हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
311/ 6
(86)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Siachen
Siachen News
Shiva Chouhan
ભારતીય સેનાએ સિયાચીનમાં પ્રથમ વખત મહિલા અધિકારીને કરી તૈનાત
Captain Shiva Chouhan becomes first woman officer to be deployed at Siachen, world’s highest battlefield
Jan 5,2023, 13:05 PM IST
Siachen
વિશ્વની સૌથી ઉંચી રણભૂમિ સિયાચીન પર ફરજ બજાવશે મહિલા કેપ્ટન શિવા ચૌહાણ
Captain Shiva Chouhan becomes first woman officer to be deployed at Siachen, world’s highest battlefield
Jan 5,2023, 9:50 AM IST
Siachen
હાડ થીજવતી ઠંડીમાં આ રીતે તહેનાત રહે છે સિયાચિનના શૂરવીરો, જાણો રોચક વાતો
સિચાયિન ગ્લેશિયર પર દુનિયાનું સૌથી ઉંચુ યુદ્ધક્ષેત્ર છે. ભારતીય સેનાના જવાન 16થી 22 હજાર ફૂટની ઉંચાઈ સુધી તહેનાત છે. અહીંયા તાપમાન માઈનસ 60 સુધી પહોંચી જાય છે. એવામાં તેમના યુનિફોર્મ, જૂતાં અને સ્લીપિંગ બેગ જ તેમનો જીવ બચાવે છે. ત્યારે તેની કિંમત શું હોય છે?... આવો જાણીએ.
Jul 21,2022, 15:05 PM IST
Siachen
કેવાં કપડાં અને જૂતાં પહેરે છે માઈનસ 57 ડિગ્રી સેલ્સિયસ પર તહેનાત સિયાચિનના શૂરવીર
સેનાએ સિયચિન ગ્લેશિયર પર રહેલા સૈનિકોને જે પર્સનલ કિટ આપી છે. તે લગભગ દોઢ લાખ રૂપિયાની છે. તેનાથી સૈનિક પોતાના સર્વાઈવલ માટે ઉપયોગ કરે છે. ટ્રાન્સપોર્ટના સમયે ઠંડીથી બચાવી શકાય છે. કેમ કે તહેનાતીના સમયે ત્યાં 170થી 180 કે તેનાથી વધારે ઝડપે પવન ફૂંકાય છે.
Jun 28,2022, 23:46 PM IST
Siachen
સિયાચીનમાં ફરીથી બરફના તોફાનનો કેર, સેનાના 2 જવાન શહીદ
દુનિયાના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર સિયાચીન (Siachen) માં ફરીથી બરફના તોફાને કેર વર્તાવ્યો છે. આ બરફના તોફાનમાં ભારતીયસેના (Indian Army) ની પેટ્રોલિંગ ટુકડી સપડાઈ અને બે જવાનો શહીદ થયા હોવાના અહેવાલ છે. દક્ષિણ સિયાચીન ગ્લેશિયરમાં 18 હજાર ફૂટની ઊંચાઈ પર આજે સેનાની પેટ્રોલિંગ ટુકડી આ તોફાનની ચપેટમાં આવી હતી. એવલાંચ રેસ્ક્યુ ટીમ તરત જ હરકતમાં આવી અને પેટ્રોલિંગ પાર્ટીના બીજા ફસાયેલા સભ્યોને બહાર કાઢવામાં સફળ રહી હતી. આ દરમિયાન સેનાના હેલિકોપ્ટર્સ દ્વારા જવાનોને સુરક્ષિત જગ્યા પર લઈ જવામાં આવ્યાં. જો કે મેડિકલ ટીમના અથાગ પ્રયત્નો છતાં સેનાના બે જવાન શહીદ થયાં.
Nov 30,2019, 18:26 PM IST
pakistan
ભારતે સિયાચીનને પર્યટકો માટે ખુલ્લુ મૂકતા પાકિસ્તાનને લાગ્યા મરચા, જાણો શુ
દુનિયાના સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્રની ઓળખ ધરાવતા સિયાચીન(Siachen)ને પર્યટકો માટે ખોલવાના ભારત(India)ના નિર્ણય પર પાકિસ્તાને(Pakistan) આપત્તિ નોંધાવી છે.
Nov 22,2019, 23:32 PM IST
સિયાચીન
સિયાચીન: દુનિયાના સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્રમાં બરફના તોફાને મચાવ્યો હાહાકાર
દુનિયાના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર સિયાચિન ગ્લેશિયરમાં આજે ભારતીય સેનાની પોસ્ટ બરફના તોફાનમાં સપડાઈ ગઈ. આ ઘટના બપોરના 3.30 વાગ્યાની છે.
Nov 19,2019, 0:02 AM IST
સિયાચીન
સિયાચીનના બેઝ કેમ્પથી કુમાર પોસ્ટ સુધીનો વિસ્તાર પ્રવાસન માટે ખુલ્લો મુકવામાં આવ્યો
સિયાચીન, વિશ્વની સૌથી ઊંચી યુદ્ધભૂમિ હવે પ્રવાસીઓ માટે ખુલ્લી મુકવામાં આી છે. સોમવારે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે લદ્દાખમાં આ જાહેરાત કરી હતી. રાજનાથ સિંહે જણાવ્યું કે, સિયાચીનના બેઝ કેમ્પથી કુમાર પોસ્ટ સુધીનો વિસ્તાર પ્રવાસન માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.
Oct 21,2019, 23:40 PM IST
સિયાચીન
સિયાચીનઃ વિશ્વની સૌથી ઊંચી યુદ્ધભૂમિ હવે પ્રવાસીઓ માટે ખુલ્લી- રાજનાથ સિંહ
આ અંગેની જાહેરાત કરતા રાજનાથ સિંહે જણાવ્યું કે, "લદ્દાખમાં પ્રવાસનની ઘણી જ સંભાવનાઓ છે. અહીં પરિવહનની સારી સુવિધાઓ મોટી સંખ્યામાં પ્રવાસીઓને ખેંચી લાવે એમ છે. સિયાચિન વિસ્તાર હવે પ્રવાસીઓ અને પ્રવાસન માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. સિયાચિન બેઝથી કુમાર પોસ્ટ સુધીનો સમગ્ર વિસ્તાર પ્રવાસનના હેતુ માટે ખુલ્લો મુકાયો છે."
Oct 21,2019, 22:10 PM IST
Indian Army
પાકિસ્તાનને હરાવવાનો ઇરાદો, સૈનિકો માટે ખાસ ડ્રેસ તૈયાર કરી રહી છે સેના
ઠંડીમાં ટકી શકાય તેવા વિશેષ ડ્રેસને દેશમાં જ તૈયાર કરીને સૈન્ય વાર્ષિક 300 કરોડ રૂપિયાની બચત કરશે
Aug 12,2018, 18:25 PM IST
Trending news
Manmohan Singh death
'માના તેરી દીદ કે કાબિલ..'મનમોહન સિંહે સંસદમાં સુષ્મા સ્વરાજને આ અંદાજમાં આપ્યો જવાબ
Manmohan Singh death
ભારતીય અર્થવ્યવસ્થાના 'ભીષ્મ પિતામહ'ની પ્રોફેસરથી લઈને દેશના વડાપ્રધાન સુધીની સફર
Gujarat Highcourt
ગુજરાતનો અજીબ કિસ્સો! પત્ની પ્રેગનેન્ટ થતા પતિને છોડીને લેસ્બિયન ફ્રેન્ડ પાસે જતી રહ
Boney Kapoor on Women
'બીજી મહિલાઓ તરફ આકર્ષિત થઈ જાવ છું', શ્રીદેવીના મોતના 6 વર્ષ પછી બોની કપૂરનો ખુલાસો
manmohan singh
પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહનું નિધન, દિલ્હીની AIIMS હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
gemini
મિથુન રાશિના જાતકો માટે 2025 કેવું રહેશે, માર્ચ મહિના પછી કિસ્મત ચમકશે; ધન લાભનો યોગ
morbi
પતિ-પ્રેમિકાના મનસૂબા પાર ન પડ્યા! ખોટી કહાનીથી પત્નીની હત્યાનો ભાંડો ફૂટ્યો
Ambalal Patel
અમદાવાદ સહિત ગુજરાતમાં અહીં આવ્યો ધોધમાર વરસાદ, કાંકરિયા કાર્નિવલમાં વરસાદ ત્રાટક્યો
Ahmedabad
દિવ્યાંગ તરુણે ગુજરાતનું નામ કર્યું રોશન, રાષ્ટ્રપતિના હસ્તે મળ્યો બાળ પુરસ્કાર
Agriculture
ગુજરાતની ખેતીલાયક જમીન પર મોટું જોખમ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનો ચોંકાવનારો રિપોર્ટ