हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
108/ 7
(29.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
RERA ACT
Rera act News
Gujrera
મકાનનું પઝેશન મળ્યાના 5 વર્ષ સુધી બિલ્ડરની જ જવાબદારી, તમે કરી શકો છો ફરિયાદ
RERA ACT: રેરાના સેક્શન 14 (3) મુજબ બિલ્ડીંગમાં કોઈ પણ સ્ટ્રક્ચરલ ખામી અથવા વર્કમેનશિપની ખામી હોય તો બિલ્ડરે તેને રિપેર કરી આપવી પડે છે. મકાનનું પઝેશન મળ્યાથી 5 વર્ષ સુધી બિલ્ડરની જવાબદારી રહે છે અને તેને હોમ વોરંટી કહેવાય છે.
Mar 22,2024, 17:53 PM IST
noida
કુંવારો છોકરો હોય કે છોકરી આ સોસાયટીમાં રાત રોકાઇ શકશે નહી, ગજબના છે નિયમો
Society Rules: તમને જાણીને નવાઈ લાગશે પણ આ નિયમોએ ઘણાના હોંશ ઉડાવી દીધા છે. નોઇડાની સુપ્રીમ ટાવર સોસાયટીના એપાર્ટમેન્ટ ઓનર્સ એસોસિએશન (એઓએ) ભાડુઆતના ઘરે રાત્રે આવનાર અપરણિત મહેમાનો પર પાબંધી લગાવવા જઇ રહી છે. નોઇડા જેવા આધુનિક શહેરોમાં પણ ઘણી સોસાયટી એઓએ નક્કી કરશે કે કોના ઘરે કોણ રોકાશે. લોકોએ તેને ગોપનીયતાનું સીધું ઉલ્લંઘન ગણાવ્યું. લોકો પાસે આ મુદ્દે મંતવ્યો માંગવામાં આવ્યા છે.
Mar 12,2024, 13:16 PM IST
Ahmedabad
અમદાવાદીઓ નવું ઘર લેતા પહેલા ચેક કરી લેજો, બિલ્ડરો કરી રહ્યાં છે આ મોટો લોચો
Builders Complain In Rera Gujarat : પ્રોજેક્ટ પ્રમોટર્સ દ્વારા સભાસદો પાસેથી લેવાતા મેઈન્ટેનન્સની ડિપોઝીટ અથવા એડવાન્સ મેઈન્ટેનન્સની ફી તરીકે મેળવેલી રકમ ન મળવાની ફરિયાદો મળી રહી છે
Jul 26,2023, 11:58 AM IST
law
કાયદાની વાત! નહી ચાલે બિલ્ડરની મનમાની : તમે હકથી માંગી શકશો વળતર, જાણી લો આ છે નિયમો
RERA ACT: એકવાર પ્રોજેક્ટ અને હાઉસ પ્લાન સંબંધિત ઓથોરિટી અથવા વિભાગ મંજૂરી આપે પછીબિલ્ડર તેમાં ફેરફાર કરી શકતા નથી. જો તેમાં કોઈ ફેરફાર કરવાની જરૂર હોય તો તેના માટે બિલ્ડરે ઓછામાં ઓછા બે તૃતીયાંશ ખરીદદારોની મંજૂરી લેવી પડશે.
Apr 14,2023, 9:22 AM IST
builder
બિલ્ડર તમને પઝેશન માટે લાંબો સમય સુધી ના જોવડાવી શકે રાહ : તમે હકથી માગી શકો છો વળતર
Flat possession: એકવાર પ્રોજેક્ટ અને હાઉસ પ્લાન સંબંધિત ઓથોરિટી અથવા વિભાગ મંજૂરી આપે પછીબિલ્ડર તેમાં ફેરફાર કરી શકતા નથી. જો તેમાં કોઈ ફેરફાર કરવાની જરૂર હોય તો તેના માટે બિલ્ડરે ઓછામાં ઓછા બે તૃતીયાંશ ખરીદદારોની મંજૂરી લેવી પડશે.
Jan 2,2023, 22:13 PM IST
Trending news
Jayanti Sardhara
ખોડલધામ-સરદારધામ વચ્ચે વેરઝેર, રાજકોટમાં પાટીદાર અગ્રણી જયંતી સરધારા પર જીવલેણ હુમલો
tiger nuts
આ નટ્સ સામે કાજુ અને બદામ પણ છે ફેલ, તેના ફાયદા જાણીને આજથી જ કરો દેશો ખાવાનું શરૂ
Malaika Arora breakup
અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ પહેલીવાર મલાઈકા અરોરાએ કર્યો મોટો ખુલાસો
vehicle theft
લગ્નના રૂપિયા ભેગા કરવા વાહન ચોરી કરતા આરોપીઓ ઝડપાયા, 2થી 5 હજારમાં વેચી દેતા બાઈકો
rape and murder
ગુજરાતમાં છોકરી નહીં પણ છોકરો બન્યો હવસનો શિકાર, મિત્રોએ જ આબરૂ લૂંટી લીધી
grah gochar
ડિસેમ્બરમાં આ 7 મુખ્ય ગ્રહ કરશે નક્ષત્ર અને રાશિ પરિવર્તન, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત!
share market
સોમવારે શેર બજારમાં જોવા મળી તેજી, સેન્સેક્સ 993 પોઈન્ટ વધારા સાથે બંધ
Benefits Of Oranges
નારંગી એક ફાયદા અનેક; આ ફળ છે શિયાળાનું સુપરફૂડ, તેને રોજ ખાવાથી રહેશો સ્વસ્થ
Geeta Rabari
ગીતા રબારીના પિતરાઈ ભાઈનું આકસ્મિક નિધન, પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો
national milk day
દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ડંકો, અન્ય રાજ્યોને પાછળ પાડી દીધા