જો તમારી હોમ લોન ચાલી રહી હોય તો આ સમાચાર તમારા માટે છે. તાજેતરમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા રેપો રેટ યથાવત રાખવામાં આવ્યો છે. પરંતુ જો તમે તમારી હોમ લોન પ્લાનિંગ સાથે મેનેજ કરો તો લાખો રૂપિયાની બચત કરી શકો છો.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આજે નવા રેપો રેટ વિશે જાહેરાત કરી. આરબીઆઈએ લોકોને કોઈ રાહત કે નવો બોજો આપ્યો નથી. એટલે કે રેપો રેટમાં કોઈ ફેરફાર નથી. વધુ વિગતો માટે જુઓ વીડિયો.
Cheapest Home Loan: ભારતીય રિઝર્વ બેંક (RBI)ની નાણાકીય નીતિ સમિતિએ શુક્રવારે રેપો રેટ 0.25 ટકા ઘટાડીને 5.25 ટકા કર્યો છે. જે બાદ લોકોના ઈએમઆઈ અને હપ્તાની રકમમાં ઘટાડો થયો છે, ત્યારે આ સરકારી બેંક લોકોને સસ્તો હોમ લોન આપી રહી છે.
Business News: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ભલામણ પર, કેન્દ્ર સરકારે GST દરોમાં ફેરફાર કર્યો, જેનાથી જનતાને ફુગાવામાં રાહત મળી. GST સ્લેબમાં ફેરફાર બાદ, રોજિંદા જીવનજરૂરી વસ્તુઓ સસ્તી થઈ. GST બાદ, ભારતીય રિઝર્વ બેંક પણ નોંધપાત્ર રાહત આપી શકે છે.
RBIએ કેટલાક બેંકિંગ નિયમોમાં સુધારો કર્યો છે. સાત ફેરફારો રજુ કર્યા છે, જેમાંથી ત્રણ 1 ઓક્ટોબરથી અમલમાં આવશે. આનાથી ગ્રાહકો અને બેંકો બંનેને ફાયદો થશે. જ્યારે RBI વ્યાજ દર ઘટાડે છે, ત્યારે ગ્રાહકોને તેનો ફાયદો ઝડપથી દેખાશે. આનાથી તેમના EMI ઘટી શકે છે અથવા તેમને ઓછું વ્યાજ ચૂકવવું પડશે.
RBI MPC: RBIની આવતીકાલે 29 સપ્ટેમ્બરથી શરૂ થનારી MPC બેઠકમાં આ વખતે ફરીથી રેપો રેટમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. જો કેન્દ્રીય બેન્ક આ નિર્ણય લે છે, તો તેની શું અસર જોવા મળશે ચાલો જાણો.
Home Loan Interest Rate : સરકારે GST દર ઘટાડીને લોકો માટે રોજિંદા ઉપયોગની વસ્તુઓ સસ્તી કરી છે. ખોરાકથી લઈને કપડા અને વીમા સુધીની દરેક વસ્તુ સસ્તી થઈ ગઈ છે. સસ્તી વસ્તુઓ પછી હવે તમને બીજી ભેટ મળવાની અપેક્ષા છે જે તમારા ઘર સાથે સંબંધિત છે. ટૂંક સમયમાં સસ્તી હોમ લોનની ભેટ મળી શકે છે.
તહેવારોની સિઝનના આગમન સાથે સામાન્ય જનતાને વધુ એક સારા સમાચાર મળી શકે છે. આ વખતે માત્ર બજારોમાં જ રોનક નહીં, પરંતુ તમારા ખિસ્સાનો ભાર પણ હળવો થઈ શકે છે.
RBI Repo Rate: 4 વર્ષમાં આ પહેલી વાર છે જ્યારે વ્યાજ દર 8 ટકાથી નીચે ગયો છે. ટૂંક સમયમાં સામાન્ય જનતાને આમાં વધુ રાહત મળવાની છે. આરબીઆઈ આગામી જૂનથી દિવાળી સુધી રેપો રેટમાં 0.50 થી 0.75 ટકા ઘટાડો કરે તેવી અપેક્ષા છે.
RBI Repo Rate: SBIના અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે કેન્દ્રીય બેંકે રેપોમાં અડધા ટકાનો મોટો કાપ મૂકવો જોઈએ કારણ કે તે વધુ અસરકારક રહેશે.
દેશમાં મકાનોની કિંમતો સતત વધી રહી છે. 2024 ની તુલનામાં, 2025 માં ઘરના દરો નોંધપાત્ર રીતે વધ્યા છે. દિલ્હી NCRમાં ઘરની કિંમતો 12% વધીને 5370 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ થઈ ગઈ છે. મુંબઈમાં તે 6% વધીને 8360 રૂપિયા અને કોલકાતામાં 9% વધીને 3947 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ થઈ ગયો છે.
RBI તરફથી 10 અને 500 રૂપિયાની નવી નોટોની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત આ વખતે રેપોરેટમાં સતત બીજી વાર કાપ મૂકાય તેવી પણ આશા સેવાઈ રહી છે. જાણો વિગતો.
RBI: આગામી મહિનામાં RBI સતત બીજી વખત રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરી શકે છે. છેલ્લી MPC મીટિંગ ફેબ્રુઆરી 2025માં નવા RBI ચીફ સંજય મલ્હોત્રાના નેતૃત્વ હેઠળ યોજાઈ હતી, જ્યાં ભારતે પ્રથમ વખત તેના રેપો રેટમાં ઘટાડો કર્યો હતો.
MCLR: ગત દિવસોમાં આરબીઆઈએ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો. પરંતુ તેની અસર હોમ લોન અને કાર લોન પર ક્યારે પડશે, લોકોની વચ્ચે આ સવાલ સામાન્ય છે. આવો જાણીએ તમને તેનો ફાયદો શું મળશે?
Home Loan: જો કોઈ વ્યક્તિએ 20 વર્ષ માટે 8.50 ટકા વ્યાજ પર 50 લાખ રૂપિયાની હોમ લોન લીધી હોય તો તેણે દર મહિને 43,391 રૂપિયાની EMI ચૂકવવી પડશે, પરંતુ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટના ઘટાડા બાદ આ માસિક EMI 42,603 રૂપિયા થઈ જશે. એટલે કે દર મહિને 788 રૂપિયાની બચત થશે.
RBI REPO Rate: સૌથી મોટા સમાચાર એ છે કે 5 વર્ષ બાદ હોમ લોન EMI ઘટી શકે છે. ૫ થી ૭ ફેબ્રુઆરી દરમિયાન યોજાનારી MPC બેઠક પર બધાની નજર RBIના નવા ગવર્નર સંજય મલ્હોત્રા પર રહેશે, જે પોલિસી રેટની જાહેરાત કરશે.
જો તમે સસ્તી હોમ લોન કે પર્સનલ લોનની રાહ જોઈ રહ્યા છો, તો આજે તમને ફરી એકવાર આંચકો લાગી શકે છે. મોંઘવારીના આંકડાઓને જોતા આ વખતે પણ રેપો રેટમાં ઘટાડો થવાની કોઈ સંભાવના દેખાઈ રહી નથી. જોકે, રિયરએસ્ટેટ સહિત અલગ અલગ ઈન્ડસ્ટ્રીઝ તરફથી વ્યાજ દરમાં રાહત આપવાની માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી છે.
RBI MPC Meeting : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીની બેઠક મંગળવારથી શરૂ થઈ છે. RBI ગવર્નર 10 ઓગસ્ટે રેપો રેટની જાહેરાત કરશે. માર્ગ દ્વારા, આરબીઆઈ દ્વારા દરો યથાવત રાખવામાં આવે તેવી અપેક્ષા છે. પરંતુ RBI પણ કડક વલણ અપનાવી શકે છે.
Repo Rate:એપ્રિલ અને જૂનમાં છેલ્લી બે દ્વિ-માસિક પોલિસી સમીક્ષાઓમાં તે યથાવત રહ્યો હતો. RBI ગવર્નરની અધ્યક્ષતામાં છ સભ્યોની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક 8-10 ઓગસ્ટના રોજ યોજાશે.
RBI Repo Rates: આવતી કાલે એટલે કે 8 ફેબ્રુઆરીએ RBIના ગવર્નર શક્તિકાંત દાસ વ્યાજ દરો અંગે મોટી જાહેરાત કરી શકે છે.
દેશની સૌથી મોટી સરકારી બેંક SBI (સ્ટેટ બેંકો ઓફ ઇન્ડીયા)માંથી હોમ, કાર અને ઓટો લોન લેવી વધુ સસ્તી થશે. SBI એ પોતાના ગ્રાહકો માટે લોનના દર ઘટાડી દીધા છે. બેંકના માર્જિનલ રેટ (MCLR) ઘટાડવાની જાહેરાત કરી છે. એમસીએલઆર ઘટાડતાં આમ આદમીને સૌથી મોટો ફાયદો એ થાય છે કે તેની હાલની લોન સસ્તી થઇ જાય છે અને તેને પહેલાંની તુલનામાં ઓછી EMI ચૂકવવી પડશે.