ram katha

11 વર્ષની આ સુરતી દીકરીએ રામ ભક્તિની જે મિશાલ કાયમ કરી તે ભલભલાને આશ્ચર્યમાં મૂકી દેશે

  • સુરતની માત્ર 11 વર્ષીય આ નાનકડી દીકરીએ રામ ભક્તિની જે મિશાલ કાયમ કરી છે તે ભલભલાને આશ્ચર્યમાં મૂકી દેશે
  • ભાવિકા અત્યાર સુધી 4 જેટલી રામકથા કરીને રામ મંદિર માટે 50 લાખ જેટલા રૂપિયા એકઠા કરી ચૂકી છે

Feb 12, 2021, 08:03 AM IST

હિમાલયની પહાડીઓ વચ્ચે મોરારીબાપુની 850મી રામકથા યોજાઈ, ભક્તો ઓનલાઈન જોડાયા

  • મોરારીબાપુ તેમની 850મી રામકથા હિમાલયની ગોદમાં આવેલ મસૂરીમાં કરી રહ્યાં છે.
  • મસૂરી પહાડી ઉપર વહેતી માનસગંગાના સાતમા દિવસે વાલ્મિકી આશ્રમ વિશે બાપુએ જણાવ્યું હતું કે, સાક્ષાત વેદ જેવો ગ્રંથ જ્યાં અવતર્યો હોય એ આશ્રમ ભૂમિની પોતાની પણ કોઇ વિશેષતા રહી હશે.

Nov 8, 2020, 09:03 AM IST

ઉમાશંકર જોશીના જન્મ સ્થળે મોરારી બાપુની કથાનું આયોજન

જીલ્લાના બામણાં ગામ એ પ્રસિધ્ધ કવિ ઉમાશંકર જોષીનુ જન્મ સ્થળ  છે અને તેમના વતન બામણાં ગામે પ્રસિધ્ધ કથાકાર મોરારીબાપુએ ઉમાશંકર માનસ કથા યોજી છે. નવ દીવસ સુધી ચાલનારી આ કથાનુ આયોજન કવિ ઉમાશંકર જોષીના માનમાં આયોજીત કરવામાં આવી છે. પ્રસિધ્ધ કવિ ઉમાશંકર જોષીનુ વતન એટલે સાબરકાંઠા જીલ્લાનુ બામણાં ગામ, પ્રસિધ્ધ કવીના માનમાં પ્રસિદ્ધ કથાકાર મોરારીબાપુએ ઉમાશંકર માનસ કથાનુ આયોજન કરાવ્યુ છે. નવ દીવસ સુધી મોરારીબાપુ બામણાં ગામે ઉમાશંકરજીને યાદ કરીને કથાનુ રસપાન બામણાં વાસીઓ અને સાબરકાંઠાના લોકોને યાદ કરાવશે. આ દરમ્યાન ઉમાશંકરજીની કવિતાઓને પણ યાદ કરીને તેનુ પણ ગાન કરાવવામાં આવશે અને આ માટે વિશેષ આયોજન પણ કરવામાં આવ્યા છે. 

Jan 4, 2020, 10:29 PM IST

ઇન્દ્ર માટે પણ કથાનો સમય નહી બદલતા બાપુએ નરેન્દ્ર માટે સમય બદલ્યો: PM મોદીએ ફ્રાંસમાં કર્યો બાપુનો ઉલ્લેખ

જી7 સમ્મેલન માટે ફ્રાંસ ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં પેરિસમાં ભારતીય સમુદાય સાથે મુલાકાત લીધી હતી અને સભા સંબોધિત કરી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારત અને ફ્રાંસની મિત્રતા અતુટ છે. વિશ્વનાં દરેક મંચ પર ભારત અને ફ્રાંસ એક સાથે ઉભા રહ્યા છે. દરેક સ્થિતીમાં બંન્ને મિત્ર દેશો એકસાથે છે.

Aug 23, 2019, 05:03 PM IST

અનોખી કથા: આ ગામે ચાલશે એક વર્ષ સુધી રામકથા, બનશે વર્લ્ડ રેકોર્ડ

લાઠી તાલુકાના ભીંગરાડ ગામે એક અનોખી ભાગવત કથા ચાલી રહી છે. આ કથા એક વર્ષ સુધી ચાલશે. સમસ્ત ભીંગરાડ ગામના લોકો આ કથાનું શ્રવણ કરી રહ્યા છે. આ કથા લિમ્કાબુકમાં અને ગિનિસ બુકમાં સ્થાન પામે તેવું લોકો દ્વારા ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. 
 

Feb 23, 2019, 10:38 PM IST
મોરારી બાપુની વાણી : સાંભળો કથા અમૃત...જુઓ ગુરૂવાણી PT23M5S

મોરારી બાપુની વાણી : સાંભળો કથા અમૃત...જુઓ ગુરૂવાણી

Morari Bapu Ni Vaani | 17-7-2018 | Zee 24 Kalak

Stay connected with us on social media platforms:

Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ

Like us on Facebook
https://www.facebook.com/zee24kalak.in/

Jul 17, 2018, 11:22 AM IST