हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Social Organizations
Social organizations News
surat
SURAT: કોરોનાના દર્દીઓ માટે સામાજિક સંસ્થાઓ ખોલી નાખી તિજોરી, 40 કરોડથી વધારે ખર્ચ
કોરોનાને કારણે થોડા દિવસો અગાઉ શહેરની હોસ્પિટલોમાં દર્દીઓને બેડ ન્હોતા મળી રહ્યા તેવામાં વિવિધ સમાજના સંગઠનો પણ આગળ આવ્યા હતા. દરેક સમાજે પોતપોતાની રીતે આઇસોલેશન સેન્ટર શરૂ કરી હતી. છેલ્લા એક મહિના દરમિયાન 33થી વધારે આઇસોલેશન સેન્ટર શરૂ કરાયા હતા. આ સેન્ટર્સમાં અત્યાર સુધીમાં 5500 જેલા દર્દીઓએ સારવાર લીધી છે. જેની પાછળ 70થી વધારે સંસ્થાઓએ 40 કરોડથી વધારેનો ખર્ચ કર્યો છે.
May 10,2021, 17:54 PM IST
Bhavnagar
BHAVNAGAR: શહેરમાં વેક્સિનેશન માટે સામાજિક સંસ્થાઓને કરવામાં આવી અપીલ
શહેરમાં કોરોનાના વધતા કેસો વચ્ચે શહેરમાં રસીકરણ ઝુંબેશને પણ વેગવાન બનાવવામાં આવી છે. શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં 1 લાખ 25 હજારથી વધુ લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. હાલ જ્યારે સંક્રમણ તીવ્ર ગતિએ વધી રહ્યું છે, ત્યારે શહેરના 13 હેલ્થ સેન્ટર સહિત 25 થી વધુ જગ્યાઓ પર રસીકરણ કેમ્પ કાર્યરત કરી દેવામાં આવ્યા છે. જેથી તંત્ર દ્વારા ઉભી કરવામાં આવેલ આ તમામ જગ્યાઓ પર રસીકરણ કરાવવા માટે લોકોનો ધસારો વધી રહ્યો છે. તે જોતાં વેક્સિન મુકાવવા અંગે લોકો વધુ જાગૃત જોવા મળી રહ્યા છે.
Apr 5,2021, 23:32 PM IST
Ropeway
જૂનાગઢમાં રોપ-વે બાદ હવે આંદોલન, ભાડુ નહી ઘટે તો સામાજીક સંસ્થાઓ કરશે બહિષ્કાર
એશિયાનો સૌથી ઉંચો ગિરનાર રોપવે શરૂ થઇ ચુક્યો છે. જો કે તેના ભાડાને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે અનેક સંસ્થાઓ અને સમાજો દ્વારા પ્રદર્શન અને રજુઆતો કરવામાં આવી રહ્યા છે. જેના કારણે હાલ જૂનાગઢમાં એક જન આંદોલન બની ચુક્યું છે. સંતોથી માંડીને અલગ અલગ સંગઠનો દ્વારા રોપવેના ભાવ મુદ્દે વિરોધ અને રજુઆતો કરવામાં આવી રહ્યા છે. જો કે ઉષા બ્રેકો કંપની દ્વારા હજી સુધી કોઇ ભાવ ઘટાડવા તરફી પગલા ઉઠાવાયા નથી. ઉલ્ટું કંપનીએ કહ્યું કે, 14 નવેમ્બર બાદ GST પણ વસુલવામાં આવશે એટલે રોપવેની ટિકિટમાં ઘટાડો થશે. ત્યારે નાગરિકો હવે લડી લેવાના મુડમાં છે.
Nov 12,2020, 17:32 PM IST
Ahmedabad
Social Organizations Help Such Needy People In Gujarat
Social Organizations Help Such Needy People In Gujarat
Mar 29,2020, 2:35 AM IST
Ahmedabad
Social Organizations Help Such Needy People In Gujarat
અમદાવાદમાં શ્રમજીવીઓ માટે ખાસ ફૂડ પેકેટ્સની વ્યવસ્થા કરાઈ રહી છે. નવા વાડજમાં 108 ગોપાલક યુવક મંડળ દ્વારા ફૂડ પેકેટ્સ તૈયાર કરાઈ રહ્યા છે
Mar 28,2020, 19:32 PM IST
Trending news
relationship
શું તમને તમારી ફિમેલ બેસ્ટ ફ્રેન્ડ સાથે થયો છે પ્રેમ? આ છે સંકેત, આ રીતે કરે દિલની..
Pakistani TikToker
પાકિસ્તાની TikToker બાદ હવે આ મશહૂર સ્ટાર્સનો પ્રાઈવેટ MMS લીક!
Maharashtra Election
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં જમીન, ખેડૂત, ઉદ્યોગ અને અનામતનો મુદ્દો ગરમાયો
IPL 2025
366 ભારતીય... 208 વિદેશી, આઈપીએલ ઓક્શન માટે ખેલાડીઓની યાદી જાહેર
gujarat
અમદાવાદમાં વૃદ્ધ મહિલાની હત્યા વિથ લૂંટનો ભેદ ઉકેલાયો! બંને કાન કાપીને શરીર પરના બધા
ITBP Recruitment
12 પાસ માટે આ વિભાગમાં નોકરીની મોટી તક; મળશે 92300 રૂપિયા પગાર, ફટાફટ કરો અરજી
chana khane ke fayde
100 ગ્રામ ચણામાં છુપાયેલો છે સ્વાસ્થ્યનો ખજાનોઃ શરીરને મળશે જોરદાર ફાયદા
gujarat
અમદાવાદમાં યુપી-બિહારવાળી! ગેંગવોરમાં એકનું મોત, મહિલાના વીડિયો મુદ્દે થયું ધીંગાણું
Google Spam Call Detection Feature
ફ્રોડથી બચવા Google એ લોન્ચ કર્યું ખાસ ફીચર, હવે મળી જશે Spam Calls એલર્ટ
BHOPAL MURDER CASE
બોપલ હત્યા કેસ: આરોપીએ હત્યા કર્યા બાદ ખીચડી ખાઈ સૂઈ ગયો હતો...પુછપરછમાં મોટા ખુલાસા