solar eclipse 2020

Solar Eclipse 2020: આજે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર, જાણો વિગતો

Solar Eclipse 2020: આજે એટલે કે 14મી ડિસેમ્બરે સાંજે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ થવાનું છે. આ એક પૂર્ણ સૂર્યગ્રહણ હશે જે લગભગ 5 કલાક ચાલશે. 

Dec 14, 2020, 09:34 AM IST
Solar eclipses seen across the state PT17M13S
Special discussion on post-eclipse effects PT16M18S

સૂર્યગ્રહણ બાદની અસરો પર ખાસ ચર્ચા

Special discussion on post-eclipse effects watch video.

Jun 21, 2020, 02:25 PM IST

Solar Eclipse 2020: દિલ્હી-કલકત્તામાં નિરાશ થયા લોકો, બાકી જ્ગ્યાએ જોવા મળ્યું સૂર્ય ગ્રહણ

ગ્રહણ લાગ્યા બાદ સૂરજ ચાંદ પાછળ સંતાઇ જશે. આ સૂર્યગ્રહણ થોડો સમય આંશિક રીતે અને થોડા સમય માટે પૂર્ણ સૂર્યગ્રહન ભારતમાં દિલ્હી, મુંબઇ, ચેન્નઇ અને કાનપુર સહિત ઘણા શહેરોમાં લોકો આ સૂર્યગ્રહણને જોઇ શકશે. 

Jun 21, 2020, 01:49 PM IST

Photos : 75% જેટલું સૂર્યગ્રહણ ગુજરાતમાં દેખાયું, નિહાળવા અનેક લોકો અગાશી પર પહોંચ્યા

આજે આ વર્ષનું ખાસ સૂર્યગ્રહણ હોવાની સાથે વર્ષનો સૌથી લાંબો દિવસ પણ છે. આજે 13 કલાકથી વધુ સમય સૂર્ય આકાશમાં જોવા મળશે. તો 75% જેટલો સૂર્યગ્રહણ ગુજરાતમાં દેખાશે. 11.36 કલાકે સૂર્યગ્રહણનો મધ્યકાળ રહ્યો હતો. વૈજ્ઞાનિકો માટે આજનો દિવસ મહત્વપૂર્ણ છે. કોરોનાના કારણે દર વર્ષની ગુજરાતભરમાં શહેરીજનો માટે સૂર્યગ્રહણ નિહાળવા માટેની વ્યવસ્થા કરાઈ છે.

Jun 21, 2020, 12:11 PM IST

Solar Eclipse 2020 - શરૂ થઈ ગયું સૂર્યગ્રહણ, ભૂલથી પણ ગ્રહણમાં આ કામ ન કરતા 

આજે એક ઐતિહાસિક દિવસ છે. અંદાજે 500 વર્ષ બાદ એક અદભૂત સૂર્યગ્રહણ જોવા મળનાર છે. 10 વાગીને 20 મિનીટ પર સૂર્યગ્રહણ લાગશે. એટલે કે અંદાજે 6 કલાક સુધી સૂર્યગ્રહણ ચાલશે. દિવસમાં અંધારું છવાઈ જશે. ટેકનિકલ રીતે જોઈએ તો, સવારે 9 વાગીને 15 મિનીટ પર ગ્રહણ લાગી ચૂક્યું છે. પરંતુ ભારતમાં તે 10 વાગ્યા બાદ જ નજર આવશે. ગ્રહણ લાગ્યા સૂર્ય ચંદ્રની પાછળ ઢંકાઈ જશે. આ સૂર્યગ્રહણ થોડા સમય માટે આંશિક અને થોડા સમય માટે પૂર્ણ સૂર્યગ્રહણ ભારતમા દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને કાનપુર સહિત અનેક શહેરોમાં લોકો આ સૂર્યગ્રહણ જોઈ શકશે. 

Jun 21, 2020, 10:01 AM IST
solar eclipse 2020 it will look like a ring today in some parts of the country PT4M12S

આજે કંકણાકૃતિ સૂર્યગ્રહણ, જાણો શું રાખવી જોઈએ સાવચેતી

solar eclipse 2020 it will look like a ring today in some parts of the country know the details.

Jun 21, 2020, 08:30 AM IST

રાશિફળ 21 જૂન : આ રાશિઓને ભારે પડશે આજે સૂર્યગ્રહણનો દિવસ, તો 2 રાશિ માટે છે શુભ

ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ત્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

Jun 21, 2020, 08:29 AM IST

શરૂ થઈ ગયો છે ગ્રહણનો સૂતક કાળ, બસ થોડા જ કલાકમાં દેખાશે અંગુઠી જેવું સૂર્યગ્રહણ

21 જૂનના રોજ આજે સૂર્યગ્રહણ (Surya Grahan 2020) લાગવાનું છે. આ વર્ષનું પહેલુ સૂર્યગ્રહણ છે. સૂર્યગ્રહણ સવારે 9 વાગીને 15 મિનીટ પર લાગશે. તે બપોરે 3 વાગીને 5 મિનીટ સુધી રહેશે. અયોધ્યામાં સૂર્યગ્રહણને પગલે 20 જૂનની રાત્રે 10 વાગીને 31 મિનીટના રોજ સૂતકકાળ શરૂ થઈ ગયો હતો. રવિવારે આ વલાયાકાર ગ્રહણ બપોરે 12 વાગીને 15 મિનીટ પર ચરમસીમા પર હશે. 

Jun 21, 2020, 08:04 AM IST

Solar Eclipse 2020: આ માટે ખાસ છે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ, જાણો ક્યારે શરૂ થશે સૂતક કાળ

નૈનીતાલ સ્થિત ARIESના વૈજ્ઞાનિક ડો. શશિ ભૂષણ પાંડે પ્રમાણે આ ઘટના પોતાનામાં મહત્વપૂર્ણ છે. તેણણે કહ્યુ કે, સૂર્યગ્રહણની ઘટના ત્યારબાદ 21 મે 2021ના રોજ ભારતમાં નજર આવશે. 
 

Jun 20, 2020, 06:39 PM IST

25 વર્ષ પહેલા થયેલા ગ્રહણના દિવસે અંધારું થયું હતું, પક્ષીઓ માળમાં પરત ફર્યા હતા, હવા પણ ઠંડી પડી હતી

રવિવારે 21 જૂનના રોજ આ વર્ષનું પહેલુ સૂર્યગ્રહણ સવારે 9 વાગીને 15 મિનીટ પર લાગશે અને બપોરે 3 વાગીને 5 મિનીટ સુધી રહેશે. તેનો સૂતક 20 જૂન શનિવારની રાત્રે 9.15 વાગ્યે આરંભ થશે. રવિવારે તે વલયાકાર ગ્રહણ બપોરે 12.15 પર ચરમસીમા પર રહેશે. 

Jun 20, 2020, 01:54 PM IST

21 જૂને કંઈક અપશુકનિયાળ થવાનું છે? ચૂડામણી સૂર્યગ્રહણ સમયે જ્યોતિષીઓએ આપ્યા આ સંકેત...

વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ 21 જૂનના રોજ થવાનું છે. અધ્યાત્મ વિજ્ઞાનના હિસાબથી સૂર્યગ્રહણ (Solar Eclipse 2020) નો પ્રભાવ માનવ, જીવ-જંતુ, વનસ્પતિ, નદી, સાગર તમામ પર પડે છે. જ્યોતિષના અનુસાર, તમારા જીવન પર આ સૂર્યગ્રહણની શું અસર પડશે, તે જાણી લેવું જરૂરી છે. જયપુરના જ્યોતિષાચાર્ચ સુધાકર પુરોહિતનું માનવુ છે કે, આ સૂર્યગ્રહણ એવું છે, જેનાથી ડરવુ જોઈએ.

Jun 18, 2020, 09:45 AM IST

મિથુન રાશિનું સૂર્યગ્રહણ આપત્તિ-આર્થિક અધોગતિ લાવશે, નેપાળ-ગુજરાતના ભૂકંપ, કેદરનાથના પૂર પહેલા પણ સૂર્યગ્રહણ થયું હતું

21 જૂનના રોજ દુનિયામાં 2020નું પહેલુ સૂર્યગ્રહણ જોવા મળવાનું છે. જ્યારે પૂર્ણ સૂર્યગ્રહણ (solar eclipse 2020) થાય છે, તો ચંદ્ર પૂર્ણ રીતે સૂર્યને ઢાંકી દે છે. જ્યારે આંશિક અને કંકણાકૃતિ ગ્રહણમાં સૂર્યનો માત્ર એક ભાગ છુપાઈ જાય છે. 21 જૂનના રોજ જોવા મળનાર ગ્રહણ કંકણાકૃતિ ગ્રહણ  (Annular eclipse) હશે, જેમાં સૂર્ય વલયાકાર દેખાશે. આવી સ્થિતિમાં જ્યારે ગ્રહણ ચરમ પર હોય છે, તો સૂર્ય કોઈ ચમકતી બંગડી કે અંગુઠીની જેમ નજર આવે છે. જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ આ સૂર્યગ્રહણ અતિમહત્વનું હોય છે. 

Jun 17, 2020, 08:03 AM IST