हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Rajya Sabha Seat
Rajya sabha seat News
Adani Group
અરબોના માલિક અદાણી દંપતી નહિ લડે ચૂંટણી, સ્ટેટમેન્ટ જાહેર કરીને કર્યો ખુલાસો
Adani Group Statement : ગૌતમ અદાણી અને પ્રીતિ અદાણી રાજ્યસભાની ચૂંટણી નહિ લડે. અદાણી ગ્રુપે સ્ટેટમેન્ટ જાહેર કરી આ મામલે ખુલાસો કર્યો છે. અદાણી પરિવારમાંથી કોઈ રાજકીય પાર્ટીમાં જોડાવા માંગતા નથી તેવુ કહેવાયુ છે. આમ, ગૌતમ અદાણી, પ્રીતિ અદાણી રાજ્યસભામાં જવાની અટકળો પર પૂર્ણ વિરામ મૂકાયુ છે.
May 15,2022, 10:28 AM IST
Gujarat Rajya Sabha election
સત્તાના સોગઠા: રાજ્યસભાની 4 બેઠકો માટે રસાકસી, જાણો શું છે કોંગ્રેસનું ગણિત
26 માર્ચના રોજ યોજાનારી ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણી રસાકસી ભરી બની છે. રાજ્યસભાની 2 બેઠકો જીતવા માટે કોંગ્રેસ પાસે પુરતા મત હતા. જો કે, કોંગ્રેસના 5 ધારાસભ્યોએ રાજીનામા આપી દેતા કોંગ્રેસે બીજી બેઠક જીતવા માટે ના છુટકે અપક્ષનો સહારો લેવો પડશે
Mar 17,2020, 14:38 PM IST
ગુજરાત
ગુજરાત રાજ્યસભા ચૂંટણીને લઇ SC પંચને આપી નોટિસ, હવે 25મી જૂને સુનાવણી
ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણીને લઇને કોંગ્રેસની અરજી પર આજે (બુધવાર) સુપ્રીમ કોર્ટ સુનાવણી કરવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા સુપ્રીમ કોર્ટમાં બે સીટો માટે ચૂંટણી પંચની સૂચનાને પડકાર આપતી એક અરજી દાખલ કરી હતી. જેને લઇ આજે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ ફટકારી છે
Jun 19,2019, 12:20 PM IST
ગુજરાત
ગુજરાત રાજ્યસભા ચૂંટણીને લઇ કોંગ્રેસની સુપ્રીમમાં અરજી, આજે થશે સુનાવણી
ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણીને લઇને કોંગ્રેસની અરજી પર આજે (બુધવાર) સુપ્રીમ કોર્ટ સુનાવણી કરવામાં આવી શકે છે. ગુજરાત કોંગ્રેસના વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સુપ્રીમ કોર્ટમાં બે સીટો માટે ચૂંટણી પંચની સૂચનાને પડકાર આપતી એક અરજી દાખલ કરી હતી.
Jun 19,2019, 10:40 AM IST
Trending news
Rainfall
વરસાદમાં કારની કેટલી સ્પીડ ગણાય સેફ? ઊંધું ઘાલીને ચપલું દબાવતા થશે અકસ્માત
botad
બોટાદમાં ગૌચરની જમીન બચાવવા માલધારીઓ મેદાને, ગાયો સાથે તાલુકા પંચાયતમાં ઘૂસ્યા
Cholera
ગુજરાતના આ જિલ્લામાં કોલેરાનો પગપેસારો, ઝાડા-ઊલટીથી પીડાતા દર્દીઓની સંખ્યામાં વધારો
Gujarat Today Rain Forecast
મજબૂત સિસ્ટમ થઈ સક્રિય, ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
technology
બબ્બે SIM CARD રાખતા હોય તો જાણી લેજો આ વાત, શું નિયમમાં થયો છે ફેરફાર?
dry fruits
બદામ પલાળીને ખાવી કે સુકી, કેવી રીતે ખાવાથી થાય છે લાભ? શું કહે છે નિષ્ણાતો
gujarat rains
પાલિકાઓની પ્રિ-મોન્સૂન કામગીરી હવામાં ઊડી ગઈ, ભારે વરસાદમાં ધોવાઈ ગયા તંત્રના દાવા
spiritual
પહેલીવાર 4-4 દેવી-દેવતાઓ કરશે ધનવર્ષા! આ 3 રાશિવાળા નોંધી લેજો તારીખ અને સમય
Unseasonal rains
સરકાર 10 હજારથી વધુ ખેડૂતોને ચુકવશે સહાય, કમોસમી વરસાદને કારણે થયું હતું નુકસાન
bollywood
લગ્નના સાત દિવસમાં જ બદલાઈ ગયો ઝહીર, સોનાક્ષીના પતિનો Video Viral