हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
33/ 1
(5.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Santaram Temple
Santaram temple News
Nadiad
દેવદિવાળીની સંધ્યાએ 1.25 લાખ દીવડાથી ઝગમગી ઉઠ્યું નડિયાદનું સંતરામ મંદિર, જુઓ તસવીરો
નચિકેત મહેતા, નડિયાદઃ દેશભરમાં આજે દેવદિવાળીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં દેવદિવાળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સાંજના સમયે મંદિરમાં એક સાથે સવા લાખ દીવડાઓ પ્રગટાવવામાં આવતા અલૌકિક નજારો જોવા મળ્યો હતો.
Nov 27,2023, 21:17 PM IST
Maha Sud Punam mela
ખેડાના સંતરામ મંદિરમાં મહાસુદ પૂનમનો મેળો; બે વર્ષ બાદ ફરી મેળો યોજાતા લોકોમાં ઉત્સાહ
Maha Sud Punam mela at Santaram temple in Kheda
Feb 4,2023, 0:00 AM IST
Sugar rain falls
નડિયાદના સંતરામ મંદિરમાં સાકરવર્ષા થઇ, હજારો ભક્તો ઉજવણીમાં સામેલ
જિલ્લાના નડિયાદમાં આવેલા સુપ્રસિદ્ધિ સંતરામ મંદિરમાં આજે મહાસુદ પૂનમ નિમિતે પુનિત મહારાજની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ તિથિ નિમિત્તે સાકરવર્ષા કરવામાં આવતી હોય છે. ત્રીજી લહેરમાં કેસ ઘટતા જ હજારોની સંખ્યામાં લોકો કોરોનાને ભુલી ઉજવણીમાં જોડાયા હતા. હજારો ભક્તો સાકર, સુકુ કોપરૂ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી.
Feb 16,2022, 22:51 PM IST
Santaram Temple
સવાલાખ દિવડાઓથી સંતરામ મંદિર ઝળહળી ઉઠ્યું, ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું
જિલ્લાના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં આજે દેવદિવાળીના પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. સાંજના સમયે મંદિરમાં એક સાથે સવા લાખ દીવડાઓ પ્રગટાવવામાં આવતા અલૌકિક નજારો સર્જાયો હતો. સાંજના સમયે મંદિર પરિસરમાં પણ ભક્તોનું ઘોટાપુર ઉમટી પડ્યું હતું. નડિયાદ સંતરામ મહારાજની પવિત્ર ભૂમિ પર આવેલા મહારાજની નિશ્રામાં કરવામાં આવી હતી.
Nov 19,2021, 23:50 PM IST
સંતરામ મંદિર
નડિયાદનું સંતરામ મંદિર બંધ રાખવા લેવાયો નિર્ણય, ગુરુપૂર્ણિમાના કાર્યક્રમ કરાયા રદ
અનલોડ-2ના પ્રથમ દિવસે નડિયાદમાં આવેલા સંતરામ મંદિર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારની બીજી સુચના ના મળે ત્યાં સુધી નડિયાદનું સંતરામ મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં વધતા કોરોના સંક્રમણના કેસને લઇ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Jul 1,2020, 20:57 PM IST
નડિયાદ
‘જય મહારાજ’ના નાદ સાથે સંતરામ મહારાજના 188માં સમાધિ મહોત્સવ, થઇ સાકર વર્ષા
એવા નડિયાદના સુપ્રસિધ્ધ શ્રી સંતરામ મંદિરે યોગીરાજ અવધુત શ્રી સંતરામ મહારાજના 188માં સમાધિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી. આજથી 188 વર્ષ પહેલા શ્રી સંતરામ મહારાજે જીવીત સમાધિ લીધી હતી. તે સમયે દેવોએ આકાશમાંથી પુષ્પ વર્ષા કરી હતી. તેવી એક માન્યતા નડિયાદના શ્રી સંતરામ મંદિરના ભક્તોમાં છે.
Feb 19,2019, 22:29 PM IST
Trending news
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર