Noida Fire: દિલ્હી, બિહાર બાદ હવે નોઈડામાં પણ ભીષણ આગની ઘટના ઘટી છે. હાઈ રાઈઝ બિલ્ડિંગના 12માં માળે આગ લાગી છે. ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગ ઓલાવવાનું કામ કરી રહી છે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ.
Noida News: નોઈડામાં એક યુવતીએ પોતાના પિતરાઈ ભાઈ સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. જ્યારે તે ગર્ભવતી થઈ, ત્યારે યુવકે તેને ગર્ભપાતની દવા ખવડાવી દીધી. આ દવાને કારણે યુવતીની તબિયત લથડી અને અંતે તેનું મોત નીપજ્યું. આ ઘટના બાદ બંને પરિવારોની સામે આ શર્મજનક કૃત્યનો ખુલાસો થયો છે, જેના કારણે હાલ બંને પરિવારોમાં માતમ અને ગભરાટનો માહોલ છે.
Top 10 richest districts of India: ઇકોનોમિક સર્વેના રિપોર્ટ પ્રમાણે તેલંગણાનો રંગારેડ્ડી જિલ્લો સૌથી ધનવાન જિલ્લો છે. અહીં પર કેપિટા જીડીપી 11 લાખથી વધુ છે. તો બીજા નંબર પર હરિયાણાનો ગુરૂગ્રામ જિલ્લો છે.
"મૈને અપની બેટી કો ઘંટો તક ગોદી મેં રખા, ઔર ઉસકા પતિ ભાગ ગયા", મૃતક નિક્કીના પિતાના ચોંકાવનારા ખુલાસા...જુઓ VIDEO
કોને જોઈને કેબ ચાલકે બેફામ ગાડી હંકારી... મુસાફરોએ રોકવા કહ્યું છતા ભાગ્યો અને અન્ય કારને મારી ટક્કર, વીડિયો કેમેરામાં કેદ થયો
Shocking video of a day care in Noida Uttar Pradesh
Noida man account credited with more than Rs 1 billion watch video
Noida Viral News: માર્ચ મહિનામાં, નોઈડાથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી. EDએ નોઈડામાં ઉજ્જવલ કિશોર અને નીલુ શ્રીવાસ્તવના ઘરે દરોડા પાડ્યા હતા. આરોપ હતો કે બંનેએ મોડેલો સાથે અશ્લીલ વીડિયો શૂટ કર્યા હતા અને તેને સાયપ્રસ સ્થિત એક કંપનીને સપ્લાય કર્યા હતા, જે આંતરરાષ્ટ્રીય પોર્નોગ્રાફિક સાઇટ્સ ચલાવે છે.
નોઈડામાં પતિ-પત્નીએ મોડેલોના ન્યૂડ વીડિયો શૂટ કર્યા હોવાની એક ઘટના સામે આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ નોઈડામાં વિદેશી પોર્ન વેબસાઈટ માટે ગંદા વીડિયો બનાવનારા કપલની ધરપકડ કરી છે. એક કપલે 500 છોકરીઓને હાયર કરી હતી અને તેમના વીડિયો બનાવીને અપલોડ કરીને 22 કરોડ કમાયા હોવાનું EDએ ઘટસ્ફોટ કર્યો છે.
Noida New Industrial Sectors: નોઇડા-ગ્રેટર નોઇડા એક્સપ્રેસવે સાથે છ નવા ઔદ્યોગિક ક્ષેત્રો વિકસાવવામાં આવી રહ્યા છે, જે શહેરને ઔદ્યોગિક અને વ્યાપારી પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર બનાવવામાં મદદ કરશે.
યુપીના ગૌતમબુદ્ધ નગર જિલ્લાથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં મૃતક રિટાયર્ડ ઓફિસરને ત્રણ ત્રણ મહિલાઓ તેમના પતિ તરીકે ગણાવી રહી છે.દરેકનું કહેવું છે કે તે તેની પત્ની છે. આથી પ્રોપર્ટી પર તેનો જ હક છે.ઓફિસરની પત્ની હોવાનો દાવો કરતી ત્રણેય મહિલાઓ પાસે મેરેજ અને ડેથ સર્ટિફિકેટ છે. આવામાં સૌથી મોટું ટેન્શન હવે ઓથોરિટી માટે એ ઊભું થયું છે કે કોને પત્ની ગણવી.
Most Polluted Cities: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યા ચાલુ છે અને છેલ્લા કેટલાક દિવસોમાં હવા વધુ ઝેરી બની ગઈ છે. પરંતુ, એવું નથી કે અત્યારે આ સ્થિતિ છે. ઓક્ટોબર મહિનામાં પણ પ્રદૂષણની સમસ્યા હતી અને સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એર (CREA) એ 10 શહેરોની યાદી બહાર પાડી છે જ્યાં પ્રદૂષણ સૌથી વધુ હતું.
High Salary Job; દેશના આ 8 શહેરોમાં મળે છે સૌથી વધારે પગારવાળી નોકરી, અમદાવાદ નહીં ગુજરાતનું આ શહેર છે...દેશના આ 8 શહેરોમાં મળે છે સૌથી વધારે પગારવાળી નોકરી, અમદાવાદ નહીં ગુજરાતનું આ શહેર છે. જો તમે પણ ઉંચા પગારવાળી નોકરીની શોધમાં હોવ, તો પહોંચી જાઓ ગુજરાતના આ શહેરમાં...અમદાવાદ કરતા પણ દોઢ ગણી મળે છે સેલેરી...
Noida Latest News: દિલ્હીમાં નોઈડાના એક પ્રખ્યાત મોલમાં (Garden Galleria Mall Noida)બે જૂથો વચ્ચે અથડામણ થઈ, યુવતીએ રડતાં રડતાં જણાવ્યું કે એક છોકરાએ મારી પાસેથી આવીને મારો રેટ પૂછ્યો.
ભારતના અનેક રાજ્યોમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે. ભીષણ ગરમી અને લૂને કારણે લોકો જીવ ગુમાવી રહ્યાં છે. ઉત્તર ભારતમાં દિલ્હી, નોએડા, બિહારમાં ગરમીને કારણે લોકોના મોત થયા છે.
Society Lift:નોઇડાની એક હાઇ રાઇઝ સોસાયટીમાં લિફ્ટની બ્રેક ફેલ થઇ, જેના લીધે લિફ્ટ ચોથા માળથી સીધી 25મા માળ પર ઝડપથી પહોંચી ગઇ અને ટોપ ફ્લોરની છત તોડી દીધી. આ અકસ્માતમાં 3 લોકોને ઇજા પહોંચી છે.
નોઈડા સેક્ટર 63 પોલીસે બહલોલપુર ગામના ઓયો હોટલમાં ચાલી રહેલા દેહ વેપારનો ખુલાસો કરતા સાત લોકોની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓના ચુંગલથી ચાર સગીરા સહિત સાત મહિલાઓનો છૂટકારો કરાવ્યો છે.
Watch Viral Video: વીડિયોમાં બે છોકરીઓ સ્કૂટી પર પાછળ બેસીને અશ્લીલ હરકતો કરી એકબીજાને કલર લગાવી રહી હતી અને તેનો વીડિયો જેવો ઈન્ટરનેટ પર વાયરલ થયો કે નોઈડા પોલીસે તરત એક્શન લીધુ
Society Rules: તમને જાણીને નવાઈ લાગશે પણ આ નિયમોએ ઘણાના હોંશ ઉડાવી દીધા છે.નોઇડાની સુપ્રીમ ટાવર સોસાયટીના એપાર્ટમેન્ટ ઓનર્સ એસોસિએશન (એઓએ) ભાડુઆતના ઘરે રાત્રે આવનાર અપરણિત મહેમાનો પર પાબંધી લગાવવા જઇ રહી છે. નોઇડા જેવા આધુનિક શહેરોમાં પણ ઘણી સોસાયટી એઓએ નક્કી કરશે કે કોના ઘરે કોણ રોકાશે. લોકોએ તેને ગોપનીયતાનું સીધું ઉલ્લંઘન ગણાવ્યું. લોકો પાસે આ મુદ્દે મંતવ્યો માંગવામાં આવ્યા છે.
Israel India Job Drive ઉત્તર પ્રદેશ સહિત દેશના ઘણા એવા રાજ્યો છે જ્યાંથી લોકો ઈઝરાયેલ જવા માટે અરજીઓ કરી રહ્યા છે અને દેશના રાજ્યોમાં બનેલા કેન્દ્રોની બહાર લાંબી લાઈનો જોવા મળી રહી છે. જે દેશમાં જ્યાં લોકો પોતાના ઘર છોડીને ભાગી રહ્યા છે, ત્યાં ભારતીય નાગરિકો આ દેશમાં જવાની રેસ લગાવી રહ્યા છે. ત્યારે એક સવાલ ઉભો થાય છે કે ભારતીય નાગરિકો શા માટે ઇઝરાયલ જવા માંગે છે?
Vivek Bindra FIR : લોકોને શીખામણના પાઠ શિખામણ આપનારો મોટીવેશનલ સ્પીકર વિવેક બિંદ્રા પર લાગ્યો પત્નીને મારપીટનો આરોપ... લગ્નના 8 દિવસમાં પતિએ ઢોર માર મારતા પત્નીએ નોઈડા પોલીસમાં ફરિયાદ નોંધાવી...
Instagram Fraud: દિલ્હીમાં એક મહિલા ઈન્સ્ટાગ્રામ પર ક્લિક કરીને સાઈબર ઠગની જાળમાં ફસાઈ ગઈ. આરોપીઓએ રોકાણ પર દસ ગણો નફો આપવાનું વચન આપીને સાયબર છેતરપિંડી કરી હતી.