Rakhi Utarne ke Niyam Kya Hain : શું તમે જાણો છો કે શુભ મુહૂર્ત જોઈને જ રાખડી કેવી રીતે બાંધવામાં આવે છે. એ જ રીતે, રાખડી કાઢવા માટે પણ જ્યોતિષીય નિયમો છે. આ નિયમોનું ઉલ્લંઘન કરવાથી ઘરમાં વાસ્તુ દોષ થઈ શકે છે.
Emotional moment as sisters tie Rakhi to their brothers lodged at Central Jail in Vadodara
Brahmins have changed their 'Janeu' on Raksha Bandhan in Vadodara
રક્ષાબંધન પર્વ આડે હવે એક દિવસ બાકી છે. સોમવારે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવશે. હાલ બજારોમાં બહેનો ભાઈઓ માટે રાખડીની ખરીદી રહી છે. બજારમાં વિવિધ ડિઝાઇનની રાખડીઓ જોવા મળી રહી છે.
Raksha Bandhan 2024: આ વર્ષે રક્ષાબંધનના દિવસે છેલ્લો શ્રાવણ સોમવાર છે. જો આ દિવસે તમે તમારા ભાઈ સમક્ષ ભગવાન શિવને રાખડી બાંધો અને કેટલાક ઉપાય કરો તો આખું વર્ષ ભાઈ-બહેનના જીવનમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે
Raksha Bandhan 2024: વર્ષો પહેલાં આ ગામના લોકોને રક્ષાબંધને રાખડી ના બાંધવાનું કોણ કહ્યું હતુ? કેમ આજે પણ કોઈ બહેન રક્ષાબંધને નથી બાંધતી ભાઈની કલાઈ પર રાખડી? જાણો ગુજરાતના એક ગામની અનોખી કહાની...
આ વર્ષે રક્ષાબંધન ખુબ જ ખાસ છે. કારણ કે રક્ષાબંધનના દિવસે અનેક દુર્લભ સંયોગ બની રહ્યા છે. જે કેટલીક રાશિઓ માટે ભાગ્યશાળી સાબિત થશે. 19 ઓગસ્ટના રોજ રક્ષાબંધને આ દુર્લભ યોગ કોને ફાયદો કરાવશે તે ખાસ જાણો.
હાલ આ રાખડીઓ સૌ કોઈનું આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે આ રાખડીઓની ખાસિયત એ છે કે તે ખૂબ જ સ્પેશિયલ છે કારણ કે આ રાખડીઓ એક પણ એક સરખી નથી અને તમામ અલગ અલગ રાખડીઓ બનાવવામાં આવી છે.