हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
136/ 2
(29)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ranveer Sinh
Ranveer sinh News
breaking news
દીપિકા પાદુકોણે આપ્યો ક્યૂટ બેબીને જન્મ, તસવીરો જોવા સોશિયલ મીડિયા પર પડાપડી!
Deepika-Ranveer Become Parents: દીપિકા પાદુકોણ બની માતા. રણવીર સિંહના પરિવારમાં નવા મહેમાનનું થયું આગમન. દીપિકાએ આપ્યો ક્યૂટ બેબીને જન્મ. સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ...
Sep 8,2024, 13:58 PM IST
bollywood
PHOTOS: નાનપણમાં આવા દેખાતા હતા તમારા ફેવરીટ Bollywood Stars
ઝી બ્યૂરો, અમદાવાદઃ આજે બોલીવુડમાં અનેક એવા હીરો અને હીરોઈન છે જેમની એક અદાના લાખો કરોડો લોકો દિવાના છે. જેમની અદકારી અને ટેલેન્ટના લાખો લોકો કાયલ છે. પણ શું તમે ક્યારેય તેમની નાનપણની તસવીરો જોઈ છે ખરાં? આ સ્ટાર્સની નાનપણની તસવીરો જોશો તો તમને ખ્યાલ આવી જશે કે, તેઓ નાનપણથી જ અભિનયના આકાશમાં જવાઈ જવાની તૈયારી કરી રહ્યાં હતાં. તેમનો દેખાવ અને હાવભાવ નાનપણથી જ તેમને સ્ટાર બનાવવાની તૈયારી કરી રહ્યાં હતાં. જુઓ તમારા ફેવરીટ એવા બોલીવુડ સ્ટાર્સની નાનપણની ખુબ સુંદર અને યાદગાર તસવીરો...
Apr 12,2021, 13:26 PM IST
ધોની
ધોનીની જીવાએ કહ્યું, "રણવીર અંકલે મારા જેવા સનગ્લાસ કેમ પહેર્યા છે?"
અભિનેતા રણવીર સિંહે એક એવોર્ડ ઈવેન્ટનો લૂક ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. ઈન્સ્ટાગ્રામનો આ ફોટો જોઈને ધોનીની પુત્રી જીવા ચોંકી ગઈ હતી. કેમ કે, તેની પાસે પણ રણવીર સિંહ જેવા જ સનગ્લાસ હતા.
Oct 8,2019, 21:52 PM IST
deepika padukone
PICS: સ્કૂલ ટાઈમમાં દીપિકા પાદુકોણને ટીચર્સ મજેદાર REMARKS આપતી, વાંચો
બોલિવુડ (Bollywood) એક્ટ્રેસ દીપિકા પાદુકોણ (Deepika Padukone) ની કેટલીક તસવીરો હાલ સોશિયલ મીડિયા પર છવાયેલી છે. હાલમાં જ દીપિકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ (Instagram) પેજ પર પોતાના સ્કૂલ ડેઝની કેટલીક તસવીરો શેર કરી છે. જેનાથી માલૂમ પડે છે કે સ્કૂલ લાઈફમાં દીપિકા કેવી વિદ્યાર્થીની હતી. પોસ્ટ કરાયેલી તસવીરોમાં મુજબ, દીપિકાના ટીચરનું માનવું હતું કે તે ક્લાસમાં બહુ જ વાતોડી હતી. ઈન્સ્ટ્રક્શનનું પાલન કરવાનું શીખવુ જોઈએ. એટલું જ નહિ, દીપિકાને દિવસમાં સપના જોવાની પણ આદત હતી. દીપિકા દ્વારા શેર કરયેલ આ પોટ પર તેના પતિ રણવીર સિંહે કોમેન્ટ કરતા કહ્યું કે, ટ્રબલ મેકર. રણવીર સિંહ ઉપરાંત અનેક લોકો તથા ફિલ્મી સ્ટાર્સે દીપિકા (Chhapaak) ના તસવીર પર કોમેન્ટ્સ કરી છે.
Oct 2,2019, 11:58 AM IST
Ranveer Sinh
Photos : ફિલ્મ ‘83’માં રણવીર આબેહૂબ કપિલ દેવનો ડુપ્લીકેટ લાગે છે, જોઈ લો એ
બોલિવુડમાં પોતાના જોશીલા અંદાજ માટે ચર્ચિત એક્ટર રણવીર સિંહ હાલ પોતાની આગામી ફિલ્મ 83ને લઈને બહુ જ વ્યસ્ત છે. રણવીર સિંહો પોતાની આ ફિલ્મ 83નું ઈંગ્લેન્ડનું શુટિંગ શિડ્યુલ પૂરુ કર્યું છે. રણવીરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શનિવારે એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં તે પોતાના ફેન્સને ચિયર અપ કરતો નજરે આવી રહ્યો છે. કેપ્શનમાં રણવીરે લખ્યું કે, અહીંનુ શિડ્યુલ પૂરુ થયું. ચિયર્સ ફ્રેન્ડસ, ફિલ્મ 83. રણવીરે મે મહિનામાં ફિલ્મના બાકી સદસ્યો સાથે ઈંગ્લેન્ડ ગયા હતા. આ ફિલ્મ 10 એપ્રિલ, 2020ના રોજ રિલીઝ થશે.
Sep 2,2019, 11:06 AM IST
Kuch Kuch Hota Hai
કરણ જૌહર ફરીથી બનાવશે ‘કુછ કુછ હોતા હૈ’, આ સ્ટાર્સ બનશે અંજલી અને રાહુલ
બોલિવુડમાં આવનાર દરેક એક્ટરની ઈચ્છા કેટલીક ફિલ્મોમાં કામ કરવાની જરૂર હોય છે. આવી જ એક ફિલ્મ હતી કુછ કુછ હોતા હૈ. જે પોતાની સ્ટોરી, બેમિસાલ મ્યૂઝિક અને સુપહીટ ડાયલોગ્સ માટે લોકોની ચહિતી ફિલ્મ બની હતી. કરણ જોહરની શાહરૂખ ખાન, કાજોલ અને રાની મુખરજી અને સલમાન ખાન સ્ટારર ફિલ્મ કુછ કુછ હોતા હૈ ફિલ્મે હાલમાં જ 20 વર્ષ પૂરા કર્યાં છે.
Aug 18,2019, 9:47 AM IST
દીપિકા પાદુકોણ
પ્રશંસકોનો ઈંતેજાર સમાપ્ત, આવી ગયા દીપિકા-રણવીરના લગ્નના ફોટા
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની ઈચ્છા હતી કે તેમનાં લગ્નનો પ્રથમ ફોટો તેઓ જાતે જ પ્રશંસકો સમક્ષ રજૂ કરે. આ કારણે લગ્નમાં હાજર રહેલા મહેમાનોને પણ સુચના અપાઈ હતી કે તેઓ એક પણ ફોટો સોશિયલ મીડિયા પર જાહેર ન કરે.
Nov 15,2018, 21:45 PM IST
Trending news
Milk With Dates
એનર્જીનું પાવરહાઉસ છે આ ડ્રિંક, પીતા જ શરીરના તમામ અંગમાં આવી જશે હાથી જેવી તાકાત!
Good news
ગુજરાતના ખેડૂતોને નવું વર્ષ ફળશે, ટેકાના ભાવે ઘઉંની ખરીદીની જાહેરાત, આ તારીખથી થશે
health
ઠંડીમાં વધુ સમય સુધી તડકામાં બેસી રહો છો થઈ જજો સાવધાન, થઈ શકે સ્કિન કેન્સર
Itchy Skin
Itchy Skin: શિયાળામાં સ્કિનની ખંજવાળથી રાહત અપાવશે આ 5 દેશી નુસખા
health
પ્રોટીન જોઈએ છે, માંસ-મચ્છી અને ઈંડાથી છે તકલીફ? તો માર્કેટથી ખરીદી લાવો આ 5 વેજ ફૂડ
big decision
ગુજરાતની જનતાની સુવિધા માટે દાદાની સરકારનો મોટો નિર્ણય, મંજૂર કર્યા 131 કરોડ
Pradhan Mantri Awas Yojana 2.0
₹25 લાખ સુધીની હોમ લોન પર વ્યાજ સબસિડી, મિડલ ક્લાસ માટે મોદી સરકારની સ્કીમ
astrology
મની પ્લાન્ટના છોડમાં શુક્રવારના દિવસે કરો આ ટોટકો, શનિવારના દિવસે બદલાઈ જશે નસીબ!
Smart meter
સ્માર્ટ મીટરના ગ્રાહકો માટે સરકારે કરી ફાયદાની જાહેરાત, મળશે આટલા ટકા રિબેટ
icc Champions Trophy 2025
ભારત આગળ ઝૂક્યું પાકિસ્તાન, ચેમ્પિયન્સ ટ્રોફીના હાઇબ્રિડ મોડલ પર ICCની મોહર