हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
GO
હોમ
લાઇવ TV
વીડિયો
My Money
ગુજરાત
બજેટ 2023
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
હોમ
લાઇવ TV
વીડિયો
My Money
ગુજરાત
બજેટ 2023
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
railway
Railway News
Railway Fare
Railway Fare: રેલવેના ભાડામાં કોને મળે છે કેટલી છૂટ? આ નિયમોની જાણકારી છે જરૂરી
Railway Fare: દિવ્યાંગ, દર્દીઓ, ખેડૂત, ડૉક્ટર, શહીદ જવાનની પત્ની, સરકારે એવોર્ડથી સન્માનિત કરનાર વ્યક્તિઓને રેલવાના ભાડમાં છૂટ આપવામાં આવે છે. કોરોના પહેલાં સિનિયર સિટીઝન્સને પણ ભાડામાં છૂટ મળતી હતી. પરંતુ હાલ તે બંધ કરાઈ છે.
Mar 20,2023, 10:04 AM IST
Indian railways
આ ટ્રેનોમાં ભૂલથી પણ ટિકિટ બુક ન કરાવતા! જાણો ભારતની 10 સૌથી ગંદી ટ્રેન વિશે
Most Dirty Trains in India: ભારતીય રેલવેમાં સતત સુધારી થઈ રહ્યો છે. તેમ છતાં પણ ટ્રેનોમાં ગંદકીની સમસ્યા જતી નથી. જાણો ભારતની 10 સૌથી ગંદી ટ્રેન વિશે. જેમાં મુસાફરોની યાત્રા બેરંગ બની.
Mar 11,2023, 11:16 AM IST
railway
ટ્રેનને આઉટર પર શા માટે ઊભી રાખવામાં આવે છે? કોણ લે છે આ નિર્ણય?
તમને મનમાં એ પ્રશ્ન થતો હશે કે, આ નિર્ણય કોણ લેતું હશે. તો આ નિર્ણય સ્ટેશન પ્રબંધકના હાથમાં હોય છે કે, કઇ ટ્રેન આઉટર પર ઊભી રહેશે અને કઇ ટ્રેન પ્લેટફોર્મ પર આવશે. એટલા માટે લોકો પાયલટ કશું કરી શકતા નથી.
Feb 28,2023, 14:48 PM IST
Indian railways
ટ્રેનથી અથડાઈને અનેક પશુઓના મૃત્યુ, હવે રેલવેએ શોધી કાઢ્યો અકસ્માત ન થાય તેવો રસ્તો
Train Accident In India: રેલવે લાઈન પરથી પસાર થતા પશુઓ વારંવાર ટ્રેન સાથે અથડાતા મૃત્યુ થાય છે. આવા અકસ્માતમાં પશુઓનું મૃત્યુ તો થાય છે જ સાથે જ ટ્રેનને પણ ઘણુ નુકસાન થતું હોય છે. કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી ટ્રેન વંદે ભારતનો અનેક વખત પ્રાણીઓ સાથે અકસ્માત થયો છે. જેના કારણે પશુઓ પણ મૃત્યુ પામ્યા હતા.
Feb 3,2023, 14:21 PM IST
railway
રેલવેમાં 1785 જગ્યાઓ પર બમ્પર ભરતી, બસ માત્ર કરવું પડશે આ કામ, સંપૂર્ણ વિગતો જાણો
દક્ષિણ પૂર્વ રેલવેમાં નોકરી માટે 1,785 જગ્યાઓ ખાલી છે. 10 પાસ યુવાનો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. વહેલીતકે અરજી કરનારા યુવાનોને મળશે લાભ...
Feb 2,2023, 17:06 PM IST
railway
સોનૂ સૂદે ટ્રેનમાં કરી એવી ભૂલ કે રેલવેએ કરી ટકોર, અભિનેતાએ માંગી માફી
Sonu Sood Apologises To Northern Railway: સોનૂ સૂદે ટ્રેનના ગેટની પાસે બેસીને સફર કરતા વીડિયોને લઈને ઉત્તર રેલવેની માફી માંગી લીધી છે.
Jan 5,2023, 19:02 PM IST
railway
રેલવેમાં 10મું પાસ માટે નોકરીની શાનદાર તક, rrcser.co.in પર કરો અરજી
Govt Jobs News: સરકારી નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ભારતીય રેલવેમાં ભરતી શરૂ થવાની છે. દક્ષિણ-પશ્ચિમ રેલવેએ એપ્રેન્ટિસ પદો પર ભરતી પ્રક્રિયા શરૂ કરી છે.
Jan 2,2023, 15:27 PM IST
indian railway
ટ્રેનમાં ભૂલેચૂકે આ 4 વસ્તુઓ સાથે ન રાખવી, નહીં તો પહોંચી જશો સીધા જેલમાં!
Indian Railways Interesting Facts: ટ્રેનની મુસાફરી દરમિયાન આપણે ઘણો સામાન પણ સાથે લઈ જતા હોઈએ છીએ. બસ અને ફ્લાઈટની સરખામણીમાં ટ્રેનથી વધુ સામાન જતો હોય છે. જો કે જો એક મર્યાદા કરતા વધુ સામાન લઈ જઈએ તો ટ્રેનમાં પણ દંડ ભરવો પડી શકે છે. રેલવેમાં મુસાફરી દરમિયાન 3 ચીજો લઈ જવા પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ છે. જો ચેકિંગ દરમિયાન ટીટીઈને તેની ખબર પડી તો સીધા જેલમાં જવું પડી શકે છે અને ભારે ભારખમ દંડ ચૂકવવાનો તો અલગથી.
Dec 21,2022, 16:55 PM IST
railway
શિયાળામાં ટ્રેનમાં મુસાફરી કરનારાઓ માટે આ વખતે લોટરી લાગી, રેલવેએ લીધો આ મોટો નિર્ણય
Railways took this big decision...,watch video
Dec 7,2022, 18:40 PM IST
railway
રેલવેનું બ્લંડર..!, કન્ફર્મ ટિકિટ બાદ પણ મુસાફરોની સીટ ન મળી...
Railway's blunder..! Passengers didin't found seat even after confirmed ticket...
Dec 6,2022, 18:00 PM IST
Indian railways
રેલવેનું બ્લંડર..!, કન્ફર્મ ટિકિટ બાદ પણ મુસાફરોની સીટ ન મળી...તમારી સાથે પણ થઈ શકે
Indian Railways: જો તમે ટ્રેનમાં મુસાફરી કરો છો તો ક્યારેય એવું બન્યું કે, તમારી પાસે કન્ફર્મ ટિકિટ હોવા છતા સીટ ન મળી. આ વાત માનવામાં ન આવે. પરંતુ યુપીના લખનઉ અને બનારસ વચ્ચે દોડનારી ઇન્ટરસિટી એક્સપ્રેસમાં આવી ઘટના સામે આવી છે. આ ઘટના ખરેખર ચોંકાવનારી છે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ...
Dec 6,2022, 13:16 PM IST
December New Rules 2022
1 ડિસેમ્બરથી બદલી જશે 5 મોટા નિયમ, જાણો તમારા પર શું પડશે અસર
દેશભરમાં દર મહિનાની પહેલી તારીખે સામાન્ય રીતે કેટલાક ફેરફાર થાય છે. કોઈ નવો નિયમ અમલમાં આવે છે કે કોઈ જૂના નિયમમાં ફેરફાર થાય છે, તેવામાં એક ડિસેમ્બરથી ઘણા નિયમ બદલવાના છે.
Nov 29,2022, 20:08 PM IST
railway
AC-3 ટાયરમાં મુસાફરી કરનારાઓ માટે સમાચાર, રેલવેએ આ નિર્ણય બદલ્યો, મુસાફરી મોંઘી થશે!
News for Travellers traveling in AC-3 tire train
Nov 28,2022, 18:15 PM IST
Trains cancel
ચાર દિવસ આ સ્પેશિયલ ટ્રેનો નહિ દોડે, અપડાઉન કરનારાઓને અઘરુ પડશે
Railway Update : ટ્રેનથી રેગ્યુસર મુસાફરી કરતા લોકો ખાસ ધ્યાન રાખે કે બે ટ્રેનો ચાર દિવસ માટે રદ કરાઈ છે, તેથી આ બે ટ્રેનો હાલ પૂરતી પાટા પર નહિ દોડે
Nov 22,2022, 16:46 PM IST
Vandebharat train
વંદેભારત ટ્રેનની અડફેટે આવી મહિલા, શરીરના કપાઈને બે ટુકડા થઈ ગયા
Vandebharat Train Accident : આણંદ રેલવે સ્ટેશન નજીક વંદેભારત ટ્રેનની અડફેટમાં આવી જતા અમદાવાદની મહિલાનું મોત
Nov 8,2022, 20:10 PM IST
train accident
મોટી દુર્ઘટના ટળી, ચાલુ ટ્રેન પર હાઈ ટેન્શન લાઈનનો કેબલ તૂટીને પડ્યો, અનેક ટ્રેનોનું
Train Accident : અંકલેશ્વરથી 2 કિમી દૂર ચાલુ ટ્રેનનો સપ્લાય કેબલ તૂટ્યો... ચાલુ ટ્રેનની ઉપર હાઈ ટેન્શન લાઈનનો કેબલ તૂટી પડ્યો... ભરૂચથી સુરત તરફ જતો ટ્રેન વ્યવહાર ખોરવાયો
Sep 2,2022, 10:57 AM IST
railway
બંધ કરાયેલી 11 લોકલ મેમુ-ડેમુ ટ્રેનો ફરી પાટા પર દોડશે, અપડાઉન કરનારા માટે ખુશી
Train Update : અમદાવાદમાં અન્ય જિલ્લાઓથી અપડાઉન કરતા લોકો માટે મહત્વના સમાચાર
Aug 2,2022, 11:05 AM IST
train cancel
ગુજરાતમાં રેલ અકસ્માતથી ટ્રેનોનું શિડ્યુલ ખોરવાયું, જાણો કઈ ટ્રેન ડાયવર્ટ કરાઈ?
Goods Train Derailed : દાહોદમાં મંગલ મહુડી નજીક માલગાડી પાટા પરથી ઉતરી... 16 ડબ્બા ખડી પડતાં મુંબઈ-દિલ્હી વચ્ચેનો રેલવેમાર્ગ ખોરવાયો... 30 ટ્રેનોને ડાયવર્ટ કરાઈ તો 5 ટ્રેન રદ્દ કરાઇ
Jul 18,2022, 13:23 PM IST
railway
દાહોદ પાસે માલગાડીને અકસ્માત, 12 ડબ્બા એકબીજા પર ચઢી ગયા
Train Accident : દાહોદમાં મંગલ મહુડી નજીક માલગાડી પાટા પરથી ઉતરી... 12થી વધુ ડબ્બા ખડી પડતાં મુંબઈ-દિલ્લી વચ્ચેનો રેલવેમાર્ગ ખોરવાયો... ટ્રેનના પાટા અને કેબલને ભારે નુકસાન
Jul 18,2022, 9:21 AM IST
Jamnagar
યાત્રી કૃપયા ધ્યાન દે... મુસાફરી કરતા પહેલા જાણી લો, 13 જૂન સુધી રદ કારાઈ આ ટ્રેનો
રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં આવેલા વાંકાનેર, અમરસર અને સિંધાવદર સ્ટેશનો પર ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે. જેના કારણે 10 જૂન, 2022 થી 13 જૂન, 2022 સુધી રેલ ટ્રાફિકને અસર થશે
Jun 9,2022, 23:00 PM IST
Trending news
Best Mileage Car
આ પેટ્રોલ કાર CNG કાર જેટલી આપે છે માઈલેજ , 1 લીટરમાં 27KM ચાલશે, કિંમત 5.35 લાખ
stunning catch video
WATCH VIDEO: શરત લગાવો કે તમે તમારા જીવનમાં આવો કેચ ક્યારેય જોયો નહીં હોય
Smriti Irani
Smriti Irani નું દર્દ છલકાયું! કસુવાવડના બીજા જ દિવસે પણ કરવું પડ્યું હતું શૂટિંગ
gujarat
સાવધાન રહેજો! તમારા ગોડાઉનમાંથી પણ થઈ શકે છે ચોરી, સરખેજ પોલીસે UPની ગેંગ ઝડપી
Fake Barbie
બોયફ્રેન્ડની હત્યા કરનારીએ કહ્યું હવે નથી રહેવાતું, જેલમાં 1 રાત માટે નવો પ્રેમી આપો
Gmail
Gmail પરના બેકાર મેઈલ તમને પરેશાન કરે છે? આ રીતે એક ચપટીમાં કરો બ્લોક
gujarat
ઓનલાઈન હનીટ્રેપમા ફસાતા 17 વર્ષના તરુણનો આપઘાત,દરેક માતા પિતા માટે જાણવા જેવા સમાચાર
Ahmedabad
કપાતર પુત્રની કાળી કરતૂત: પૈસા માટે જનેતાને મારી, ઘરમાં તોડફોડ કરી મચાવ્યો આંતક
Hair Growth Tips: હાથના નખ વારંવાર ઘસવાથી વધે છે વાળનો ગ્રોથ? જાણી લો સાચો જવાબ
Hair Growth Tips: હાથના નખ વારંવાર ઘસવાથી વધે છે વાળનો ગ્રોથ? જાણી લો સાચો જવાબ
gujarat
ઐઠોરના શુકન મેળામાં જવાનું ભૂલતા નહીં: ફૂલ-અનાજ પરથી કઢાય છે વર્ષનો વરતાળો