tvs

TVS Launch કરશે પોતાની ફ્લેગશિપ બાઈક, જુઓ દમદાર ફીચર્સ અને શાનદાર લૂક

નવી દિલ્લીઃ TVS Motor એ પોતાની નવી અપડેટેડ TVS Apache RR310 2021 મોડલને આ મહિનાની 30 તારીખે લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપનીની આ ફ્લેગશિપ બાઈકને વર્ષની શરૂઆતમાં લોન્ચ કરવાની યોજના હતી. જો કે કોરોના મહામારીની બીજી લહેરને કારણે બાઈકના લોન્ચિંગમાં થોડો વિલંબ થયો. દેશમાં હવે કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે.

Aug 24, 2021, 03:21 PM IST

TVS એડવાન્સ ફીચર્સ સાથે દમદાર ઈલેક્ટ્રીક સ્કુટર કરશે લોન્ચ, ફુલ ચાર્જમાં ચાલશે 80 કિમી. સુધી

TVS પોતાનું શાનદાક-દમદાર ઈલેક્ટ્રીક સ્કુટર કરશે લોન્ચ, 5.1 સેકન્ડમાં 0-60ની સ્પીડ પકડશે.

Jul 24, 2021, 11:09 AM IST

Petrol ના ભાવ ગમે તેટલાં વધે તમારા ખિસ્સાને નહીં થાય અસર, આ SCOOTERS બચાવશે તમારા પૈસા!

દેશમાં પેટ્રોલના ભાવ આસ્માને પહોંચ્યા છે. વધી રહેલા ઈંધણના ભાવથી ત્રાસીને લોકો હવે ઈલેક્ટ્રિક સ્કૂટર તરફ વળ્યા છે. આજ કારણે ભારતમાં અલગ અલગ કંપનીઓએ થોડા ડ મહિનામાં અનેક શાનદાર ઈલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યા છે. BAJAJ, TVS જેવી કંપનીઓના ઈલેક્ટ્રીક સ્કૂટર્સે માર્કેટમાં ભારે ધમાલ મચાવ્યો છે.

Jun 17, 2021, 12:28 PM IST

ઓફર્સ હોવાછતાં વેચાઇ રહ્યા નથી વાહન, જાણો કેવા હોઇ શકે છે કંપનીના પ્રથમ ત્રિમાસિકના પરિણામ

કોરોના વાયરસ (Coronavirus) મહામારી અને લોકડાઉને વાહન બનાવનાર કંપનીઓની કમર તોડી દીધી છે અને મે અને જૂનમાં અનલોકની પ્રક્રિયા શરૂ થવા છતાં કાર (Car), મોટર સાઇકલ (Motor Bike) અને ટ્રક (Truck) બનાવનાર કંપનીને ખાસ ફાયદો મળી શક્યો નથી.

Jul 20, 2020, 06:49 PM IST

જો સરકાર માંગ પુરી કરી દે તો 5 હજાર રૂપિયા સુધી સસ્તી થશે Tvs-Hero ની બાઇક!

ટૂ વ્હીલર ખરીદનારાઓ માટે સારા સમાચાર છે. દેશની સૌથી મોટી દ્વીચક્રી વાહન નિર્માતા હીરો મોટોકોર્પ (Hero MotoCorp) બાદ ટીવીએસ (TVS) મોટર કંપનીના ચેરમેન વેણુ શ્રીનિવાસને હવે દ્વીચક્રી પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ઘટાડવાની માંગ કરી છે. તેમની ડિમાંડ છે કે બાઇક અને સ્કૂટર પર GST દરને ઘટાડીને 18 ટકા કરી દેવામાં આવે. અત્યારે દ્વીચક્રી વાહનો પર 28 ટકા GST લાગે છે. જો સરકાર રાહત આપે તો તેનાથી દ્વીચક્રી વાહનોની કિંમત પર 10% અસર પડશે. એટલે તે હાલના એક્સ શોરૂમ કિંમતથી 10% ઘટી જશે. 

Jan 9, 2019, 11:12 AM IST

ટીવીએસએ તહેવારની સિઝન પહેલાં ઉતારી શાનદાર બાઇક, એકસાથે લાગશે બ્રેક

એબીટી હેઠળ આવી સંયુક્ત બ્રેકિંગ સિસ્ટમ આપવામાં આવી છે જેમાં ફ્રંટ તથા રિયર બ્રેક બંને એકસાથે સક્રિય થઇ જાય છે. ટીવીએસ મોટર 110 સીસી શ્રેણીમાં આ ટેક્નોલોજી આપનાર એકમાત્ર કંપની છે. 

Sep 25, 2018, 09:00 AM IST