हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Sexually harrassment
Sexually harrassment News
પીજી
નવરંગપુરાની ઘટના બાદ પોલીસનું PG ચેકિંગ, સંચાલકોને આપી જરૂરી સૂચના
નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી ઘટના બાદ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. પણ મહિલાઓની સુરક્ષા અંગે હજી પણ પોલીસ તંત્ર પર માછલા ધોવાઇ રહ્યાં છે. ત્યારે પોલીસ હવે સફાળી જાગી સંચાલકો પર તવાઇ બોલાવી રહી છે
Jun 22,2019, 8:36 AM IST
PG
ડરથી કાંપતી PGની પીડિત યુવતીએ ફરિયાદમાં લખાવ્યું, હું દવા લઈને સૂઈ ગઈ હતી,
અમદાવાદના ગર્લ્સ પીજીના કેસમાં યુવતીને અડપલા કરનાર આરોપી આખરે પકડાઈ ગયો છે. જે યુવતી સાથે આ બનાવ બન્યો હતો, તે યુવતી એટલી ગભરાઈ ગઈ હતી કે, શરૂઆતમાં તો તેણે ફરિયાદ કરવાની ના પાડી હતી. પરંતુ પોલીસે પીડિતાને સમજાવતા તેણે ફરિયાદ નોંધાવી હતી. જેના બાદ પોલીસ તપાસ અને પૂછપરછના આધારે આરોપી સુધી પહોચી શકી હતી. ત્યારે પીડિત યુવતીએ પોતાની ફરિયાદમાં શુ લખાવ્યું, તે જાણીએ.
Jun 20,2019, 10:34 AM IST
PG
યુવતીને અડપલા કરનાર વિકૃત યુવાન અગાઉ બે વાર ગર્લ્સ PGમાં પિત્ઝા આપવા આવ્યો
મોડી રાત્રે પીજીમાં ઘૂસીને યુવતી સાથે શારીરિક અડપલા કરનાર યુવકને ગણતરીના કલાકોમાં અમદાવાદ પોલીસે પકડી પાડ્યો હતો. પીજીમાં યુવતીની છેડતી કરીને ભાગી જનાર ભાવિન શાહ નામનો યુવક ઓનલાઈન ફૂડ ડિલીવરી બોય નીકળ્યો હતો. ત્યારે તેણે કેવી રીતે આ સાહસ કર્યું હતું તે જાણીને પોલીસ પણ દંગ રહી ગઈ હતી. ભાવિન શાહ આ પહેલા પણ યુવતીઓના પીજીમાં ગયો હતો.
Jun 20,2019, 8:49 AM IST
અમદાવાદ
ઓનલાઇન ફૂડ મગાવતી યુવતી થઇ જાવ સાવધાન, તમારી સાથે થઇ શકે છે શારીરિક અડપલા
મહિલાઓ ઓનલાઇન જમવાનું મંગાવોએ પહેલા સાવધાન થવાની જરૂર છે કારણ કે, તમારી સાથે પણ થઇ શારિરીક અડપલા થઇ શકે છે. આવી જ એક ઘટના અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં સામે આવી છે. જેમાં ઓનલાઇન જમવાનું આપનાર શખ્સે પીજીમાં રહેતી કેરટેકરના શારીરિક અડપલા કર્યા છે. નવરંગપુરા પોલીસે ગણતરીના કલાકમાં જ આરોપીની ધરપકડ કરી લીધી છે.
Jun 19,2019, 23:14 PM IST
પીજી
અમદાવાદ PGમાં છેડતીનો મામલો: ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ
નવરંગપુરા પીજીમાં યુવતિની છેડતી મામલે આરોપી ભાવિન શાહની નવરંગપુરા પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. ભાવિન પ્રવિણચંદ્ર શાહ નામનો આ આરોપી ઓનલાઇન ફૂડડિલિવરીનો વ્યવસાય કરતો હતો. અમદાવાદમાં બનેલા આ છેડતી કિસ્સા બાદ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પણ તપાસના આદેશ આપ્યા હતા. ત્યારે અમદાવાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ છેતડી કરનાર નરાધમની ધરકપકડ કરી લીધી છે.
Jun 19,2019, 20:33 PM IST
PG
અમદાવાદ: છેડતીના મામલે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આપ્યા તપાસના આદેશ
અમદાવાદની છેડતીની ઘટના અંગે રાજ્યાના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપી હતી. અમદાવાદ શહેરના નવરંગપુરા પોલીસ સ્ટેશનની હદમાં બનેલા બનાવો સંદર્ભે 15 જુનના રોજ વહેલી સવારે આ ઘટના બની હતી. એક બેન સુતી હતી ત્યારે આ ઘટના બની હતી. જેથી તેઓ ફરિયાદ આપવા તૈયાર ન હતા પણ આજે તેઓ ફરિયાદ આપવા તૈયાર થયા છે.
Jun 19,2019, 17:46 PM IST
PG
આ છે એ વિકૃત યુવાન, જેણે ગર્લ્સ PGમાં ઘૂસીને યુવતીને ગંદો સ્પર્શ કર્યો
દિવસેને દિવસે લોકોની વિકૃતિ વધી રહી છે, જેની સામે મહિલાઓ અસુરક્ષિત થઈ રહી છે. બાળકીઓ, યુવતીઓ, મહિલાઓ હવે પોતાના ઘરના ઝાંપે પણ સુરક્ષિત નથી. ત્યારે મહિલા સુરક્ષાના દાવા પોકળ કરતો કિસ્સો અમદાવાદમાં બન્યો છે. અમદાવાદમાં નવરંગ પુરા વિસ્તારમાં ચાલતા એક ગર્લ્સ પીજીમાં, જ્યાં અંદર 19 યુવતીઓ સૂઈ રહી હતી, ત્યાં એક યુવક અડધી રાત્રે પીજીમાં આવીને યુવતીને શારીરિક અડપલા કરે છે અને બાદમાં ત્યાંથી ભાગી જાય છે. ફ્લેટમાં ડ્રોઈંગ રૂમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં યુવકની ગંદી હરકત કેદ થઈ છે. તો સાથે જ એપાર્ટમેન્ટમાં લાગેલા કેમેરામાં યુવકનો ચહેરો દેખાઈ આવ્યો છે. સાથે જ તે ત્યાંથી બાઈક લઈને ભાગી રહ્યો છે તે પણ જોવા મળ્યું.
Jun 19,2019, 13:58 PM IST
PG
સુરક્ષા વગર રામભરોસે ચાલતા અમદાવાદના PG, યુવકે અડધી રાત્રે આવીને સૂઈ રહેલી
અમદાવાદમાં પીજીમાં રહેતી યુવતીઓની સુરક્ષા સામે સવાલો કરતો બનાવ બન્યો છે. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં પીજીમાં રહેતી યુવતી સાથે છેડતીનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક વિકૃત યુવક બિન્દાસ્તપણે રાતના સમયે પીજીમાં ઘૂસી ગયો હતો, અને સૂઈ રહેલી યુવતીને શારીરિક અડપલા કર્યા હતા. ઘટનાના ચાર દિવસ બાદ આ વીડિયો સામે આવતા સમગ્ર ઘટના સામે આવી હતી.
Jun 19,2019, 16:38 PM IST
Trending news
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ
IPL 2025
IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર, 22 માર્ચે આ બે ટીમ વચ્ચે જોવા મળશે ટક્કર
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ખતમ થશે દિગ્ગજોનું કરિયર! આ 10 સુપરસ્ટાર લઈ શકે છે સંન્યાસ
maha shivratri
Mahashivratri: મહાશિવરાત્રી પર ભોળાનાથને ચઢાવો આ 5 વસ્તુઓ, નોકરીમાં વધશે પદ, મળશે યશ