हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Rcp Singh
Rcp singh News
Bihar politics
બિહારના રાજકારણમાં જબરદસ્ત મોટો વળાંક, BJP-RJD થઈ જશે ભેગા?
બિહારમાં ભાજપ અને જેડીયુ ગઠબંધન તૂટવાની અટકળો થઈ રહી છે. ભાજપ અને નીતિશકુમાર વચ્ચે વધતું અંતર શું બિહારમાં નવી ગઠબંધન સરકાર લાવશે? એવી ચર્ચાઓ જોરમાં છે. બિહારમાં તમામની નજર હવે સીએમ નીતિશકુમારની પાર્ટી જેડીયુ અને મુખ્ય વિપક્ષી પાર્ટી આરજેડી દ્વારા પોત પોતાના વિધાયકોની બોલાવેલી બેઠક પર છે. જેનાથી બિહારમાં રાજકીય પરિવર્તનની અટકળો તેજ થઈ છે.
Aug 9,2022, 11:19 AM IST
Nitish Kumar
બિહારમાં પણ મહારાષ્ટ્રવાળી ગેમની હતી તૈયારી? જાણો કઈ રીતે નિતિશકુમારે પલટી બાજી
Bihar JDU-BJP Dispute: મહારાષ્ટ્ર બાદ હવે બિહારમાં રાજકીય ઘમાસાણ પરાકાષ્ઠાએ છે. મહારાષ્ટ્રમાં જે જોવા મળ્યું બરાબર એવું જ બિહારમાં પણ થવાનું હતું. પરંતુ ફરક એ રહ્યો કે આ સંભવિત ગેમને ઉદ્ધવ ઠાકરે સમજવામાં નિષ્ફળ રહ્યા પરંતુ નીતિશકુમારે પહેલા જ સૂંઘી લીધી.
Aug 9,2022, 8:50 AM IST
Smriti Irani
સ્મૃતિ ઈરાની બન્યા અલ્પસંખ્યક કલ્યાણ મંત્રી, સિંધિયાને સ્ટીલ મંત્રાલયનો હવાલો
Modi Cabinet News: મોદી કેબિનેટમાંથી મુખ્તાર અબ્બાસ નકવી અને આરસીપી સિંહના રાજીનામા બાદ સ્મૃતિ ઈરાની અને જ્યોતિરાદિત્ય સિંધિયાને બંને મંત્રીઓના મંત્રાલયનો પ્રભાર સોંપવામાં આવ્યો છે.
Jul 6,2022, 22:22 PM IST
Bihar politics
સાંસદ લનન સિંહ બન્યા JDU ના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, નીતીશ કુમારે વ્યક્ત કર્યો ઈતિહાસ
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારના નજીકના ગણાતા લલન સિંહને જેડીયૂના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી બન્યા બાદ આરસીપી સિંહે રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધુ છે.
Jul 31,2021, 18:23 PM IST
CM Nitish Kumar
અરૂણાચલમાં 6 ધારાસભ્યોએ પક્ષપલટો કરતા ભાજપથી નારાજ નીતિશ કુમાર
નીતીશ કુમારે કહ્યુ, 'મારી કોઈ ઈચ્છા નહતી મુખ્યમંત્રી બનવાની. મારા પર દબાણ કરવામાં આવ્યું ત્યારે મેં મુખ્યમંત્રી પદનો પદભાર ગ્રહણ કર્યો. કોઈપણ મુખ્યમંત્રી બને, ગમે તેને મુખ્યમંત્રી બનાવી દેવામાં આવે, મને કોઈ ફેર પડતો નથી.'
Dec 27,2020, 22:03 PM IST
Rcp Singh
JDUમાં મોટો ફેરફાર, નીતીશ કુમારના સ્થાને આરસીપી સિંહ બન્યા રાષ્ટ્રીય અધ્યક્ષ
રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં નીતીશ કુમારે કહ્યુ કે, એક સાથે બે પદ સંભાળવા સરળ નથી.
Dec 27,2020, 16:19 PM IST
Trending news
Rajkot
લેટરકાંડઃ જેલમાંથી બહાર આવી પાયલ ગોટી, હવે આ બેંકમાંથી મળી નોકરીની ઓફર
Gujarat Education Department
વિકસિત ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ, 2462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક
Human Metapneumovirus
ડરવાની જરૂર નથી; ચીનમાં ફેલાતા HMPV અંગે ભારતીય આરોગ્ય એજન્સીએ આપી સલાહ
grah gochar
વર્ષ 2025માં ગ્રહોનું પહેલું મહાગોચર, 4 જાન્યુઆરીએ બદલાશે 5 રાશિઓનું નસીબ!
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ
Black Cardamom Benefits
શિયાળામાં મોટી ઈલાયચી ખાવાના ગજબના છે ફાયદા, જાણો શું કહે છે એક્સપર્ટ
milk
શું ગુજરાતમાં લોકોને મળી રહ્યું છે શુદ્ધ દૂધ? 900 જેટલા નમૂનાની થઈ તપાસ, જાણો વિગત