हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
silky hair
Silky hair News
hair treatment
કેરાટીન અને સ્મુધનિંગમાં જમીન-આસમાનનો ફરક, જાણો કેવા વાળમાં કઈ ટ્રીટમેન્ટ કરાવવી ?
Hair Treatment:કેરાટીન અને સ્મૂધનીંગને લઈને યુવતીઓમાં ગેરસમજ હોય છે. આ બંને ટ્રીટમેન્ટનું ચલણ વધી રહ્યું છે. પરંતુ આ બંને ટ્રીટમેન્ટ વિશે પૂરતી જાણકારીનો અભાવ હોય છે. આ બંને ટ્રીટમેન્ટ વાળને સિલ્કી અને સ્ટ્રેટ લુક આપે છે પરંતુ બંને ટ્રીટમેન્ટ વચ્ચે ખૂબ અંતર છે. આજે તમને જણાવીએ કેરાટીન અને સ્મૂધનીંગ ટ્રીટમેન્ટમાં ફરક શું છે..
Sep 29,2024, 14:06 PM IST
silky hair
Silky Hair: વાળને સુંદર અને સિલ્કી બનાવવા હોય તો ટ્રાય કરો આ હેર કેર ટીપ્સ
Silky Hair: ચોમાસામાં વાળની સંભાળ રાખશો તો વાળ સંબંધિત મોટાભાગની સમસ્યાઓ દુર થવા લાગશે. આજે તમને વાળને સુંદર અને શાઈની બનાવવા માટેની ટીપ્સ વિશે જણાવીએ. આ ટીપ્સ ફોલો કરશો તો તમે પણ તમારા વાળને સુંદર બનાવી શકો છો.
Jul 24,2024, 8:21 AM IST
Hair Mask
Hair Mask: વાળને રાખવા હોય રેશમ જેવા મુલાયમ તો ટ્રાય કરો આ 2 માંથી કોઈ 1 હેર માસ્ક
Hair Mask: જો વાળ ઝાડુ જેવા બેજાન અને ડ્રાય થઈ ગયા હોય તો કેટલીક નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરીને વાળની ચમક પરત લાવી શકાય છે. આજે તમને બે એવા હેર માસ્ક વિશે જણાવીએ જેનો ઉપયોગ કરવાથી વાળની સુંદરતા વધી જશે અને વાળ રેશમ જેવા મુલાયમ થઈ જશે.
Jun 28,2024, 11:20 AM IST
hair gel
Hair Gel: વાળને ખરતાં અટકાવી ઝડપથી લાંબા કરવા હોય તો ટ્રાય કરો અળસીનું હેર જેલ
Hair Gel: વાળની સુંદરતા વધારવા માટે તમે અળસીમાંથી ઘરે જ હેર જેલ બનાવી શકો છો. આ જેલનો ઉપયોગ કરવાથી વાળને કોઈ નુકસાન નહીં થાય અને તેની સુંદરતા વધી જશે.
Nov 22,2023, 7:54 AM IST
hair care
વાળ હાથમાંથી સરકી જાય એવા Silky કરવા હોય તો કન્ડિશનર લગાડતી વખતે આ ટીપ્સ કરો ફોલો
Hair Care: કન્ડિશનરનો ઉપયોગ કરવાથી વાળ ઉપર એક પ્રોટેક્ટિવ લેયર બને છે જેના કારણે વાળ શાઈની અને સોફ્ટ રહે છે. સાથે જ ખરતા વાળની સમસ્યા પણ ઓછી થાય છે.
Nov 2,2023, 14:05 PM IST
hair care
Hair Care: 30 દિવસમાં કમર સુધી લાંબા થઈ જશે વાળ, વાળને લાંબા કરવા લગાવો આ હેર માસ્ક
Hair Care: બદલતી લાઈફ સ્ટાઈલ, પ્રદૂષણ અને પોષણના અભાવના કારણે નાની ઉંમરમાં જ લોકોને વાળ સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડે છે. જેમાં સૌથી સામાન્ય ફરિયાદ એ હોય છે કે વાળનો ગ્રોથ વધતો નથી અને વાળ નબળા પડી જાય છે. જો તમારી પણ આ જ ફરિયાદ હોય તો આજે તમને એક એવું હેર માસ્ક બનાવવાની રીત જણાવીએ જેનો ઉપયોગ કરવાથી વાળ મજબૂત થશે અને ઝડપથી લાંબા પણ થશે.
Aug 30,2023, 17:50 PM IST
hair care
શેમ્પૂમાં આ વસ્તુ ઉમેરી વાળ ધોવાનું શરુ કરો, રબ્બરમાંથી સરકી જાય એવા થઈ જશે વાળ
Silky Hair: આજે તમને કેટલીક ઘરગથ્થુ ટિપ્સ જણાવીએ જેને અજમાવીને તમે ફ્રિઝી વાળથી મુક્તિ મેળવી શકો છો અને વાળને સિલ્કી બનાવી શકો છો. આ ટિપ્સ અજમાવવામાં તમારે ખર્ચો પણ વધારે નહીં કરવો પડે કેટલીક ઘરમાં ઉપલબ્ધ વસ્તુઓનો ઉપયોગ કરીને જ તમે તમારા વાળને સિલ્કી બનાવી શકો છો.
Jul 9,2023, 12:37 PM IST
lifestyle
વાળમાં લગાવો આ એન્ટી હેર ફોલ માસ્ક, ખરતા વાળ કાયમ માટે કહેશે અલવિદા
Hair Care Tips: વાળ તમારી સુંદરતામાં વધારો કરે છે.. વાળના કારણે અનેક લોકોની પોતાની ઓળખ સમાન પણ હોય છે... ત્યારે હાલમાં વાળના કારણે અનેક લોકોને મુશ્કેલી વેઠવી પડતી હોય છે... ત્યારે હાલમાં વાળ ખરવાની સમસ્યા સૌથી વધુ વિકટ બની રહી છે.. ત્યારે આ ખરતા વાળ માટે શું કરવું જોઈએ.....
Feb 23,2023, 7:27 AM IST
Trending news
Jayesh radadiya
બાપથી સવાયો દીકરો! ખેડૂતોને 1000 કરોડ ઝીરો ટકા વ્યાજે મળશે, સરકારથી પણ મોટી જાહેરાત
Reliance Jio
રિલાયન્સ જીયોનો પૈસા વસૂલ પ્લાન, ઓછી કિંમતે સૌથી વધુ વેલીડીટી સાથે મળશે ઘણું બધું
hair fall
Hair Fall: આ તેલ લગાડશો તો ખરતા વાળની સમસ્યાથી મળશે કાયમી છુટકારો
pm modi
આજે PM મોદી ગુજરાત આવશે; દિવાળી પર આપશે મોટી ભેટ, બે દિવસના કાર્યક્રમની વિગતો જાણો
Paresh Dhanani
ગુજરાત કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીને આવ્યો હાર્ટ એટેક, નાસિકમાં થઈ એન્જિયોપ્લાસ્ટી
petrol
દિવાળી ટાણે મળી મોટી રાહત, બદલાઈ ગયા પેટ્રોલ અને ડીઝલના ભાવ, જાણો લેટેસ્ટ રેટ
Uttarakhand
નશેડી યુવતીએ મચાવ્યો હડકંપ! ગલીઓમાં ફરતી જોવા મળે, 20 લોકો એચઆઈવી પોઝિટિવ
constipation
Constipation: વર્ષો જૂની કબજિયાત દવા વિના મટી જશે, પલાળેલા તલ આ રીતે ખાવાનું શરૂ કરો
India Cananda Diplomatic Tension
કેનેડાએ તો હવે હદ પાર કરી નાખી! તૃષ્ટિકરણનું રાજકારણ ક્યાંક ભારે ન પડી જાય
budh gochar 2024
26 નવેમ્બર સુધી 3 રાશિઓની ચાંદી જ ચાંદી, વક્રી બુધ ડબલ ગોચર કરી કરાવશે આર્થિક લાભ