Shardiya navaratri 2024 News

Navratri 2024: નવરાત્રી દરમિયાન લસણ-ડુંગળીથી બનાવી લો દૂરી, શરીરને મળશે ગજબના ફાયદા
નવરાત્રીનો તહેવાર હવે નજીકમાં છે અને લોકો નવ દિવસના આ પવિત્ર તહેવારની તૈયારીમાં વ્યસ્ત છે. આ સમયગાળા દરમિયાન, ઘણા ધાર્મિક નિયમોનું પાલન કરવામાં આવે છે, જેમાં અમુક ખોરાક પ્રતિબંધનું પણ વિશેષ મહત્વ હોય છે. નવરાત્રિ દરમિયાન ડુંગળી અને લસણનું સેવન ન કરનું જોઈએ તેમ માનવામાં આવે છે, જેને આયુર્વેદમાં તામસિક ખોરાક તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે. તામસિક ખોરાક એ છે જે શરીરમાં આળસ, ક્રોધ અને નકારાત્મકતા પેદા કરે છે. નવરાત્રિ દરમિયાન આ વસ્તુઓનો ભોગ ન લગાવવો એ માત્ર ધાર્મિક આસ્થાનું પ્રતીક નથી, પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ પવિત્ર સમયમાં ડુંગળી અને લસણનો ત્યાગ કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે, જેમ કે પાચનતંત્રમાં સુધારો થાય છે અને માનસિક શાંતિનો અનુભવ થાય છે. આવો જાણીએ નવરાત્રિ દરમિયાન આ વસ્તુઓનો ત્યાગ કરવાથી સ્વાસ્થ્યને શું ફાયદા થઈ શકે છે.
Oct 2,2024, 15:18 PM IST

Trending news