हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
62/ 2
(10.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
sports bike
Sports bike News
breaking news
તમારી આસપાસ સ્પોર્ટ્સ બાઇક ફરતી હોય તો સાવધાન! એકલડોકલ રાહદારીઓને બનાવે છે નિશાન
છેલ્લા કેટલાક સમયથી સુરત શહેરમાં એકલ દોકલ રાહદારીઓને નિશાન બનાવતી મોબાઈલ સ્નેચિગ કરતી ગેંગ સક્રિય થઈ હતી. જેને લઈને ક્રાઇમબ્રાંચની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને મોબાઈલ સ્નેચરોની શોધખોળ હાથ ધરી હતી.
Oct 10,2023, 20:10 PM IST
bike lovers
કેમ આ બાઈક પાછળ પાગલ છે લોકો? છોકરાઓ તો ઠીક છોકરીઓ પણ છે આ બાઈકની દિવાની
Bike Lovers: લોકો આ કંપનીની મોટરસાઇકલના પાગલ થઈ ગયા! એટલું વેચાયું કે તે એક રેકોર્ડ બની ગયો. રોયલ એનફિલ્ડે નાણાકીય વર્ષ 2022-23માં 8,34,895 યુનિટ્સનું વેચાણ કર્યું છે, જે એક નાણાકીય વર્ષમાં કંપનીનું અત્યાર સુધીનું સૌથી વધુ વેચાણ છે. અગાઉ નાણાકીય વર્ષ 2022માં 6,02,268 યુનિટ્સ વેચાયા હતા.
Apr 7,2023, 11:00 AM IST
Chain Snatching
સ્પોર્ટ્સ બાઇક પર ફરતા યુવકોનો ત્રાસ સુરતમાં જ નહી ગુજરાતભરમાં હતો, મહિલાઓ હતી સોફ્ટ
તારાપુરથી છેક સુરતમાં સ્પોર્ટ બાઇક પર આવીને વહેલી સવારે અલગ અલગ વિસ્તારોમાં ફરતા અને મહિલાઓને જ ટાર્ગેટ કરતા હતા. કારણ કે મહિલાઓ કોઈ પ્રતિકાર કરવામાં સફળ ન રહે તે માટે મહિલાઓને ટાર્ગેટ કરતા હતા.
Aug 30,2022, 10:38 AM IST
technology
Yamaha એ બજારમાં મુક્યું એવું બાઈક કે લોકોએ શો રૂમ બહાર લગાવી રહ્યાં છે લાઈન!
Yamaha XSR 155 મોટરસાઈકલની બાઈક પ્રેમીઓ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. નિયો-રેટ્રો ડિઝાઈન અને પાવરફુલ એન્જીનને કારણે આ મોટરસાઈકલ યુવાનોને ખુબ જ પસંદ આવી રહી છે. કસ્ટમ યામાહા XSR 155 તાજેતરમાં યોજાયેલા થાઈલેન્ડ મોટર એક્સપોમાં રજૂ કરવામાં આવી હતી, જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ મોટરસાઈકલને ઝિયસ કસ્ટમ્સે યામાહા થાઈલેન્ડ સાથે મળીને બનાવી છે. જેણે આની કસ્ટમ કીટ બનાવી આ બાઈકને એક કુલ રેટ્રો કેફે રેસરમાં બદલી નાખ્યું.
Jan 5,2022, 21:11 PM IST
Harley Davidson
Harley-Davidsonએ પોતાની બીજી સૌથી પાવરફુલ બાઈક ભારતમાં લોન્ચ કરી, ફિચર્સ છે શાનદાર
Dec 9,2021, 16:53 PM IST
TVS
TVS Launch કરશે પોતાની ફ્લેગશિપ બાઈક, જુઓ દમદાર ફીચર્સ અને શાનદાર લૂક
Aug 24,2021, 15:27 PM IST
BMW
BMW એ ભારતમાં લોન્ચ કરી 2 Sports Bike, Looks જોઈને થઈ જશો ફિદા
લક્ઝરી કાર બનાવવા માટે જાણીતી જર્મન કંપની BMWની 2-વ્હીલર બનાવતા એકમ BMW Motorrad Indiaએ ભારતમાં નવી R1250 GS Pro અને R1250 GS Pro Adventure BS6 લોન્ચ કરી છે. કંપનીએ BMW Motorrad ડીલરશિપ પર આ બંને બાઈક્સની બુકિંગ શરૂ કરી છે. આવો જાણીએ આ 2 શાનદાર બાઈક્સ વિશે તમામ માહિતી.
Jul 11,2021, 11:02 AM IST
surat
સુરત: પૂરપાટ ઝડપે જતી સ્પોર્ટ્સ બાઇક ડમ્પરમાં ધડાકાભેર ઘુસી ગયું, બાઇક ચાલક ગંભીર
શહેરના વેસુ રોડ પર પુરપાટ ઝડપે જતી સ્પોર્ટ્સ બાઇક પાર્લે પોઇન્ટ ખાતે ડમ્પરમાં ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઇક ચાલકને ગંભીર ઇજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. વેસુ રોડ પર જતા બાઇકર્સ ગેંગના એક સભ્યનું પાર્લે પોઇન્ટ ખાતે ડમ્પર (GJ-05-BX-2525) વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
Aug 30,2020, 23:28 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા