petrol pump

અમરેલીનાં બાપ છત્રપાલ સિંહ વાળાનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું, સરભરા પણ કરી

એક પેટ્રોલ પંપ સંચાલકને ફોન કરીને ખંડણી માંગવી છત્રપાલસિંહ વાળાને ભારે પડી હતી. આ ખંડણી કેસમાં પોલીસ સામે પણ એલફેલ બોલનારા છત્રપાસસિંહની ઓડિયો ક્લિપ વાયરલ થઇ હતી. પોતે અમરેલીનો બાપ હોવાની અને પૈસા નહી મળે તો ફાયરિંગ કરશે તેવી ધમકી આપતા પેટ્રોલ પંપ સંચાલક પાસેથી રૂપિયા 10 લાખની માંગણી કરી હતી. 

Jun 14, 2021, 12:09 AM IST

Bhavnagar: લોકો પેટ્રોલ પુરાવી રહ્યા હતા અને ભડભડ સળગી ઉઠ્યો પેટ્રોલ પંપ, લોકો વાહન મુકીને ભાગ્યા

આગ લાગતાં પંપ પર વાહનોમાં પેટ્રોલ પુરાવવા માટે આવેલા લોકો પોતાના વાહનો મૂકીને ભાગ્યા હતા, ત્યારે થોડીવાર માટે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Jun 4, 2021, 03:36 PM IST

West Bengal Assembly Elections: ચૂંટણીનો પંચનો મોટો આદેશ, પશ્ચિમ બંગાળમાં પેટ્રોલ પંપો પરથી PM મોદીની તસવીરવાળા હોર્ડિંગ હટાવવાનું કહ્યું

પશ્ચિમ બંગાળ વિધાનસભા  (West Bengal Assembly Election) ચૂંટણી દરમિયાન પેટ્રોલ પંપ પરથી સરકારી યોજનાઓની જાહેરાત હટાવવાનો નિર્દેશ ચૂંટણી પંચે આપ્યો છે. 

Mar 3, 2021, 10:57 PM IST

Jamnagar: પેટ્રોલની મિક્સ કરાતું હતું પાણી, પેટ્રોલ પંપ પર લોકોનો હોબાળો

જામનગરમાં એક પેટ્રોલ પંપ પર પેટ્રોલની સાથે પાણી મિક્સ આવવાની વાત સામે આવ્યા બાદ લોકોએ હોબાળો મચાવ્યો છે. ત્યારે પંપના મેનેજરે કહ્યું કે, ટેક્નિકલ ખામીને કારણે આમ થયું છે. 

Feb 3, 2021, 04:37 PM IST

50 દિવસ બાદ પેટ્રોલના ભાવમાં જોવા મળ્યો ભડકો, કેમ આટલા દિવસ ન વધ્યા? ખાસ જાણો 

પેટ્રોલના ભાવ 50 દિવસ સુધી શાંત રહ્યા બાદ આજે ફરીથી વધવા લાગ્યા છે. જ્યારે ડીઝલના ભાવ 40 દિવસ સુધી એકદમ શાંત રહ્યા બાદ 41માં દિવસે વધવાના શરૂ થઈ ગયા છે. આજે ડીઝલના ભાવમાં 22 પૈસાથી 25 પૈસા સુધીનો વધારો થયો જ્યારે પેટ્રોલના ભાવમાં 17થી 20 પૈસા સુધીનો વધારો થયો છે. 

Nov 20, 2020, 01:00 PM IST

સુરતીઓ માટે ખાસ કામના સમાચાર, વાંચો અને મિત્રોને જણાવો

સમગ્ર રાજ્યમાં હોમ કોરોન્ટાઇન રહેલા શખ્સોમાં સૌથી વધારે સંખ્યા સુરતમાં છે. સુરતમાં સૌથી વધારે એટલે કે 4331 લોકો હોમ ક્વોરોન્ટાઇન છે.

Mar 29, 2020, 08:52 AM IST
20 Day Petrol Pump Will Be Open For Only 8 Hours PT4M44S

20 દિવસ પેટ્રોલ પંપ માત્ર 8 કલાક ખુલ્લા રહેશે, જુઓ Video

કોરોના વાયરસને કારણે ભારતમાં 25 માર્ચથી ત્રણ સપ્તાહ માટે સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. આ જાહેરાતમાં જીવન જરૂરીયાતની વસ્તુ સિવાય તમામ વેપાર ધંધા બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. તેમાં પેટ્રોલ-ડીઝલનું વેચાણ ચાલું રાખવામાં આવ્યું હતું. પરંતુ હવે ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને એક મહત્વ પૂર્ણ નિર્ણય લીધો છે. 26 માર્ચ, ગુરૂવારથી ગુજરાતના તમામ પેટ્રોલ પંપ પર સવારે 8 કલાકથી સાંજે 4 કલાક સુધી જ સામાન્ય જનતા પેટ્રોલ-ડીઝલ પૂરાવી શકશે. ત્યારબાદ કોઈ લોકોને આ સેવાનો લાભ મળશે નહીં.

Mar 25, 2020, 10:25 PM IST
Anand Fire Broke Down In Bike At Petrol pump PT1M59S

આણંદના પેટ્રોલપંપ પર બાઈકમાં લાગી આગ, જુઓ સીસીટીવી

આણંદના પેટ્રોલપંપ પર સોમવારે રાત્રે બાઈકમાં લાગેલી આગના CCTV આવ્યા સામે જેમાં પેટ્રોલપંપ પર પેટ્રોલ પુરાવતા સમયે એકાએક બાઈક ભડભડ સળગવા લાગ્યુ હતુ

Apr 17, 2019, 02:55 PM IST

આ પ્રકારે પેટ્રોલ પંપો પર અટકી શકે છે ગ્રાહકો સાથે છેતરપિંડી! સુપ્રીમ કોર્ટે પણ સરકારને કહ્યું 'ધ્યાન આપો'

દેશભરમાં ઘણા પેટ્રોલ પંપો પર ગ્રાહકો સાથે કરવામાં આવતી છેતરપિંડી વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવવામાં આવ્યો છે. ટોચની કોર્ટે પોતે કેંદ્વ સરકાર અને પેટ્રોલિયમ મંત્રાલયને આદેશ કર્યો છે કે દેશભરમાં પેટ્રોલ પંપ પર છેતરપિંડી રોકવા માટે પારદર્શિતા અને નિષ્પક્ષતા માટે પગલાં ભરે. 

Feb 5, 2019, 03:09 PM IST

આમ જનતા માટે સારા સમાચાર, 15 ડિસેમ્બર સુધી ફ્રીમાં મળશે પેટ્રોલ

ઓઈલ માર્કેટિંગ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) અને દેશની સૌથી મોટી બેંક SBI તમારા માટે એક જોરદાર ઓફર લોંચ કરી છે. સસ્તુ થઇ રહેલા પેટ્રોલ-ડીઝલ વચ્ચે કંપનીએ ફ્રી પેટ્રોલની ઓફર લોંચ કરી છે. તમે કોઇપણ ઈન્ડિયન ઓઈલના પેટ્રોલ પરથી ફ્રીમાં પેટ્રોલ લઇ શકો છો. તે પણ એક-બે લીટર નહી પરંતુ પુરૂ 5 લિટર પેટ્રોલ ફ્રીમાં મળશે.

Dec 5, 2018, 12:57 PM IST

100 રૂપિયાના પેટ્રોલ પર રોજ મળશે 40 રૂ.નું CashBack, માત્ર કરવું પડશે આ કામ

આ ઓફરમાં તેમને 100 રૂપિયાના પેટ્રોલ પર 40 રૂપિયાનું કેશબેક આપવામાં આવશે. એટલે કે પેટ્રોલની કિંમત તમારા માટે માત્ર 60 રૂપિયા રહેશે. જોકે, પેટ્રોલ પંપ પર તમારે 100 રૂપિયા ચુકવવા પડશે.

Sep 17, 2018, 10:09 AM IST

મોરબી માળિયા હાઇવે પર પેટ્રોલ પંપમાં લૂંટ, સમગ્ર ઘટના CCTVમાં થઇ કેદ

મોરબી માળિયા હાઇવે પર આવેલા પેટ્રોલ પંપમાં લૂટની ઘટના સામે આવી છે.

Sep 16, 2018, 10:22 AM IST

દેશનાં આ હિસ્સામાં મળે છે સૌથી સસ્તું ડીઝલ-પેટ્રોલ, કિંમત જાણી ચોંકી ઉઠશો !

દેશનાં અન્ય હિસ્સાઓની તુલનાએ આ હિસ્સામાં 20 રૂપિયા સુધી સસ્તા ડિઝલ અને પેટ્રોલ મળી રહ્યા છે

Sep 7, 2018, 07:34 PM IST

Video: રાજકોટમાં બેકાબુ થયેલી કારે પેટ્રોલપંપ પર સર્જયો અકસ્માત

રાજકોટના રસ્તા પર ઓવર સ્પીડના કારણે અકસ્મતા સર્જાયાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં ઓવર સ્પીડમાં જતી કારે લોકોના જીવ તાળવે ચોંટાડી દીધા. 

 

Jun 13, 2018, 06:26 PM IST

જામીન પર છૂટેલા કાંધલ જાડેજાએ પોકારાવી તોબા, હવે સામત મેરના પેટ્રોલ પંપ પર તોડફોડ

પોરબંદરની કુતિયાણા બેઠક પરથી ચૂંટણી જીતેલા કાંધલ જાડેજાએ ફરી એક વાર તોડફોડ કરી છે

Dec 24, 2017, 06:17 PM IST