yuvraj singh

ઉર્જા વિભાગ ભરતી કૌભાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહનો વધુ એક ધડાકો

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પ્રેસ કોન્ફરન્સ કરીને આજે એક મોટો ખુલાસો કર્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે હાલ રાજ્યમાં એક કૌભાંડ ચાલી રહ્યું છે, જેમાં જે વ્યક્તિઓ કૌભાંડ કરી રહ્યા છે.

Jan 10, 2022, 12:57 PM IST

યુવરાજ સિંહનો મોટો ધડાકો: છેલ્લા ત્રણ વર્ષમાં ઉર્જા વિભાગમાં થયેલી ભરતીઓમાં મોટા કૌભાંડનો આરોપ

છેલ્લા ત્રણ વર્ષમાં ઉર્જા વિભાગ દ્વારા જે ભરતી કરવામાં આવી છે, તેમાં UGVCL, PGVCL, MGVCL, DGVCL એમ કુલ પાંચ વિભાગોમાં ગેરરીતી થઈ હોવાનો ખુલાસો કરીને ખળભળાટ મચાવી દીધો છે.

Jan 4, 2022, 11:57 AM IST

આ ખેલાડીઓએ ફટકારી અત્યાર સુધીની 5 સૌથી લાંબી સિક્સ, લિસ્ટમાં બીજા નંબર પર એક બોલર

નવી દિલ્હી: ક્રિકેટની રમતમાં હંમેશાથી ઝડપી બેટ્સમેનને દુનિયાભરના ફેન્સ પસંદ કરે છે. ક્રિકેટ પ્રેમીઓને હંમેશા તે બેટ્સમેન વધારે પસંદ આવે છે જે સિક્સ મારવામાં માહિર હોય. ત્યારે ઘણા બેટ્સમેન તો 100 મીટરથી વધુ લાંબી સિક્સર ફટકારે છે. આજે અમારા અહેવાલમાં અમે તમને એવા જ 5 ખેલાડીઓ વિશે જણાવી રહ્યા છીએ જેમણે ક્રિકેટ ઇતિહાસમાં 5 સૌથી લાંબી સિક્સ ફટકારી છે.

Dec 23, 2021, 10:41 PM IST

યુવરાજસિંહના એકાએક સૂર બદલાયા, કહ્યું- AAPના નેતાઓને કમલમમાં વિરોધ ના કરાય...

એક વિદ્યાર્થી નેતા તરીકે રાજ્યના વિદ્યાર્થીઓના હિતમાં ધ્યાનમાં રાખીને જે નિર્ણય લેવામાં આવ્યો છે તેને અમે વધાવ્યો છે. તેમને આ મુદ્દે ન્યાય અપાવવા બદલ તમામ મીડિયાનો આભાર માન્યો હતો. પેપર લીક કાંડ મુદ્દે અમે મહત્ત્વપૂર્ણ પુરાવા મીડિયામાં મુક્યા હતા

Dec 21, 2021, 03:58 PM IST

યુવરાજસિંહની વધી શકે છે મોટી મુશ્કેલી! ફાર્મહાઉસના માલિક નીતિન પટેલ માનહાનિનો કેસ કરશે

હેડ ક્લાર્કનું પેપર લીક કરવાનો માસ્ટર માઈન્ડ જયેશ પટેલ હોવાનો ખુલાસો થયો છે. તેના બે ભત્રીજાએ પેપરલીકનું  ષડયંત્ર કર્યું હતું. પેપર દેવલ નામનો વ્યક્તિ લઈ આવ્યો હતો.

Dec 16, 2021, 08:59 PM IST

હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર સાબરકાંઠામાં ફૂટયું નથી! ગૃહમંત્રીએ બોલાવી તાત્કાલિક બેઠક, કોને હાજર રહેવા ફરમાન?

હેડ ક્લાર્ક પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાનો ખુલાસો થયા બાદ રાજ્યના ગૃહમંત્રીએ બોલાવી તત્કાલિક બેઠક બોલાવી છે. આ બેઠકમાં તપાસમાં જોડાયેલા અધિકારીઓને બેઠકમાં હાજર રહેવા આદેશ કરવામાં આવ્યો છે.

Dec 16, 2021, 05:05 PM IST

કથિત પેપર લીક મુદ્દે મોટી ખબર, યુવરાજસિંહે જાહેર કરેલા 4 વાહનોના નંબરો મામલે શું થયો મોટો ખુલાસો?

ગૌણ સેવા મંડળના કથિત પેપર લીક મામલે મોટી ખબર આવી છે. યુવરાજ સિંહે પેપર લીકમાં જે ચાર કાર સામેલ હોવાનો દાવો કર્યો હતો. તેમાં કથિત પેપર લીક મામલે યુવરાજસિહે ચાર વાહનોના નંબર જાહેર કર્યા બાદ હિંમતનગરના ગાંભોઈના કેતન વાળંદના નામે કાર રજીસ્ટેશન થયેલાનું બહાર આવ્યું હતું. 

Dec 16, 2021, 04:02 PM IST

Virat Kohli કરતા પણ વધારે મોંઘો છે યુવરાજનો આ એપાર્ટમેન્ટ, મળે છે આ વૈભવી સુવિધા

નવી દિલ્હી: ભારતને બે-બે વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ (Yuvraj Singh) ભલે ક્રિકેટની દુનિયામાંથી સન્યાસ લઈ ચુક્યો છે પરંતુ મુંબઇમાં મોંઘા એપાર્ટમેન્ટ મામલે તે ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી કરતા પણ આગળ છે. યુવરાજ સિંહ દેશના અમિર ક્રિકેટરોના લિસ્ટમાં સામેલ છે. આવો એક નજર કરીએ તેના શાનદાર એપાર્ટમેન્ટ પર.

Oct 22, 2021, 03:20 PM IST

6,6,6,6,6,6,6,6, એક જ ઓવરમાં ફટકારી 8 સિક્સર, આ બેટરે ફટકાર્યા 50 રન

ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 3 ખેલાડીઓએ 6 સિક્સર ફટકારી છે. યુવરાજ સિંહે ટી20 વર્લ્ડકપ 2007 માં ઇગ્લેંડના સ્ટૂઅર્ટ બ્રોડની એક ઓવરમાં 6 સિક્સર ફટકારી હતી. ત્યારબાદ તે રાતોરાત હીરો બની ગયા હતા.

Oct 20, 2021, 06:46 PM IST

Cricketer યુવરાજ સિંહ અરેસ્ટ, યુવજેંદ્ર ચહલ વિરૂદ્ધ કરી હતી જાતિગત ટિપ્પણી

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં યુવરાજ ગત વર્ષે લોકડાઉન દરમિયાન રોહિત શર્મા (Rohit Sharma) સાથે એક ઇંસ્ટાગ્રામ લાઇવમાં વાતચીત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે દલિતો વિરૂદ્ધ એક આપત્તિજનક શબ્દનો ઉપયોગ કર્યો હતો.

Oct 17, 2021, 11:10 PM IST

આ 7 ભારતીય ક્રિકેટરોએ બીજા ધર્મની યુવતી સાથે કર્યા લગ્ન, પ્રેમની આગળ ન કરી સમાજની ચિંતા

આ સ્ટાર ક્રિકેટરોએ લગ્ન માટે ધર્મની દિવાલ તોડી દીધી અને જમાનાના રિવાજો માનવાનો ઇનકાર કરી દીધો. આવો નજર કરીએ આવી કેટલીક લવ સ્ટોરી પર.

Oct 14, 2021, 03:51 PM IST

T20 World Cup: અત્યાર સુધીના T20 વર્લ્ડ કપમાં ભાગ લેનાર ભારતીય ખેલાડીઓની સંપૂર્ણ યાદી

આઈસીસી ટી20 વિશ્વકપની શરૂઆત થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. 17 ઓક્ટોબરથી આઈસીસી ટી20 વિશ્વકપની 7મી એડિશનની શરૂઆત થી રહી છે. ત્યારે અત્યાર સુધી ટી20 વિશ્વકપમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરનાર ખેલાડીઓ પર એક નજર કરીએ. 

Oct 14, 2021, 03:05 PM IST

Team India માં આવશે બીજો 'યુવરાજ' એક ઓવરમાં ફટકારી 6 સિક્સર! જોતા રહી ગયા સિલેક્ટર, જુઓ Video

હવે આ બેટ્સમેને એક ઓવરમાં 6 સિક્સર ફટકારી, તેનો દરેક શૉટ યુવરાજ સિંહની યાદ અપાવે છે. યુવરાજ સિંહની જેમ હવે અન્ય બેટ્સમેને એક ઓવરમાં 6 સિક્સર ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો. આ પરાક્રમ કરનારો તે વિશ્વનો ચોથો ખેલાડી છે. 

Sep 12, 2021, 09:40 AM IST

કોણ બનશે ભારતનો આગામી યુવરાજ સિંહ? યુવીએ આ નામની કરી ભવિષ્યવાણી

ટીમ ઇન્ડિયાના પૂર્વ ધાકડ બેટ્સમેન યુવરાજ સિંહે (Yuvraj Singh) જણાવ્યું કે, કયો ભારતીય ક્રિકેટર તેના જેવો લાગે છે અને કયા ખેલાડીમાં તે પોતાની ઝલક જોવે છે. યુવરાજ સિંહે ભારતને 2007 અને 2011 નો વર્લ્ડ કપ (World Cup) જીતાડવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી

Jul 9, 2021, 04:44 PM IST

આ ક્રિકેટરો પાસે છે સૌથી મોંઘા ઘર, Photos જોઈને લાગશે 5 સ્ટાર હોટલ

નવી દિલ્હીઃ તે વાતમાં કોઈ બે મત નથી કે પોપ્યુલારિટીની વાત આવે છે તો ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી બોલીવુડના સિતારાથી ઓછા નથી. ક્રિકેટ ખેલાડી મોટી કમાણી કરે છે, જેના કારણે તેના ઘર અને બંગલા શાનદાર હોય છે. આવો એક નજર કરીએ કેટલાક મોટા ખેલાડીના આલીશાન ઘરો પર.

Jun 19, 2021, 07:25 PM IST

INDL vs SLL: સચિનની આગેવાનીમાં ભારતે જીતી રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ, ફાઇનલમાં શ્રીલંકાને હરાવ્યું

સચિન તેંડુલકરની આગેવાનીમાં ઈન્ડિયા લેજન્ડ્સે રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ ટી20 2021ની ફાઇનલ મેચમાં શ્રીલંકા લેજન્ડ્સ વિરુદ્ધ પણ પોતાનો વિજયી ક્રમ જારી રાખ્યો અને ટાઇટલ પર કબજો કર્યો છે. 

Mar 21, 2021, 11:35 PM IST

T20 ઇન્ટરનેશનલમાં પોલાર્ડએ ફટકાર્યા 6 બોલમાં 6 છગ્ગા, યુવરાજે 14 વર્ષ પહેલાં કર્યો હતો કમાલ

વેસ્ટઇંડીઝના કેપ્ટન પોલાર્ડે અકિલા ધનંજયની એક ઓવરમાં 6 સિક્સર ફટકારી, જેમણે આ ઇનિંગમાં હેટ્રિક લીધી હતી. રસપ્રદ વાત એ રહી કે તેમણે સતત ત્રણ બોલ પર ઇવિન લુઇસ, ક્રિસ ગેલ અને નિકોલસ પૂરનને આઉટ કર્યો હતો.

Mar 4, 2021, 02:53 PM IST

IPL 2021 auction: આજે તૂટશે યુવરાજ સિંહનો રેકોર્ડ? આ છે આઈપીએલ ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડી

આઈપીએલ 2021 માટે ખેલાડીઓની હરાજી આજે થવાની છે. 61 સ્થળો ભરવા માટે બોલી લાગશે. હરાજીની યાદીમાં 164 ભારતીય અને 124 વિદેશી ખેલાડી સામેલ છે. 

Feb 18, 2021, 01:02 PM IST

આજે પોતાના જન્મદિવસની ઉજવણી નહીં કરે યુવરાજ સિંહ, આ છે કારણ

12 ડિસેમ્બર 1981ના ચંડીગઢમાં જન્મેલા યુવરાજ સિંહે દેશ માટે 350થી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેણે 304 વનડે, 40 ટેસ્ટ અને 58 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યુ છે. 

Dec 12, 2020, 09:40 AM IST

કિસાન આંદોલનમાં યુવીના પિતા યોગરાજના વિવાદિત નિવેદનથી બબાલ, હિન્દુઓને કહ્યાં ગદ્દાર

યોગરાજ સિંહના ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જયો છે. ત્યારબાદ લોકો તેમની ધરપકડ કરવાની  માગ કરી રહ્યાં છે. ટ્વિટર પર તો 'Arrest Yograj Singh' ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. 

Dec 5, 2020, 11:13 AM IST