it department

ફરી અમદાવાદમાં IT રેડથી ખળભળાટ: ગુજરાતના બે નામાંકિત ગ્રુપ પર તવાઇ, 40 જગ્યાએ સપાટો

અમદાવાદમાં પાઇપ બનાવતી સૌથી મોટી ASTRAL પર IT વિભાગે દરોડા પાડ્યા છે. સિંધુ ભવન ઓફિસ પર દરોડા પડ્યા છે અને કંપનીની આસપાસ પોલીસ સ્ટાફ તૈનાત કરાયો છે. IT વિભાગે દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

Nov 23, 2021, 10:37 AM IST

Sonu Sood ની વધી મુશ્કેલી, IT વિભાગે કર્યો 20 કરોડની ટેક્સ ચોરી અને બનાવટી વ્યવહારનો દાવો

બોલીવૂડ અભિનેતા સોનુ સૂદની મુશ્કેલી વધતી દેખાઈ રહી છે. સોનુ સૂદના ઘરે છેલ્લા ત્રણ દિવસથી આવકવેરા વિભાગનું સર્વે ઓપરેશન ચાલી રહ્યું છે. શનિવારે પણ આઈટી ટીમનો સર્વે ચાલી રહ્યો છે. IT અધિકારીઓએ સોનુ સૂદ વિશે મોટો ખુલાસો કર્યો છે

Sep 18, 2021, 02:07 PM IST

રોબર્ટ વાડ્રાના ઘરે પહોંચી આવકવેરા વિભાગની ટીમ, બેનામી સંપત્તિના મામલામાં પૂછપરછ

આવકવેરા વિભાગે રોબર્ટ વાડ્રાને નોટિસ મોકલી હતી, પરંતુ તેઓ વિભાગની ઓફિસે પહોંચ્યા નહીં. ત્યારબાદ ઓફિસર સીધા તેની ધરે પહોંચી ગયા અને તેનું નિવેદન નોંધવામાં આવી રહ્યું છે. 
 

Jan 4, 2021, 02:50 PM IST

મોટો ખુલાસો! ચારેબાજુથી પછડાયેલું ચીન હવે કરી રહ્યું છે આ નાપાક હરકત 

ચીન (China)  દલાઈ લામા (Dalai Lama) ની જાણકારી મેળવવા માટે જાસૂસી અને ઘૂસણખોરીનો સહારો લઈ રહ્યો છે. આવકવેરા વિભાગે મોટો ખુલાસો કરતા કહ્યું કે હવાલા કારોબાર સાથે જોડાયેલો ચાર્લી લુઓ પેંગ (Charlie Peng) દિલ્હી (Delhi) માં કેટલાક લામાઓને લાંચ આપીને દલાઈ લામા અને તેમના નીકટના સહયોગીઓની માહિતી ભેગી કરવાની કોશિશ કરી રહ્યો હતો.

Aug 16, 2020, 03:05 PM IST

તમારા દરેક ખર્ચા પર ઇનકમ ટેક્સની નરજ, આ નિયમ બાદ ટેક્સ ચોરી કરવી અસંભવ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)એ ટેક્સ સિસ્ટમને પારદર્શી બનાવવા માટે ટેક્સપેયર ચાર્ટરની જાહેરાત કરી છે. તેના માટે તેમણે પારદર્શક કરવેરા-ઇમાનદારના સન્માન મંચની શરૂઆત કરી

Aug 14, 2020, 02:13 PM IST
IT Department Recovered A Tax Of Crores In Rajkot PT4M39S

રાજકોટમાં IT વિભાગે એક દિવસમાં કરોડોનો ટેક્સ વસૂલ્યો

રાજકોટમાં આયકર વિભાગની સર્વેની કામગીરી પૂર્ણ કરી હતી. શહેર અને જિલ્લામાં ગઈકાલે સર્વે હાથ ધરાયો હતો. વૈભવ જીનીગ અને સ્પીનિંગ મિલમાં સંચાલકો દ્વારા 5 કરોડનો એડવાન્સ ટેક્સ ભરવામાં આવ્યો હતો. વર્લ્ડ ગિફ્ટ દ્વારા 1 કરોડ રૂપિયાનો એડવાન્સ ટેક્સ ભરવામાં આવ્યો હતો.

Feb 5, 2020, 09:25 PM IST
40 Percent Reduction In Target Given To IT Department In State PT3M5S

રાજ્યમાં IT વિભાગને અપાયેલા લક્ષ્યાંકમાં 40 ટકાની ઘટ

ભારત સરકારના નાણા વિભાગ દ્વારા ૨૦૧૯-૨૦ના નાણાકીય વર્ષ માટે ઇન્કમટેકસ વિભાગને નિર્ધારીત લક્ષ્યાંક કર વસુલાત માટે આપેલ પરંતુ હાલ ૪૦ ટકા જેટલી ઘટ હોવાનું જાણવા મળે છે.

Jan 29, 2020, 06:30 PM IST

EXCLUSIVE: લોન રિકવરીમાં IT ડિપાર્ટમેન્ટ કરશે બેંકોની મદદ, આ રસ્તો અપનાવવામાં આવશે

બેંકો પર NPA નો મોટો બોજો છે. ડિફોલ્ટરોની સંખ્યા સતત વધતી જાય છે. લોન તો સરળતાથી મળી જાય છે, પરંતુ રિકવરી એટલી જ મુશ્કેલ છે. એવામાં લોન રિકવરી માટે ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ બેંકોની મદદ કરશે. ઝી બિઝનેસની એક્સક્લૂસિવ જાણકારીના અનુસાર CBDT એ પોતાના તાજેતરમાં જ IT ડિપાર્ટમેન્ટના અધિકારીઓ કહ્યું કે તે બેંકોના ડિફોલ્ટર વિશે પુરી જાણકારી, જોકે બેંક એકાઉન્ટ, મોર્ગેજ પેપર અને ગેરેન્ટર વિશે જાણકારી શેર કરી. 

Jun 26, 2019, 01:16 PM IST

અમરેલી: ચૂંટણી સર્વેલન્સ ફ્લાઇંગ સ્કોડની ટીમે કારમાંથી ઝડપ્યા 50 લાખ

લોકસભા ચૂંટણીને લઇને રાજ્યમાં આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવી છે. ત્યારે અમરેલીના દામનગરની ભુરખિયા ચોકડી પાસેથી ચૂંટણી સર્વેલન્સની ફ્લાઈંગ સ્કોર્ડની ટીમે એક કારમાં 50 લાખની રોકડ ઝડપી પાડી છે. આ ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ, ચૂંટણી તંત્રના અધિકારીઓ સહિત આઇટી વિભાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

Mar 30, 2019, 10:35 PM IST

તમારું PAN કાર્ડ રદ્દ થયું છે કે નહીં તે ઘરે બેઠા કરો ચેક, માત્ર 3 સ્ટેપમાં...

પાન કાર્ડ એક એવો દસ્તાવેજ છે જે તમારા ફાઈનાન્શિયલ સ્ટેટસને દર્શાવે છે, પરંતુ જો તમારું પાન કાર્ડ રદ્દ થઈ જાય તો શું? 

Feb 8, 2019, 05:16 PM IST

ફ્લિપકાર્ટના ફાઉન્ડર સચિન બંસલે જમા કરાવ્યો આટલો ટેક્સ, સાંભળી ઉડી જશે હોશ

ગત વર્ષે દુનિયાની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની વોલમાર્ટે ફ્લિપકાર્ટને ખરીદી લીધી. વોલમાર્ટે 1 લાખ કરોડમાં કંપનીની 77 ટકા ભાગીદારી ખરીદી લીધી હતી. ફ્લિપકાર્ટના ફાઉન્ડર સચિન બંસલે કંપનીના શેર વેચીને ખૂબ કમાણી કરી. આ ડીલમાં તેમને કેટલા રૂપિયા મળ્યા તેનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે તેમને નાણાકીય વર્ષ 2018-19ના પ્રથમ ક્વાર્ટર માટે એડવાન્સ ટેક્સના રૂપમાં 699 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે. કંપનીના બીજા ફાઉન્ડર બિન્ની બંસલે અત્યાર સુધી આ ડીલથી થયેલી કમાણો ખુલાસો કર્યો નથી. 

Jan 2, 2019, 03:32 PM IST

Tax જમા કરવવાને લઇને થયો ચોંકાવનાર ખુલાસો, આયકર વિભાગે જાહેર કર્યો રિપોર્ટ

શમાં હાલ લગભગ 8.6 લાખ ડોકટરમાંથી અડધા કરતા પણ ઓછા ટેક્સ ભરે છે. એટલું જ નહીં બીજાને ટેક્સ જમા કરવામાં મદદ કરનાર ચાર્ટર્ડ એકાઉન્ટેન્ટની વાત કરીએ તો ત્રણમાંથી માત્ર એક સીએ જ ટેક્સ ભરે છે.

Oct 23, 2018, 11:01 AM IST

મોદી સરકારની નવી યોજના- તમે પણ કમાઇ શકો છો 1 કરોડ રૂપિયા

મોદી સરકાર કાળુનાણુ અને બેનામી સંપત્તિઓ પર પ્રતિબંધ લગાવવા માટે સતત કામ કરી રહી છે. 

 

Jun 1, 2018, 07:45 PM IST

બેનામી સંપત્તિઃ અમદાવાદ સહિતના શહેરો ઉપર સરકારની નજર

સરકારે ગઈકાલે આવકવેરા વિભાગના કર્મચારીઓ સાથે કરેલી એક બેઠકમાં કાળાનાણાં, બેનામી સંપત્તિ મુદ્દે કડક પગલાં લેવા માટે નિર્દેશ આપ્યાં છે. નોટબંધીની નિષ્ફળતા બાદ મોદી સરકાર પોતાની હારને ભૂલવા માટે વધુ આકરાં પગલાં લેવા જઈ રહી છે. બેનામી સંપત્તિ વિરૂધ્ધ હવે સરકાર નવા એકશન પ્લાન સાથે કાર્યવાહી કરવા જઇ રહી છે. નવા એકશન પ્લાન હેઠળ એવા શહેરો પર ખાસ ફોકસ રહેશે કે જયાં અત્યાર સુધી સૌથી વધુ બેનામી સંપત્તિના મામલા સામે આવ્યા હોય. તેમાં મુખ્યત્વે અમદાવાદ, કર્ણાટક, જયપુર, ચેન્નાઇ, મુંબઇ અને દિલ્હીમાં બેનામી સંપત્તિઓ નિશાના ઉપર રહેશે.

Nov 25, 2017, 03:13 PM IST