sonalika joshi

Taarak Mehta માં સિમ્પલ દેખાતી માધવી ભાભીના હાથમાં બીડી, સોશિયલ મીડિયા પર મચાવ્યો કોહરામ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) લોકોનો પ્રિય કોમેડી શો છે. લોકો આ શોની દરેક સ્ટારકાસ્ટને ખૂબ પસંદ કરે છે. આ શોમાં દરેક પાત્ર એક આદર્શ સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યું છે, પરંતુ વાસ્તવિક જીવનમાં તમામ બિંદાસ જોવા મળે છે

Sep 18, 2021, 10:32 AM IST

'Taarak Mehta...' ની આ અભિનેત્રીને ઓળખી શક્યા તમે? જાણશો તો લાગશે આંચકો!

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) ટીવી જગતનો એક જાણિતો શો છે. આ શોની કોમેડી લોકોને ખૂબ ગમે છે અને શોના પાત્ર તો લોકોના મનમાં વસી ગયા છે.

Sep 17, 2021, 06:36 PM IST