Surat News : ‘સાહેબ, હું ભૂખ્યો રહી શકું, પણ ઘરે પરિવાર શું ખાશે?’ આ વિચારથી સુરતના કામદારોના ઘરમાં એક નવો ચૂલો સળગ્યો છે. સુરતના યુદ્ધની લોકોના રસોડા સુધી પહોંચી છે. કોઈએ વિચાર્યું ન હતું બે દેશોના યુદ્ધને કારણે ભારત પર ગેસ સંકટ આવશે. ત્યારે સુરતમાં એક કારખાનાના માલિકને એવો વિચાર આવ્યો કે, તેઓએ કામદારો માટે અનોખા ગેસનું સર્જન કર્યું. આ કારખાનેદારના પ્રયાસને કારણે આજે સુરતના મજૂર પરિવારોમાં ગેસ વગર રસોઈ બને છે.
તમે એકથી એક સુપર બાઈક જોયા હશે પરંતુ સુરતના એન્જિનિયરીંગના વિદ્યાર્થી શિવમ મૌર્યએ જે ગરુડા બાઈક બનાવ્યું છે તેવું નહી જોયું હોય...જાણો તેણે કેવી રીતે બાઈક બનાવ્યું અને શું છે તેના ફીચર્સ
New Innovation : મહેસાણાના નવયુવાન વૈજ્ઞાનિકનું નવું સંશોધન... ગાંધીનગર IIT માં અભ્યાસ કરતા વૈજ્ઞાનિક મળી સફળતા... કેન્સરની સારવાર સુરક્ષિત, સરળ અને મામુલી ખર્ચે થાય એવું સંશોધન કર્યું... હાઈડ્રોજેલ સોલ્યુશન નામની સારવાર ક્ષેત્રે સંશોધન કર્યું... હર્ષિલ દવે અને તેની ટીમ દ્વારા મેડીકલ ક્ષેત્રે ક્રાંતિ સર્જાય એવું સંશોધન કર્યું
Plastic Recycling Into Textile : સુરતની ત્રણ અને રાજકોટની બે કંપનીઓ પ્લાસ્ટિક રિસાયકલીંગ કરી તેમાંથી યાર્ન બનાવે છે. આ યાનમાંથી બુટ, જેકેટ, સોફાના કવર તથા કાના કવર બનાવવામાં આવે છે
Innovation ચેતન પટેલ/સુરત : ઉત્તર ભારતમાં શિયાળાન દરમિયાન પરાળ બાળવાના કારણે પ્રદૂષણ થાય છે. વર્ષોથી આ સમસ્યા જેમની તેમ છે. પરંતુ સુરતની બે વિદ્યાર્થીનીઓએ બે મહિનાની મહેનત બાદ ઘઉંની પરાળમાંથી રિસાઈકલ પ્રક્રિયા દ્વારા કોમ્પોઝિટ મટીરિયલ બનાવવામાં સફળતા મેળવી છે. જે ટેકનિકલ ટેક્સ્ટાઈલમાં ઉપયોગી સાબિત થઈ શકે છે. બંને વિદ્યાર્થીનીઓએ વેસ્ટમાંથી ઈકો ફ્રેન્ડલી કમ્પોઝિટ મટીરીયલ બનાવ્યું છે.
ભાવનગરમાં BCAમાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિનીઓએ અનોખી હાઈટેક સ્ટિક બનાવી છે જે પ્રજ્ઞાચક્ષુઓ માટે વરદાન સાબિત થઈ થશે. આ સ્ટિકમાં લાગેલા સેન્સરથી પ્રજ્ઞાચક્ષુ લોકો સામે આવતી વસ્તુ વિશે ચેતવણી મળી જશે. તો કેવી છે હાઈટેક સ્ટિક,જુઓ આ રિપોર્ટમાં..
Innovation : ભાવનગરની બે વિદ્યાર્થિનીઓએ પ્રજ્ઞાચક્ષુઓ માટે બ્લાઈન્ડ સ્ટીક બનાવી... આ બ્લાઈન્ડ સ્ટીક 0 થી 20 સેમી ના અંતરે આવતા વિઘ્નોને પારખી લે છે, તેમા સેન્સર ફીટ કરાયેલું છે
Rainbow Panipuri:મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, કર્ણાટક, તમિળનાડુ અને નેપાળમાં પણ તેને પાણીપુરીના નામે જ ઓળખવામાં આવે છે. જોકે, તેનું નામ ભલે સરખું હોય, પરંતુ તેનો સ્વાદ બધે અલગ-અલગ છે. મુંબઈમાં રગડાવાળી પાણીપુરી મળે છે, જ્યારે મધ્ય પ્રદેશમાં મીઠી આંબલીની ચટણીવાળી પાણીપુરી પળે છે અને તેમાં રગડો ઉમેરાય છે.
Smart Bio-Gas Plant : દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જીએ સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટ વિકસાવ્યો... સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટથી મહિને 15 બોટલ ગેસની બચત અને વિદ્યાર્થીઓના ભોજન બિલમાં ઘટાડો થયો... મોટા જમણવાર અને ધાર્મિક-સામાજિક સંસ્થાઓમાં ચાલતા રસોડા માટે આ પ્લાન્ટ આગામી સમયમાં જરૂરિયાત બની જશે
SURGE S32: આ વાહન ટુ વ્હીલર અને થ્રી વ્હીલર એમ બંને રીતે કામ કરી શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો આ થ્રી વ્હીલર સરળતાથી ટુ વ્હીલરમાં પણ ફેરવાઈ જાય છે. એટલું જ નહીં તે એક કાર્ગો થ્રી વ્હીલર છે. બિઝનેસમેન હર્ષ ગોયંકાએ પણ સોશિયલ મીડિયામાં આ વાહનનો એક વીડિયો શેર કર્યો છે.
Mars Orbiter Mission : એસવીએનઆઇટીના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર આ મોડલ ઇન્ટરનેશનલ રોવર ચેલેન્જમાં જશે, જ્યાં દેશ-વિદેશના લોકો હાજર રહેશે
Graduation: સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી એ ભારતની પ્રથમ યુનિવર્સિટી છે, જે સ્ટાર્ટઅપ્સને પોષવા અને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે. હાલમાં આ યુનિવર્સિટી ખાતે 23 સ્ટાર્ટઅપ્સને ઇન્ક્યુબેટ કરવામાં આવી રહ્યાં છે.
Innovation Surat News ચેતન પટેલ/સુરત : અત્યાર સુધી તમે રોડ ઉપર લાખો અને કરોડો રૂપિયાની કાર દોડતી જોઈ હશે. પરંતુ સુરતના એક યુવાને પોતાની આંગળી મહેનતે એક એવી કાર બનાવી છે કે જેને જોઈને રસ્તા પર જતા તમામ લોકો આશ્ચર્યમાં મુકાઈ જાય છે. જી હા, આ કારનું નામ છે બનાના કાર. રસ્તા પર જ્યારે આ કાર દોડી રહી હતી ત્યારે લોકોની સાથે ટ્રાફિક પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ ગઈ હતી આકાર સુરતના એક એન્જિનિયરીગના વિદ્યાર્થીએ બનાવી છે. જે હાલ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની છે.
Innovation : હાલ ઈલેક્ટ્રિક વાહનોનો જમાનો છે. પેટ્રોલ-ડીઝલના વાહનો પ્રદૂષણ પેદા કરે છે. આવામાં હવે ઈલેક્ટ્રીક વાહનો જ એક સોલ્યુશન છે. ત્યારે સુરતમાં એક ઈલેક્ટ્રીક એન્જિનિયરે એવી કાર્ટ બનાવી છે, સિનીયર સિટીઝનના કામમાં આવે.
Amazing innovations : સુરત કાપડ ઉદ્યોગ વિશ્વભરમાં સાડીઓ માટે જાણીતું શહેર છે. પરંતુ હવે ખાસ પોલિસ્ટર હબ બનવા જઈ રહ્યું છે. કોટનની ડિમાન્ડ સામે તેની અછત હોવાના કારણે સુરતમાં એક ખાસ કાપડ તૈયાર કરવામાં આવ્યું છે, જે ગરમીમાં પણ માણસના શરીરને ઠંડું રાખે છે
Innovation : હાલ ચારેતરફ ભૂકંપના સમાચાર સંભળાઈ રહ્યાં છે, મકાનો તૂટી રહ્યાં છે, આ વચ્ચે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિકની ઈંટ બનાવી છે, જેમાં એક ટીપું પણ પાણી વપરાતું નથી
Farmer Made Camper Van: મન હોય તો માળવે જવાય... જ્યારે તમે કંઈ નક્કી કરી લો તો નસીબ પણ આડે આવતુ નથી. અરવલ્લીના બાયડ જિલ્લાના ચોઈલા ગામના ખેડૂતે સેલિબ્રિટી જેવી કેમ્પર વાન બનાવી છે. આ ખેડૂતે કોઈ માની ન શકે તેવી કેમ્પર વેન બનાવી છે. 61 વર્ષીય ખેડૂત અમૃતભાઈ મંગળભાઈ પટેલનો દેશી જુગાડ કામ કરી ગયો. આ કેમ્પર વેનમાં મોંઘું પેટ્રોલ ડીઝલ ભરાવવાની પણ ઝંઝટ નથી. આ વાનમાં એસી, પંખો, લાઈટ, ઈલેક્ટ્રીક સગડી સહિતની વ્યવસ્થા છે. સોલાર પેનલોની મદદથી દેશી કેમ્પરવાન બનાવાઈ છે.
Girls Make Smarat Stick For Blinds : સુરતની વનિતા વિશ્રામ વિમેન યુનિવર્સિટીની ચાર વિદ્યાર્થીઓએ ગાંધીજીની લાકડીથી પરથી પ્રેરિત થઈને પ્રજ્ઞાચક્ષુઓ માટે ખાસ પ્રકારની સ્માર્ટ સ્ટીક બનાવી
Barabanki School Girl Innovation: યુપીના બારાબંકી જિલ્લામાં એક મજૂર માતા પિતાનું સંતાનઅને ઝૂંપડીમાં રહીને અભ્યાસ કરનારી બાળકીએ પોતાના માતા પિતા અને શિક્ષકોનું નામ રોશન કર્યું છે. ગામડાની એક સરકારી શાળામાં આઠમા ધોરણમાં ભણતી પૂજાએ કમાલ કરી નાખ્યો છે.
એચડીએફસી બેંકે કર્ણાટક સરકારની કર્ણાટક ઇનોવેશન એન્ડ ટેકનોલોજી સોસાયટી (કેઆઇટીએસ)ની સાથે એક મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર કર્યા હતા.
GujaratInnovation Index:આયોગ દ્વારા ત્રીજા અહેવાલમાં ગુજરાતની સ્થિતિ કથળી છે. ઇન્ડીયા ઇનોવેશન ઇન્ડેક્સ 2021માં ગુજરાત 14માં ક્રમે ધકેલાઈ ગયું છે. વિકાસની મોટી વાતો કરતી સરકારે માત્ર જાહેરાત નહી પરંતુ ઈકો સિસ્ટમ બનાવવાની જરૂરિયાત ઉભી થઈ છે. કરોડો રૂપિયાની જાહેરાતો પાછળ ખર્ચો કર્યા પછી પણ ગુજરાત સતત પાછળ ધકેલાઈ ગયું છે. દેશના તમામ પ્રગતિશીલ રાજ્યમાં ગુજરાત 14મું રાજ્ય બન્યું છે.
આ સ્વદેશી ટેક્નિકથી ઈન્ડિયન મેઈડ ટેક સ્ટાર્ટ અપ એસએસ ઈનોવેશન્સ દ્વારા વિક્સિત કરાયેલી સર્જિકલ રોબોટ સિસ્ટમ છે. તેનાથી દેશમાં સર્જિકલ પ્રક્રિયાઓના એક નવા દોરની શરૂઆત થશે.