हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Samsung Galaxy Fold
Samsung galaxy fold News
મોટોરોલા રેજર
આગામી મહિને લોન્ચ થશે ફોલ્ડેબલ Motorola Razr, કંપનીએ કર્યો ઇશારો
આ સ્માર્ટફોનમાં 6.2 ઇંચની ડિસ્પ્લે હોઇ શકે છે. સાથે જ Qualcomm Snapdragon 710 પ્રોસેસર બેસ્ડ હોઇ શકે છે. આ ફોન વ્હાઇટ, બ્લેક અને ગોલ્ડ કલરમાં ઉપલબ્ધ હશે. તેમાં 2730 એમએએચની બેટરી હશે અને 4GB, 6GB RAM અને 64GM અથવા 128GB સ્ટોરેજ ક્ષમતા સાથે લોન્ચ થઇ શકે છે.
Oct 19,2019, 11:00 AM IST
ગેલેક્સી ફોલ્ડ
18 સપ્ટેમ્બરના રોજ લોન્ચ થશે સેમસંગનો નવો ફોન 'ગેલેક્સી ફોલ્ડ', આ હશે ફીચર
દક્ષિણ કોરિયાની અગ્રણી સ્માર્ટફોન નિર્માતા કંપની સેમસંગ પોતાના બહુપ્રતિક્ષિત ફોલ્ડેબલ સ્માર્ટફોન- ગેલેક્સી ફોલ્ડ (Galaxy fold) 18-20 સપ્ટેમ્બરના રોજ લોન્ચ થઇ શકે છે. આ દરમિયાન એપલ પોતાનો આઇફોન 11 (iphone 11) પણ લોન્ચ કરશે. કોરિયાઇ ન્યૂઝ વેબસાઇટ ધ ઇંવેસ્ટરના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ સ્માર્ટફોનને સૌથી પહેલાં 26 એપ્રિલના રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ ઘણા હેંડસેટોમાં ડિસ્પ્લેની ખરાબીના સમાચાર આવ્યા બાદ કંપનીએ તેને લોન્ચ કરવાની તૈયારી ટાળી દીધી હતી.
Aug 2,2019, 15:41 PM IST
સ્માર્ટફોન
Galaxy Fold: Samsung will relaunch the foldable phone in September
દિગ્ગજ સ્માર્ટફોન નિર્માતા કંપની સેમસંગ (Samsung) પોતાના પ્રીમિયમ સ્માર્ટફોન ગેલેક્સી ફોલ્ડની ડિઝાઇનમાં મોડીફિકેશન બાદ તેને સપ્ટેબરમાં લોન્ચ કરવાની પુરી તૈયારી કરી રહી છે. કંપની દ્વારા આ વિશે જાહેરાત પણ કરવામાં આવી છે. દક્ષિણ કોરિયાઇ કંપની સેમસંગે પોતાના એક નિવેદનમાં કહ્યું, 'હિંજ ક્ષેત્રના ઉપરી અને નીચલા હિસ્સાને નવા ઉમેરવામાં આવેલા સુરક્ષા કેપની સાથે મજબૂત કરવામાં આવ્યો છે.'
Jul 26,2019, 16:08 PM IST
Samsung Galaxy Fold
SAMSUNG કંપનીનો ધમાકો, દુનિયાનો સૌથી પહેલો 6 કેમેરાવાળો ફોન કર્યો લોન્ચ
Samsung Galaxy Fold: સેમસંગે દુનિયાનો સૌથી પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન (Samsang Galaxy Fold) કર્યો છે. 2019માં આ સ્માર્ટફોનની રાહ જોવાય છે. ફિચર્સને લઇને આ ફોન વધુ ચર્ચામાં આવ્યો છે. હથેળીમાં રહેતો ટચૂકડો ફોન ખોલ્યા બાદ 7.3 ઇંચનું એક ટેબ્લેટ બની જાય છે. આ ઉપરાંત કંપનીએ પહેલો 5જી સ્માર્ટફોન Samsang Galaxy S10 %G Sports પણ લોન્ચ કર્યો છે. આ સિંગલ સિમ સ્માર્ટફોન છે. Samsang Galaxy Foldની ડિસ્પ્લે 4.6 ઇંચનું છે. પરંતુ ફોલ્ડ ખોલતાં આ 7.3 ઇંચનું ટેબ્લેટ બની જાય છે.
Feb 21,2019, 15:58 PM IST
Trending news
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ