हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
143/ 4
(39)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
s g highway
S g highway News
Ahmedabad Accident
Video: માતેલા સાંઢની જેમ કાર આવી અને લોકોને 30 ફૂટ દૂર ફંગોળ્યા, જોઈને હચમચી જશો
Ahmedabad Accident: અમદાવાદના સરખેજ ગાંધીનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો. જેમાં એક પોલીસકર્મી અને હોમગાર્ડ સહિત 9 લોકોના મોત થયા છે. જ્યારે 3 લોકો ઘાયલ થયા છે. ઘાયલ લોકોને હાલ સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
Jul 20,2023, 13:06 PM IST
Ahmedabad Accident
અત્યંત દર્દનાક: અમદાવાદના ઈતિહાસનો સૌથી ભયાનક અકસ્માત!, 9ના જીવ ગયા, Photos
અમદાવાદના સરખેજ ગાંધીનગર હાઈવે મોડી રાતે એક વાગ્યાની આજુબાજુ ગમખ્વાર અકસ્માત સર્જાયો. જેમાં એક પોલીસકર્મી અને હોમગાર્ડ સહિત 9 લોકોના મોત થયા છે. જ્યારે 3 થી વધુ લોકો ઘાયલ થયા છે.
Jul 20,2023, 8:54 AM IST
Vaishnodevi Underpass
હવે ટ્રાફીક ફ્રી બનશે એસજી હાઇવે, વૈષ્ણોદેવી સર્કલ અંડરપાસ ખુલ્લો મુકાયો
Vaishnodevi Circle: AUDA એ 720 મીટર લાંબા અને 23 મીટર પહોળા બ્રિજનું 40.36 કરોડના ખર્ચે નિર્માણ થયું છે. આ અંડરપાસમાંથી દૈનિક 50 હજારથી વધુ મુસાફરો અહીંથી પસાર થશે.
Dec 14,2022, 11:28 AM IST
Ahmedabad
અમદાવાદ: વરસાદના કારણે અનેક વિસ્તારોના માર્ગો પર ડામર ઉખડ્યા
અમદાવાદના અનેક વિસ્તારોના માર્ગો પર ડામર ઉખડી ગયા જ્યારે અનેક જગ્યાએ ખાડા જ ખાડા જોવા મળ્યા.અમદાવાદના એસ.જી.હાઈવેની સ્થિતિ ઘણી દયનિય જોવા મળી.કર્ણાવતી ક્લબ પાસે રસ્તા પર પડેલા ખાડાને કારણે ઘણી ઓછી સ્પિડ પર વાહન ચલાવવા પડે છે.બીજી તરફ વાહનચાલક ખાડામાં પડતે અને વાહન પરનો કાબૂ ગુમાવે છે તો મોટા અકસ્માતનો ભય પણ રહેલો છે. એસ.જી.હાઈવે નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઇન્ડિયાના હસ્તક આવે છે પરંતુ તેના કામ પર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
Aug 11,2019, 13:40 PM IST
અમદાવાદ
અમદાવાદની તાકાત હવે સસલા જેવી નહિ, પણ સિંહની ત્રાડ જેવી થઈ
ભારતમાં જ ભાગ્યે જ કોઈ એવું હશે જેને અમદાવાદ અને અમદાવાદીઓને પરચો ન થયો હોય. હાલ ભારતના નક્શામાં મેગા સિટી તરીકે અંકિત થયેલા અમદાવાદના વિકાસ માટે એમ કહી શકાય છે કે, દિવસ કરતા રાત્રે વધુ ફેલાઈ રહ્યું છે. અમદાવાદના વિકાસના કોઈ સીમાડા નથી રહ્યાં. મુંબઈ, બેંગલોર, દિલ્હી જેવું સિટી થવા થનગની રહેલા અમદાવાદમાં હવે બહારથી વસવાટ કરવા આવનારા લોકોની સંખ્યા વધી રહી છે. ભારતના અનેક પ્રાંતોના લોકો માટે અમદાવાદ ફર્સ્ટ ચોઈસ બની રહ્યું છે. અમદાવાદની લાઈફસ્ટાઈલ હંમેશાથી આકર્ષાતી રહી છે. આજે જાણી લો કે, ખાણીપીણી, સેફ્ટી, પહોળા રોડ, વિકાસ વગેરે જેવી બાબતોમાં અમદાવાદમાં એવું તો શું છે કે વિદેશી કંપનીઓની બાજ નજર પણ અમદાવાદ પર રહે છે.
Oct 1,2018, 11:53 AM IST
Trending news
ipo news
7 જાન્યુઆરીએ ઓપન થશે IPO,પ્રાઇસ બેન્ડ ₹290, ગ્રે માર્કેટમાં ₹180 પ્રીમિયમ પર ભાવ
OYO Welcome Couples
હવે બેબી- સોનાને OYO હોટલમાં જરા સંભાળીને લઇ જજો! OYOએ પોતાની પોલિસીમાં કર્યો ફેરફાર
health
Cancer Symptoms: ફેફસાના કેન્સરના હાથમાં દેખાય છે આ 2 લક્ષણો, જાણો બચવા માટેના ઉપાય
gautam gambhir
'તેને બુમરાહ સાથે વાત કરવાનો હક્ક નથી', સીરિઝમાં શરમજનક હાર બાદ આ ખેલાડી પર ભડક્યો..
Porbandar Coastguard crash
પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર મોટી દુર્ઘટના; એર એન્કલેવ પર હેલિકોપ્ટર ક્રેશ, 3ના મોત
Bed Time Mistakes
Bed Time Mistakes: સંબંધ બનાવતી વખતે મોટાભાગની મહિલાઓ કરે છે આ 5 ભુલ, તુરંત બદલો આદત
HMPV virus China
અચાનક ચીનમાં સ્કૂલો બંધ! વુહાનમાં સ્થિતિ કથળી, સંક્રમણ કેસોમા 529 ટકાનો તોતિંગ વધારો
surat
છેડતીના આ CCTCV ફુટેજ જોઈને તમે ઘ્રુજી જશો, શેરીમાં રમતી માસુમ બાળકીઓને યુવકે કર્યાં
astrology
મકર સંક્રાંતિ પર બનશે આ 4 દુર્લભ શુભ યોગ, તમારી રાશિ અનુસાર વસ્તુનું કરો દાન
hair color
Hair Color: હેર કલર કરાવ્યા પછી બસ આ ટીપ્સ ફોલો કરશો તો લાંબા સમય સુધી ટકશે કલર