हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
shutdown
Shutdown News
Lok Sabha Election 2024
6 જિલ્લામાં એક પણ મત ન પડ્યો, ચૂંટણી અધિકારીઓ 9 કલાક રાહ જોઈ બેસી રહ્યા
Lok Sabha Elections 2024 : દેશમાં પ્રથમવાર 6 જિલ્લામાં એક પણ મત પડ્યો નથી. નાગાલેન્ડમાં ENPO છ જિલ્લાના અલગ રાજ્યની માંગ કરી રહી છે. જેમના બંધના આહ્વાન બાદ એક પણ વ્યક્તિ મત આપવા નીકળ્યો ન હતો. તેમનો એવો પણ આરોપ છે કે સરકારોએ આ વિસ્તારમાં સામાજિક અને આર્થિક વિકાસ કર્યો નથી. ચૂંટણી અધિકારીઓ 9 કલાક સુધી રાહ જોઈને બેસી રહ્યાં હતા.
Apr 20,2024, 15:02 PM IST
pakistan
શું પાકિસ્તાનમાં ઈન્ટરનેટ સાવ બંધ થઈ જશે? જાણો કેમ લોકોમાં વ્યાપી ગયો છે ફફડાટ
પાકિસ્તાનની અર્થવ્યવસ્થા હાલ મોટા સંકટમાંથી પસાર થઈ રહી છે. દેશમાં વીજ સંકટ જ નહીં પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ આકાશને આંબી રહ્યા છે. મોંઘવારી અને બેરોજગારીના કારણે સરકારે જનતાના ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છે.
Jul 2,2022, 13:44 PM IST
Rajkot
રાજકોટમાં બીજા દિવસે વેપારીઓનો વિરોધ, દુકાનો સજ્જડ બંધ કરી બંધ પાળ્યો
વેપારીઓનું કહેવું છે કે દુકાને ખરીદી કરવા આવતા ગ્રાહકો દુકાન પાસે વાહન પાર્ક કરે એટલે રાજકોટ (Rajkot) શહેરની ટ્રાફિક પોલીસ ટોઈંગ વ્હિકલ દ્વારા તેમના વાહનો ઉપાડી જાય છે. જેના કારણે ગ્રાહકોને દંડ ફટકારવામાં આવતા તેમના વેપાર ધંધા ઉપર અસર પડી રહી છે.
Mar 19,2021, 11:58 AM IST
america
કોરોના: ટ્રમ્પે અમેરિકી નાગરિકોને વોરિયર્સ ગણાવીને શટડાઉન ખોલી નાખવાની કરી વાત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે અમેરિકી નાગરિકોને તેઓ વોરિયર્સ તરીકે તરીકે જૂએ છે. ટ્રમ્પ એરિઝોના પ્રાંત પહોંચ્યા અને અહીં તેમણે એન95 માસ્ક બનાવનારી હનીવેલ ફેસિલિટીની મુલાકાત લીધી. આ દરમિયાન ટ્રમ્પે ફરીએકવાર શટડાઉન ખોલવાની અને કામ પર પાછા ફરવાની વાત દોહરાવી.
May 6,2020, 8:13 AM IST
strict
નમસ્તે ટ્રમ્પ: અમદાવાદમાં સજ્જડ સુરક્ષા બંદોબસ્ત, આવી છે સમગ્ર તૈયારી
ટ્રમ્પની અમદાવાદ મુલાકત મુદ્દે અમદાવાદ પોલીસે સુરક્ષા કવચને આખરી ઓપ આપી દીધો છે. આવતી કાલથી અમદાવાદ પોલીસ એરપોર્ટથી લઇ આશ્રમ અને મોટેરા સ્ટેડિયમમાં રિહર્સલ કરશે. ઉલ્લેખનીય છે કે, ત્રણ લેયરમાં ટ્રમ્પની સુરક્ષા ગોઠવવામાં આવી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ અને પીએમ મોદીની 24 ફેબ્રુઆરીની મુલાકાતને લઈ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ટ્રમ્પ અને મોદીની ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની તૈયારીઓ થઈ ગઈ છે.
Feb 20,2020, 19:56 PM IST
વેપારીઓ
પુલવામામાં શહીદ થયેલા જવાનોના માનમાં ગુજરાતમાં વેપારીઓનું આજે બંધનું એલાન
ગુજરાતના લોકો દ્વારા ઠેરઠેર ગત રાત્રે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું તો આજે રાજ્યના વેપારીઓ દ્વારા દુકાનો અને ઓફિસો બંધ રાખી શહીદ જવાનોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી રહી છે.
Feb 16,2019, 9:22 AM IST
અમેરિકા
ટ્રમ્પના શાસનમાં અમેરિકાને કેવા કેવા દિવસો જોવાનો વારો આવ્યો, ખાવાના પડ્યા
અમેરિકામાં આંશિક શટડાઉનથી પ્રભાવિત કર્મચારીઓને સ્પેનના એક પ્રખ્યાત શેફની માનવીય સહાયતા સંસ્થા સૂપ અને સેન્ડવિચ વિતરણ કરવામાં આવી રહ્યું છે.
Jan 18,2019, 10:36 AM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા