हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
SARS
Sars News
Insect-Borne Diseases
કોરોના બાદ હવે આ વાયરસ મચાવશે તબાહી? WHO એ કર્યો ચોંકાવનારો ખુલાસો
કોરોના મહામારીએ સમગ્ર દુનિયાને હચમચાવી દીધી છે. એક બાજુ જ્યાં તેના કારણે જાનમાલનું પુષ્કળ નુકસાન થયું ત્યાં દેશની અર્થવ્યવસ્થા પણ પ્રભાવિત થઈ છે. જો કે હજુ પણ થોડા ઘણા કેસ તો આવી જ રહ્યા છે. આ બધા વચ્ચે વિશ્વ આરોગ્ય સંગઠને દાવો કર્યો છે કે લોકોએ વધુ એક મહામારીનો સામનો કરવો પડી શકે છે.
Apr 2,2022, 14:37 PM IST
disease x
કોરોના વચ્ચે વૈજ્ઞાનિકોએ આપી નવા વાયરસની ચેતાવણી, થઇ શકે છે 7.5 કરોડ લોકોના મોત
Mar 11,2021, 19:43 PM IST
Corna Virus
આ 3 લક્ષણોને જાણી લેશો, તો કોરોનો તમારી આજુબાજુ પણ નહિ ભટકે
કોરોના વાયરસ (Corona Virus) આગામી બે સપ્તાહમાં ભારતમાં સૌથી વધુ હુમલાવરના રૂપમાં સામે આવી શકે છે. આ જ કારણ છે કે, સરકારે ફરમાન જાહેર કરીને લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી દીધી છે. પરંતુ શું તમને ખબર છે કે, માત્ર ત્રણ લક્ષણોની ઓળખ કરીને તમે આ જીવલેણ વાયરસથી બચવામાં સફળ થઈ શકો છો. તો આ લક્ષણને સારી રીતે ઓળખી લો, જેથી તમે તમારા પરિવારને જ નહિ, પરંતુ બીજા લોકોની પણ મદદ કરી શકો છો.
Mar 18,2020, 10:57 AM IST
કોરોના વાયરસ
17 વર્ષ પહેલાં ફેલાયેલી આ ભયાનક બિમારીથી પણ મોટો ખતરો બની છે Coronavirus
આજથી ઠીક 17 વર્ષ પહેલાં ચીનમાં સાર્સ (SARS) નામના જીવલેણ વાયરસથી સંક્રમણ ફેલાયું હતું. જેમાં લગભગ 5,327 ચીની નાગરિક સંક્રમિત થયા હતા. 2003માં ફેલાયેલા તે વાયરસના લીધે ચીનમાં લગભગ 349એ દમ તોડ્યો હતો. પરંતુ હવે ઠીક આ ઘટનાના 17 વર્ષ બાદ 2020માં આવેલા નવા વુહાન કોરોના વાયરસ (Corona Virus) ચીન માટે વધુ ખતરનાક સાબિત થઇ રહ્યો છે.
Jan 30,2020, 9:50 AM IST
વાયરસ
દુનિયામાં એક નવા વાયરસનો હુમલો થયો, ચીનમાં થયો છે જન્મ, અત્યાર સુધી 9 મોત
દુનિયામાં એક નવા વાયરસનો હુમલો થઈ ચૂક્યો છે. આ હુમલો એટલો ખતરનાક છે કે, અત્યાર સુધી 9 લોકોના મોત થઈ ચૂક્યા છે અને લગભગ 400થી વધુ લોકો આ વાયરસથી અસરગ્રસ્ત છે. ખતરાની ઘંટડી માત્ર એ જ બાબત પરથી સમજી શકાય કે, અમેરિકા સહિત દુનિયાના તમામ દેશો આ વાયરસથી ગભરાયેલા છે. ચીનના વુહાન શહેરથી આ વાયરસનો જન્મ થયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આ વાયરસનું નામ કોરોનાવાયરસ (coronavirus) રાખ્યું છે. હાલ તેના અસરથી બચવા માટે કોઈ જ દવા કામમાં આવી નથી રહી.
Jan 22,2020, 12:14 PM IST
Trending news
Amreli rain
અમરેલીમાં વહીવટી તંત્રની સરાહનીય કામગીરી,વિવિધ સ્થળે ફસાયેલા લોકોનું કરાયું રેસ્ક્યુ
Zee Entertainment
ZEEમાં સૌથી મોટું એક્શન! પ્રમોટર્સ લગાવશે 2237 કરોડ, પોતે ખરીદશે કરોડોના શેર; જાણો
Ahmedabad Plane Crash
અમે જલદી ન પહોચ્યા હોત તો 30થી વધારે જિંદગી હોમાઈ ગઈ હોત,તત્કાલ પહોચી હતી ફાયરની ટીમ
breaking news
રેલવે મુસાફરો ખાસ વાંચે, આ તારીખે વડોદરા મંડળની કેટલીક ટ્રેનો થશે પ્રભાવિત, જાણો
gujarat rain
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મેઘરાજા થયા મહેરબાન, અમદાવાદમાં કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ
Adulterated Coffee
માર્કેટમાં વેચાઈ રહી છે નકલી કોફી! પીતા પહેલા તેને આ રીતે કરો ચેક, જાણો રીત
arranged marriage red flags
તમારો પાર્ટનર પણ દબાણમાં નથી કરી રહ્યો ને લગ્ન? અરેન્જ મેરેજમાં આ રીતે જાણો !
Ahmedabad Plane Crash
દિવસ-રાત ભૂલીને કરી રહ્યા છે DNA પ્રોફાઈલીંગની જટીલ કામગીરી, FSL ટીમની શાનદાર કામગીર
Cricket Controversy
175 રન...21 ફોર, 7 સિક્સ, દારૂના નશામાં મચાવી તબાહી, ગાંજો પીતા ઝડપાયો આ ક્રિકેટર
Global trend
ભારત કે પાકિસ્તાન! ક્યાં છે વધુ કુંવારી છોકરીઓ? આંકડામાં થયો મોટો ખુલાસો