हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Suella Braverman
Suella braverman News
Suella Braverman
ભારતીય હોવાછતાં પણ સુએલા બ્રેવરમેન દુર્વ્યવહાર કરતી રહી, હવે ઋષિ સુનકે કર્યા બરતરફ
મંત્રી પરિષદના ફેરબદલમાં બ્રિટનના 'બોલકાં' ગૃહ પ્રધાન સુએલા બ્રેવરમેનને (Suella Braverman) કેબિનેટમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. તેમના સ્થાને વિદેશ મંત્રી જેમ્સ ક્લેવરલીને બ્રિટનના નવા ગૃહ મંત્રી બનાવવામાં આવ્યા છે. પૂર્વ બ્રિટિશ પીએમ ડેવિડ કેમરનને વિદેશ મંત્રી પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. 'ધ ટાઈમ્સ'માં લખવામાં આવેલા એક લેખ પછી સુએલા બ્રેવરમેન વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે જેમાં તેણે લંડન પોલીસ પર પેલેસ્ટાઈન તરફી વિરોધ કરનારાઓ પ્રત્યે ખૂબ ઉદાર હોવાનો આરોપ લગાવ્યો હતો.
Nov 14,2023, 17:35 PM IST
david cameron
બ્રિટનમાં પૂર્વ PMની 7 વર્ષ બાદ સરકારમાં વાપસી, ભારતીય મૂળના બ્રેવરમેનને હટાવાયા
David Cameron News: બ્રિટનના રાજકારણમાં કઈક એવું થઈ ગયું કે દુનિયા સ્તબ્ધ થઈ ગઈ. સોમવારે બ્રિટનના પૂર્વ પ્રધાનમંત્રી ડેવિડ કેમરનને દેશના વિદેશમંત્રી બનાવી દેવામાં આવ્યા. કોઈ પૂર્વ પ્રધાનમંત્રી અને બિનસાંસદને આટલા સિનિયર પદ પર નિયુક્ત કરવા એ દુર્લભ છે.
Nov 13,2023, 20:17 PM IST
Suella Braverman
ઋષિ સુનકે ઘણા મંત્રીઓને હટાવ્યા, સુએલા બ્રેવરમૈન ફરી બન્યા હોમ સેક્રેટરી, રાબ DyPM
બ્રિટનમાં ઋષિ સુનકના પ્રધાનમંત્રી બન્યા બાદ કેબિનેટમાં મોટા ફેરફાર થયા છે. સુએલ બ્રેવરમૈન જેણે ટ્રસ સરકારમાં કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું તેમને ફરી ગૃહ મંત્રી બનાવવામાં આવ્યા છે.
Oct 25,2022, 22:50 PM IST
Suella Braverman
ભારત પર નિવેદન પડ્યું ભારે? બ્રિટિશ ગૃહમંત્રી સુએલા બ્રેવરમેને આપ્યું રાજીનામું
સુએલા બ્રેવરમૈને બુધવારે કહ્યું કે તે પ્રધાનમંત્રી લિઝ ટ્રસની સરકાર છોડી રહ્યાં છે. યુકે મીડિયાએ આ જાણકારી આપી છે. નોંધનીય છે કે બ્રેવરમૈન ભારતીય મૂળના છે.
Oct 19,2022, 22:29 PM IST
World News Updates
ઋષિ સુનકને PM બનવાથી કેમ રોકવા માંગે છે બ્રિટિશ મીડિયા? સુનક સાથે કેમ થાય છે ભેદભાવ
કંજર્વેટિવ પાર્ટીના નેતા અને બ્રિટનના પ્રધાનમંત્રીના રૂપમાં બોરિસ જોનસન (Boris Johnson)નું સ્થાન લેવાની દોડમાં ઋષિ સુનકે પોતાની મજબૂત પકડ બનાવી લીધી છે. ગુરૂવારે બીજા તબક્કાના મતદાનમાં પણ તે 101 મતો સાથે ફરીથી જીતી ગયા છે.
Jul 15,2022, 16:40 PM IST
Britain
ઋષિ સુનક બીજા તબક્કામાં પણ જીત્યા, બ્રિટનના આગામી PM ની દોડમાં મજબૂત દાવેદારી
કંજર્વેટિવ પાર્ટીના નેતા અને બ્રિટનના પ્રધાનમંત્રીના રૂપમાં બોરિસ જોનસન (Boris Johnson) નું સ્થાન લેવાની દોડમાં ઋષિ સુનકે પોતાની મજબૂત પકડ બનાવી લીધી છે. ગુરૂવારે બીજા તબક્કાના મતદાનમાં તે 101 મતો સાથે ફરીથી જીતી ગયા છે.
Jul 14,2022, 23:32 PM IST
Trending news
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત