
બોક્સ ઓફિસ પછી આ OTT પ્લેટફોર્મ પર ધુમ મચાવશે રાજકુમાર રાવની ફિલ્મ શ્રીકાંત
Guru Mangal Yuti 2024
12 વર્ષ પછી વૃષભ રાશિમાં સર્જાશે દુર્લભ ગુરુ-મંગળ યોગ, આ 5 રાશિઓને થશે બંપર લાભ
CNG rate
ગુજરાતમાં CNG ગેસના ભાવમાં કરાયો વધારો, આટલા રૂપિયા વધારે ચૂકવવા પડશે
petrol pump
પેટ્રોલ પંપનું લાઈસન્સ લેવું હવે સરળ બની જશે, કેન્દ્રીય મંત્રીએ કરી આ મોટી જાહેરાત
rahul gandhi
એવી તો શું ઉતાવળ હતી પોલીસ! કોંગ્રેસના કાર્યકર્તાઓને સમય પહેલા કોર્ટમાં રજૂ કરાયા
extra marital affairs
લવ મેરેજ કરનાર પતિ પરસ્ત્રીના પ્રેમમાં કેમ પડે ? પુરુષોના અફેર પાછળ આ 3 કારણ જવાબદાર
Suhagrat Video
બસ આ જ બાકી હતું હવે! સુહાગરાતનો પણ બનવા લાગ્યો Vlog! કેમેરાની સામે જ...જોઈને શરમાશો
Rajkot Foundation Day
દરેક રાજકોટવાસીને ગર્વ થાય એ ક્ષણ : આજે રંગીલા રાજકોટનો છે 414મો જન્મદિવસ