हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
OMA
NED
125/ 8
(38.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Recycle
Recycle News
innovation
ગુજરાતની બે દીકરીઓએ શોધ્યું પરાળી બાળવાની વર્ષો જૂની સમસ્યાનું સોલ્યુશન
Innovation ચેતન પટેલ/સુરત : ઉત્તર ભારતમાં શિયાળાન દરમિયાન પરાળ બાળવાના કારણે પ્રદૂષણ થાય છે. વર્ષોથી આ સમસ્યા જેમની તેમ છે. પરંતુ સુરતની બે વિદ્યાર્થીનીઓએ બે મહિનાની મહેનત બાદ ઘઉંની પરાળમાંથી રિસાઈકલ પ્રક્રિયા દ્વારા કોમ્પોઝિટ મટીરિયલ બનાવવામાં સફળતા મેળવી છે. જે ટેકનિકલ ટેક્સ્ટાઈલમાં ઉપયોગી સાબિત થઈ શકે છે. બંને વિદ્યાર્થીનીઓએ વેસ્ટમાંથી ઈકો ફ્રેન્ડલી કમ્પોઝિટ મટીરીયલ બનાવ્યું છે.
Mar 26,2024, 9:53 AM IST
JITO Connect 2022
PM મોદીએ કહ્યું; "આજે દેશ પ્રતિભા, વેપાર અને ટેકનોલોજીને પ્રોત્સાહિત કરી રહ્યો છે"
પ્રધાનમંત્રીએ આજના કાર્યક્રમની થીમમાં ‘સબકા પ્રયાસ’ની ભાવનાની નોંધ લીધી અને કહ્યું કે આજે વિશ્વ તેના લક્ષ્યો હાંસલ કરવાના માધ્યમ તરીકે ભારતના વિકાસના સંકલ્પોને માની રહી છે. વૈશ્વિક શાંતિ હોય, વૈશ્વિક સમૃદ્ધિ હોય, વૈશ્વિક પડકારો સાથે સંબંધિત ઉકેલો હોય કે વૈશ્વિક સપ્લાય ચેઈનને મજબૂત બનાવવી હોય, વિશ્વ ભરપૂર વિશ્વાસ સાથે ભારત તરફ જોઈ રહ્યું છે.
May 6,2022, 16:51 PM IST
old waste tyres
શું તમે જાણો છો કારના બેકાર ટાયરોનું શું થાય છે? ના જાણતા હોવ તો જાણો આ સવાલનો જવાબ
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) મામલા માટે પૂરા પાડવામાં આવેલા ડેટા અનુસાર, દર વર્ષે દેશભરમાં લગભગ 2,75,000 ટાયર કાઢી નાખવામાં આવે છે, જ્યારે તેના નિકાલ માટે કોઈ વ્યાપક યોજના નથી.
Jan 8,2022, 10:46 AM IST
surat
સુરતને સાયકલ સિટીની ઓળખ આપશે આ મહાકાય સ્કલ્પચર
Jun 4,2021, 7:39 AM IST
Rajkot
બાંધકામમાં પ્લાસ્ટિક રિયુઝ કરવાનો રાજકોટ મહાનગરપાલિકાનો અનોખો પ્રયાસ
પર્યાવરણને બચાવવા માટે સૌથી મોટો પડકાર હોય તો એ પ્લાસ્ટિક છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાએ રાજ્યમાં પ્રથમ વખત આવાસ યોજનાના પાર્કિંગમાં પ્રાયોગિક ધોરણે પ્લાસ્ટિકના પેવિંગ બ્લોક ફિટ કરી નવતર પ્રયોગ હાથ ધર્યો છે.
Aug 29,2019, 10:24 AM IST
Trending news
Gujarat politics
વાવ પેટાચૂંટણીમાં કોંગ્રેસે છોડ્યું બ્રહ્માસ્ત્ર! જીતવા માટે કર્યું આ કામ
suhagrat
સુહાગરાતે જ ના ના કરતી રહી દુલ્હન, પતિ માની તો ગયો પણ ખૂલ્યો મોટો કાંડ
Trapped in Car
કાર લોક થઈ જશે તો આ ગેસને કારણે શ્વાસ લેવામાં થશે મુશ્કેલી, જાણો કેવી રીતે બચશો
Private Property
વિકાસના નામે સરકાર નહીં લઈ શકે કોઈની ખાનગી પ્રોપર્ટી, સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય
gujarat police
ગુજરાતમાં બુટલેગરો બેખૌફ! દારૂ ભરેલી ગાડી રોકવા જતા PSI પર ટ્રક ફરી વળ્યો, થયું મોત
mumbai
14 વર્ષની સગીરા સાથે સંબંધ બાંધતા સમયે સુરતના શખ્સને આવ્યો હાર્ટ એટેક, પછી જે ખૂલ્યુ
RBI
2000 રૂપિયાની નોટ અંગે મોટા અપડેટ, વહેલાસર જમા કરાવી દેજો નહિ તો...
relationship
ધન-દોલત નહીં પુરુષની આ એક વસ્તુ પર બધુ જ નૌછાવર કરી દે છે મહિલાઓ! જાણીને ચોંકી જશો
petrol diesel price today 5 nov 2024
શું દિવાળી જતાં જ પેટ્રોલ-ડીઝલમાં થઈ હોળી? ટાંકી ભરાવતા પહેલાં જાણો નવો ભાવ
US Election
ટ્રમ્પ જીતશે કે કમલા હેરિસ? બેબી હિપ્પોએ કરી દીધી અમેરિકાની ભવિષ્યવાણી